હું મોદીની જેમ નકલી પછાત નથી,મુલાયમસિંહ લોકોના સાચા સેવકઃ માયાવતી

0
141
Advertisement

૨૪ વર્ષ પછી માયાવતી-મુલાયમ એક મંચ પર જોવા મળ્યા

મૈનપુરી
યુપીમાં લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે સપા અને બસપાએ કરેલા ગઠબંધનના પગલે આજે મૈનપુરીમાં યોજાયેલી એક જાહેર સભામાં ૨૪ વર્ષ બાદ માયાવતી અને મુલાયમસિંહ એક મંચ પર જાવા મળ્યા હતા.
૧૯૯૫માં થયેલા ગેસ્ટ હાઉસ કાંડ બાદ બંને પાર્ટીઓ વચ્ચે ખટરાગ સર્જાયો હતો. મુલાયમસિંહે પોતાના સંબોધનમાં કÌšં હતુ કે, માયાવતીનુ અહેસાન ક્્યારેય નહી ભુલુ,તેમણે સમય-સમય પર સાથ આપ્યો છે. તેમનુ સ્વાગત કરજા.સમાજવાદી પાર્ટી મહિલાઓનુ સન્માન કરે.
માયાવતીએ આ સભાને સંબોધન કરતા કÌš હતુ કે, ગેસ્ટહાઉસ કાંડ પછી પણ સપા અને બસપાનુ ગઠબંધન દેશહિતના કારણે થયુ છે. સાંપ્રદાયિક શÂક્તઓને રોકવા સાથે આવ્યા છે. મુલાયમસિંહ યાદવે સમાજના દરેક વર્ગને જાડે રાખ્યો છે. ખાસ કરીને પછાત વર્ગના લોકોને પોતાની સાથે જાડ્યા છે. તેઓ પોતે પણ પછાત વર્ગના છે. પીએમ મોદીની જેમ નકલી પછાત નથી. મુલાયમસિંહ લોકોના સાચા સેવક છે , તેઓ પીએમ મોદીની જેમ નકલી સેવક નથી.
તેમણે કÌš હતુ કે, ભાજપ પોતાની ખોટી નીતિઓના કારણે સત્તામાંથી બહાર જશે.હવે ભાજપની નાટકબાજી નહી ચાલે.ચોકીદારીની નાટકબાજી ભાજપને બચાવ નહી શકે.પીએમ તો અમારા ગઠબંધનને સરાબ કહે છે.અહીંયા ભેગા થયેલા લોકો નશામાં એટલા ચૂર છે કે, ભાજપને સત્તા પરથી ઉખાડી નાંખશે.
આ જ મંચ પરથી અખિલેશ યાદવે કÌš હતુ કે, માયાવતીજીનો દિલથી આભાર માનુ છું.ભાજપ કહે છે કે, અમારે નવુ ભારત બનાવવુ છે અને જનતા નવા પીએમ ઈચ્છે છે.
આભાર – નિહારીકા રવિયા