મણીનગર ક્રોસિંગ પાસે કારમાં અચાનક આગ ફાટી પડી.

0
25

– ફાયારની ટીમ ઘટના પર પહોચી આગ પર નિયંત્રણ રિતે કાબૂ મેળવી લીધો.


– આગમાં કોઈ ને જાણ હાની થઈ ન હતી.

તા.૧૮/૦૮/૨૧

પૂર્વ ના મણીનગર વિસ્તારમાં કારમાં અચાનક આગ લાગી હતી.જેમાં કારમાં આગ લાગતાં ગાડીમાં બેઠેલા લોકો બહાર નીકળી ગયા હતા.અને ફાયારમાં જાણ કરતા ફાયર ના કર્મીઓ એ આગ પર નિયંત્રણ મેળવી લીધો હતો.જોકે આગમાં કોઈને જાન હાની થઈ ન હતી.

શહેરના પૂર્વ મણિનગર વિસ્તારમાં આવેલા રેલવે ક્રોસિંગ પાસે એક કારમાં અચાનક આગ ફાટી પડી હતી. દરમિયાન કારવડાને આસપાસના એ જાણ કરી કે,કારમાં આગ લાગી છે.બાદ ફાયર માં જાણ કરતા ફાયર ની ટીમ ઘટના સ્થળ પર પહોચી હતી.જોકે આગને જોવા માટે આસપાસ ઉભેલા લોકોના ટોળા વળવા લાગ્યા હતા.અને ટ્રાફિક જામ થઈ ગયો હતો.બીજી બાજુ પોલીસને ઘટના ની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોચ્યો હતો.બાદ પોલીસે ટોળા વળી ઉભા રહેલા લોકોને ખસેડ્યા હતાં.જોકે દિવ્ય સરદાર તરફ થી ફાયરમાં પુછપરછ કરતા જાણવા મળ્યું કે, આઇ૧૦ કારમાં અચાનક આગ ફાટી પાડી હતી.આગ લાગતાં યુવક અને તેનો પરિવાર કારમાંથી બહાર નીકળી ગયા હતા.જેમાં ફાયર ની બે ગાડી ગઈ હતી.આગમાં કોઈ ને જાન હાની ન થઈ અને આગ પર નિયંત્રણ રીતે કાબૂ મેળવી લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here