Wednesday, May 21, 2025
  • About us
  • Advertise with us
  • Careers
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
Divya Sardar - Gujarati Newspaper of Gujarat
  • Home
  • Gujarat
    • Ahmedabad
    • Surat
    • Rajkot
    • Saurashtra
    • Banaskantha
    • Sabarkantha
    • Panchmahal
  • National
    • International
  • Politics
  • Business
  • Sports
  • Entertainment
  • More
    • Health
    • Life Style & Fashion
    • Astro
    • Religious
    • Science & Technology
  • E-paper
    • Hindi News
  • Login
  • Register
No Result
View All Result
Divya Sardar - Gujarati Newspaper of Gujarat
Home Business

રોકાણની આશા: જર્મનીની કંપનીઓ ચીનમાંથી ફેક્ટરીઓ ભારતમાં શિફ્ટ કરશે

Divya Sardar by Divya Sardar
October 26, 2024
in Business
250 2
0
રોકાણની આશા:  જર્મનીની કંપનીઓ ચીનમાંથી ફેક્ટરીઓ ભારતમાં શિફ્ટ કરશે
491
SHARES
1.4k
VIEWS
Share on FacebookShare on TwitterShare on Whatapp

Related posts

સેન્સેક્સ 500 પોઈન્ટ વધીને 81,700 પર કારોબાર કરી રહ્યો:  નિફ્ટીમાં 150 પોઈન્ટનો ઉછાળો, રિયલ્ટી અને ફાર્મા શેરોમાં તેજી; બેલરાઇઝ ઇન્ડસ્ટ્રીઝનો IPO ખુલ્યો

સેન્સેક્સ 500 પોઈન્ટ વધીને 81,700 પર કારોબાર કરી રહ્યો: નિફ્ટીમાં 150 પોઈન્ટનો ઉછાળો, રિયલ્ટી અને ફાર્મા શેરોમાં તેજી; બેલરાઇઝ ઇન્ડસ્ટ્રીઝનો IPO ખુલ્યો

May 21, 2025
મુકેશ અને નીતા અંબાણી વિશ્વના 100 દાનવીરોમાં સામેલ:  અઝીમ પ્રેમજી અને નિખિલ કામથને પણ સ્થાન મળ્યું; ટાઈમે પહેલીવાર યાદી જાહેર કરી

મુકેશ અને નીતા અંબાણી વિશ્વના 100 દાનવીરોમાં સામેલ: અઝીમ પ્રેમજી અને નિખિલ કામથને પણ સ્થાન મળ્યું; ટાઈમે પહેલીવાર યાદી જાહેર કરી

May 21, 2025


નવી દિલ્હી3 કલાક પેહલા

  • કૉપી લિંક

જર્મનીને આશા છે કે ભારતમાં ઉત્પાદન વધારવાથી ચીન પર તેની નિર્ભરતા ઘટશે, ભલે ભારત નવું ચીન ન બની શકે. 6 વર્ષમાં જર્મન કંપનીઓનું ભારતમાં રોકાણ 4.5 લાખ કરોડ સુધી પહોંચી શકે છે. જે અત્યારથી બમણું છે. કારથી લઇને લૉજિસ્ટિક્સ સુધી, જર્મન કંપનીઓને ભારતના ઝડપી આર્થિક વિકાસની સંભાવનાઓથી મોટી આશા છે. જર્મની ભારતના કુશળ યુવાઓની વિશાળ વસ્તી, ઓછા ખર્ચ તેમજ અંદાજે 7% આર્થિક વૃદ્ધિનો ફાયદો ઉઠાવવા માંગે છે.

જર્મન ચાન્સેલર શૉલ્ત્સ એવા સમયે ભારત આવ્યા છે જ્યારે જર્મનીનું નિકાસ આધારિત અર્થતંત્ર સતત બીજા વર્ષે મંદીનો સામનો કરી રહ્યું છે. જર્મન ચેમ્બર ઑફ કોમર્સ DIHKના વિદેશી વેપાર પ્રમુખ વોલ્કર ટ્રાયરે કહ્યું કે 2022માં ભારતમાં જર્મનીનું પ્રત્યક્ષ રોકાણ $27 અબજ (રૂ.2.27 લાખ કરોડ) હતું.

