ઘરમાં બનેલા આ પેડિક્યોર સ્ક્રબ્સથી ચમકદાર અને ખૂબસુરત બનશે પગ

0
974
Advertisement

મોસમ કોઇપણ હોય, જો સ્કિનની દેખભાળ ન કરવામાં આવે તો સાથે-સાથે પગની ત્વચા પણ રૂખી અને બેજાન થઇ જાય છે.પગની ત્વચાને હાઇડ્રેટ, ગ્લોઇંગ અને મોઇશ્ચરાઇઝ કરવા માટે એપ્લાય કરો આ પેડિક્યોર સ્ક્રબ્સ.

સ્ક્રબ -1
મધ – એપ્સમ સોલ્ટ
સામગ્રી
એક કપ મધ, અડધો કપ એપ્સમ સોલ્ટ, એક કપ બ્રીયૂડ કોફી, 2-3 ટીપા અસેન્શિયલ ઓઇલ
વિધિ
1. એક બાઉલમાં બધી વસ્તુ લઇને સાથે મેળવો.
2. ટબમાં ગરમ પાણી લો અને બાઉલની સામગ્રીને નાંખીને સારી રીતે મિક્સ કરો.
3. તેમાં તમારા પગ અંદાજે 10 મિનીટ રાખો.
4. હવે પગને પ્યૂબિક સ્ટોનથી નરમ હાથોથી રગડો. નખને સાફ કરો.
5. સારા પાણીથી પગને ધોઇ નાંખો.
6. હવે મોયશ્ચરાઇઝર લગાવીને પગનો ફરક જુઓ.

સ્ક્રબ 2
કેમોમીલ ટી-પાર્સલ
સામગ્રી : 4 ટી બેગ કેમોમીલ, 1-2 કપ ડ્રાઇડ પાર્સલ, 4 ટીપા અસેન્શિયલ ઓઇલ
વિધિ :
1. બાઉલમાં સારી સામગ્રી ડાલકર મિક્સ કરો.
2. ટબમાં ગરમ પાણી નાંખીને મિક્સ કરો. 10 મિનીટ સુધી પગ ડૂબાડી રાખો.
3. સ્પોન્ઝથી સાફ કરો. હવે પાણીથી ધોઇ નાંખો.
4. ટોવલથી પગને લુંછી નાંખો.

સ્ક્રબ 3
લીંબુ – ઓલિવ ઓઇલ
સામગ્રી : 3 લીંબુનો રસ, અડધો કપ દૂધ, 3 ટેબલસ્પૂન ઓલિવ ઓયલ
વિધિ :
1. એક બાઉલમાં બધી વસ્તુઓને એક સાથે મિક્સ કરો. ટબમાં ગરમ પાણી નાંખો.
2 તેમાં સામગ્રી નાંખીને મેળવો. પગને થોડા સમય માટે ડુબાડી રાખો.
3. ફોમ સ્પોન્ઝથી રગડતા સાફ કરો.
4. પાણીતી ધોઇને ફુટ ક્રીમ એપ્લાઇ કરો.