પુર્વમા પોલીસના પેટ્રોલીંગ હોવા છતા ચોરીનો કિસ્સો સામે આવ્યો..

0
16

– દુકાનમાથી કેબલ, તાબાના વાયર સીસીટીવી કેમેરાનુ ડીવીઆર મડી કુલ રુ.60 હજારના મત્તાની ચોરી થઈ.

– વેપારીએ અજાણ્યા ચોરના વિરુધ્મા પોલીસ ફરીયાદ નોધાવી.

તા.૩૦/૦૮/૨૧
ક્રાઈમ રિપોર્ટ,અમદાવાદ.

પુર્વમા પોલીસના પેટ્રોલીંગ હોવા છતા વધુ એક ચોરીનો કિસ્સો પ્રકાશીત થયો છે.જેમા મેમ્કો પાસેના એક એસ્ટેટમા વેપારી દુકાન બંધ કરી ઘરે જતા બીજા દિવસે સવારે કારીગર દુકાને આવતા વેપારીને જાણ્વા માડ્યુ કે, કેબલ,તાબાના વાયરો અને સીસીટીવી કેમેરાનુ ડીવીઆર મડી કુલ રુ 60 હજાર ના મત્તાની ચોરી થતા વેપારીની અજાણ્યા શખ્શના વિરુધ્મા પોલીસ ફરીયાદ.
શહેરના નિકોલ વિસ્તાર મા રહેતા પ્રવીણભાઈ પટેલ ઉ.વ 57 પોતાના પરીવાર સાથે રહી મા ભવાની સબ-મર્સીબલ સર્વિસની દુકાન ધરાવે છે.ગત શનિવારે સાંજે દુકાન બંધ કરી તેમના ઘરે ગયા હતા.ત્યારે બીજા દિવસે વહેલી સવારે કારીગર ચંદુ નો ફોન પ્રવીણભાઇ પર આવ્યો કે,દુકાનનુ તાડુ તુટેલી હાલત મા છે.જેની જાણ પ્રવીણભાઇ તેમની દુકાને જઈને જોતા દુકાનનુ સટર તુટેલી હાલતમા જોવા મડ્યુ હતુ.
દરમિયાન સરસામાન વેર વીખેર હાલતમા જોઈને દુકાનમા ચેક કરતા નવા કેબલ અને જુના તાબા ના વાયર તથા સીસીટીવી કેમેરાનુ ડીવીઆર વગેરે જેવી કુલ રુ 60 હજાર ના મત્તાની ચોરી થઈ હતી.આ અંગે ની જાણ પ્રવીણભાઈએ શહેરકોટળા પોલીસ મા અજાણ્યા શખ્શ ના વિરુધ્મા પોલીસ ફરીયાદ નોધાવી છે.પોલીસે ગુનો દાખલ કરી તપાસ આદરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here