અમદાવાદ5 મિનિટ પેહલા
- કૉપી લિંક
આજ તારીખ 29-09-2024ને રવિવારના રોજ વિશ્વ હિન્દુ પરિષદના ભાગવત વિભાગ અને મહાલક્ષ્મી વિભાગ એમ બન્નેની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક ઉતર ગુજરાત પ્રાંત સહ સંયોજિકા ચંદ્રિકાબેનના ધરે યોજાઈ હતી. એમણે દશેરાના દિવસે માનવંદના ઉત્સવને બધા ભેગા મળી