59% જર્મન કંપનીઓની ઝડપી વિસ્તરણની યોજના

  • ભારતનું માર્કેટ મોટું છે. વિશ્વમાં આર્થિક વિકાસદર સૌથી વધુ છે, શ્રમિકોની અછત નથી, ઉત્પાદન ખર્ચ પણ યુરોપ કરતાં ઓછો છે.
  • 82% જર્મન કંપનીઓને આશા છે કે આગામી પાંચ વર્ષમાં ભારતમાં તેની આવક તેજીથી વધશે. આ ગ્રોથ યુરોપ અને ચીન કરતાં વધુ હશે.
  • 59% કંપનીઓ અત્યારે ભારતમાં પોતાની રોકાણની યોજનાને વધારી રહી છે.



Source link

Tags: divyabhaskar

Get real time update about this post categories directly on your device, subscribe now.

Unsubscribe

Search

No Result
View All Result

Recent News

પાકિસ્તાનમાં સિંધના ગૃહમંત્રીનું ઘર સળગાવી દેવાયું:  નદી પર નહેરના બાંધકામ અંગે વિરોધીઓ ગુસ્સે હતા; પોલીસ સાથેની અથડામણમાં 2નાં મોત

પાકિસ્તાનમાં સિંધના ગૃહમંત્રીનું ઘર સળગાવી દેવાયું: નદી પર નહેરના બાંધકામ અંગે વિરોધીઓ ગુસ્સે હતા; પોલીસ સાથેની અથડામણમાં 2નાં મોત

May 21, 2025
હરિયાણાના યુટ્યૂબર્સમાં પાકિસ્તાની ક્રેઝ કેમ?:  VIP ટ્રીટમેન્ટથી સાથે ગિફ્ટ, કપલ ISI ઓફિસ સુધી પહોંચ્યું; બધા પાકિસ્તાની દૂતાવાસની પ્રશંસા કરે છે

હરિયાણાના યુટ્યૂબર્સમાં પાકિસ્તાની ક્રેઝ કેમ?: VIP ટ્રીટમેન્ટથી સાથે ગિફ્ટ, કપલ ISI ઓફિસ સુધી પહોંચ્યું; બધા પાકિસ્તાની દૂતાવાસની પ્રશંસા કરે છે

May 21, 2025
ભરૂચમાં ચેઇન સ્નેચિંગનો ભેદ ઉકેલાયો:  બે મહિલાઓની ધરપકડ, ત્રણ આરોપી ફરાર; 1.83 લાખનો મુદ્દામાલ જપ્ત – Bharuch News

ભરૂચમાં ચેઇન સ્નેચિંગનો ભેદ ઉકેલાયો: બે મહિલાઓની ધરપકડ, ત્રણ આરોપી ફરાર; 1.83 લાખનો મુદ્દામાલ જપ્ત – Bharuch News

May 21, 2025

Facebook Twitter Youtube Instagram
Divya Sardar - Gujarati Newspaper of Gujarat

Divya Sardar Gujarati News brings you the latest and live news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati.

Recent News

  • પાકિસ્તાનમાં સિંધના ગૃહમંત્રીનું ઘર સળગાવી દેવાયું: નદી પર નહેરના બાંધકામ અંગે વિરોધીઓ ગુસ્સે હતા; પોલીસ સાથેની અથડામણમાં 2નાં મોત
  • હરિયાણાના યુટ્યૂબર્સમાં પાકિસ્તાની ક્રેઝ કેમ?: VIP ટ્રીટમેન્ટથી સાથે ગિફ્ટ, કપલ ISI ઓફિસ સુધી પહોંચ્યું; બધા પાકિસ્તાની દૂતાવાસની પ્રશંસા કરે છે
  • ભરૂચમાં ચેઇન સ્નેચિંગનો ભેદ ઉકેલાયો: બે મહિલાઓની ધરપકડ, ત્રણ આરોપી ફરાર; 1.83 લાખનો મુદ્દામાલ જપ્ત – Bharuch News

Our Newsletter

© 2017 Divya Sardar - DivyaSardar newsPaper by DivyaSardar.

Welcome Back!

Sign In with Facebook
OR

Login to your account below

Forgotten Password? Sign Up

Create New Account!

Sign Up with Facebook
OR

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • Home
  • Gujarat
    • Ahmedabad
    • Surat
    • Rajkot
    • Saurashtra
    • Banaskantha
    • Sabarkantha
    • Panchmahal
  • National
    • International
  • Politics
  • Business
  • Sports
  • Entertainment
  • More
    • Health
    • Life Style & Fashion
    • Astro
    • Religious
    • Science & Technology
  • E-paper
    • Hindi News

© 2017 Divya Sardar - DivyaSardar newsPaper by DivyaSardar.

  • Login
  • Sign Up
This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.
Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?