Friday, June 20, 2025
  • About us
  • Advertise with us
  • Careers
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
Divya Sardar - Gujarati Newspaper of Gujarat
  • Home
  • Gujarat
    • Ahmedabad
    • Surat
    • Rajkot
    • Saurashtra
    • Banaskantha
    • Sabarkantha
    • Panchmahal
  • National
    • International
  • Politics
  • Business
  • Sports
  • Entertainment
  • More
    • Health
    • Life Style & Fashion
    • Astro
    • Religious
    • Science & Technology
  • E-paper
    • Hindi News
  • Login
  • Register
No Result
View All Result
Divya Sardar - Gujarati Newspaper of Gujarat
Home Business

સોનું ₹79,000ને પાર, એક જ દિવસમાં ₹936નો વધારો: ચાંદીમાં પણ લગભગ ₹500ની તેજી, તે રૂ. 98,340 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી

Divya Sardar by Divya Sardar
October 30, 2024
in Business
250 2
0
સોનું ₹79,000ને પાર, એક જ દિવસમાં ₹936નો વધારો:  ચાંદીમાં પણ લગભગ ₹500ની તેજી, તે રૂ. 98,340 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી
491
SHARES
1.4k
VIEWS
Share on FacebookShare on TwitterShare on Whatapp

Related posts

ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી:  નિફટી ફ્યુચર 24808 પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન

ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી: નિફટી ફ્યુચર 24808 પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન

June 20, 2025
રશિયામાં મંદી, સામાન્ય લોકો માટે પરિસ્થિતિ મુશ્કેલ:  બટાકા-ડુંગળી અઢી ગણા મોંઘા થયા; ઇકોનોમી મિનિસ્ટરે કહ્યું- દેશ મંદીની નજીક

રશિયામાં મંદી, સામાન્ય લોકો માટે પરિસ્થિતિ મુશ્કેલ: બટાકા-ડુંગળી અઢી ગણા મોંઘા થયા; ઇકોનોમી મિનિસ્ટરે કહ્યું- દેશ મંદીની નજીક

June 19, 2025


નવી દિલ્હી46 મિનિટ પેહલા

  • કૉપી લિંક

ગઈકાલે ધનતેરસ પર ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યા બાદ આજે પણ સોનામાં તેજી જોવા મળી રહી છે. આજે એટલે કે બુધવાર (30 ઓક્ટોબર)ના રોજ 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત ગઈકાલની કિંમતથી 936 રૂપિયા વધીને 79,681 રૂપિયા થઈ ગઈ છે. ગઈ કાલે સોનાનો ભાવ રૂ.78,745 હતો.

તેમજ, ચાંદીના ભાવમાં પણ 467 રૂપિયાનો વધારો થયો છે અને તે 98,340 રૂપિયા પ્રતિ કિલોના ભાવે પહોંચી ગયો છે. અગાઉ ચાંદીનો ભાવ રૂ.97,873 હતો. આ જ મહિનામાં 23 ઓક્ટોબરે ચાંદીએ રૂ. 99,151 ઓળ ટાઈમ હાઈ પર હતું.

4 મેટ્રો અને ભોપાલમાં સોનાનો ભાવ

  • દિલ્હી: 10 ગ્રામ 22 કેરેટ સોનાની કિંમત 74,550 રૂપિયા અને 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 81,310 રૂપિયા છે.
  • મુંબઈ: 10 ગ્રામ 22 કેરેટ સોનાની કિંમત 74,440 રૂપિયા અને 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 81,160 રૂપિયા છે.
  • કોલકાતા: 10 ગ્રામ 22 કેરેટ સોનાની કિંમત 74,440 રૂપિયા અને 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 81,160 રૂપિયા છે.
  • ચેન્નાઈ: 10 ગ્રામ 22 કેરેટ સોનાની કિંમત 74,440 રૂપિયા અને 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 81,160 રૂપિયા છે.
  • ભોપાલ: 10 ગ્રામ 22 કેરેટ સોનાની કિંમત 74,450 રૂપિયા અને 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 81,210 રૂપિયા છે.

આગામી ધનતેરસ સુધીમાં સોનું 87 હજાર રૂપિયા સુધી પહોંચી શકે છે એચડીએફસી સિક્યોરિટીઝના કોમોડિટી અને કરન્સી હેડ અનુજ ગુપ્તાના જણાવ્યા અનુસાર, ભૌગોલિક રાજકીય તણાવ અને તહેવારોની સિઝનના કારણે સોનામાં તેજી જોવા મળી રહી છે. જેના કારણે આગામી દિવસોમાં સોના-ચાંદીના ભાવમાં વધારો જોવા મળી શકે છે. આગામી મહિના સુધી સોનું 87 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી જઈ શકે છે.

માત્ર સર્ટિફાઈડ સોનું જ ખરીદો

હંમેશાં બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)ના હોલમાર્ક સાથે સર્ટિફાઈડ સોનું ખરીદો. સોના પર 6 અંકનો હોલમાર્ક કોડ છે. એને હોલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન નંબર એટલે કે HUID કહેવામાં આવે છે. આ નંબર આલ્ફાન્યૂમેરિક છે, એટલે કે કંઈક આના જેવું – AZ4524. હોલમાર્કિંગ દ્વારા એ જાણી શકાય છે કે સોનું કેટલા કેરેટનું છે.

કિંમત તપાસો

બહુવિધ સ્ત્રોતો (જેમ કે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનની વેબસાઇટ) પરથી ખરીદીના દિવસે સોનાનું ચોક્કસ વજન અને તેની કિંમત ક્રોસ ચેક કરો. સોનાની કિંમત 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ પ્રમાણે બદલાય છે.



Source link

Tags: Gold PriceGold Price In IndiaGold Price IndiaGold Price TodayGold RateGold Rate In IndiaGold Rate IndiaGold Rate TodayIndia Gold PriceIndia Gold RatePrice Of Gold In IndiaToday Gold RateTodays Gold Rate

Get real time update about this post categories directly on your device, subscribe now.

Unsubscribe

Search

No Result
View All Result

Recent News

જાહેરનામુ:  સોમનાથ દરિયાના ઉંડા પાણીમાં પ્રવેશ તેમજ સ્નાન કરવા પર પ્રતિબંધ – Gir Somnath (Veraval) News

જાહેરનામુ: સોમનાથ દરિયાના ઉંડા પાણીમાં પ્રવેશ તેમજ સ્નાન કરવા પર પ્રતિબંધ – Gir Somnath (Veraval) News

June 20, 2025
વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં અંદાજીત 56.59  ટકા મતદાન

વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં અંદાજીત 56.59 ટકા મતદાન

June 20, 2025
તું કોઇની સાથે રખડવા જાય છે કહી ત્રાસ આપી માર મારી કાઢી મૂકી

તું કોઇની સાથે રખડવા જાય છે કહી ત્રાસ આપી માર મારી કાઢી મૂકી

June 20, 2025

Facebook Twitter Youtube Instagram
Divya Sardar - Gujarati Newspaper of Gujarat

Divya Sardar Gujarati News brings you the latest and live news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati.

Recent News

  • જાહેરનામુ: સોમનાથ દરિયાના ઉંડા પાણીમાં પ્રવેશ તેમજ સ્નાન કરવા પર પ્રતિબંધ – Gir Somnath (Veraval) News
  • વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં અંદાજીત 56.59 ટકા મતદાન
  • તું કોઇની સાથે રખડવા જાય છે કહી ત્રાસ આપી માર મારી કાઢી મૂકી

Our Newsletter

© 2017 Divya Sardar - DivyaSardar newsPaper by DivyaSardar.

Welcome Back!

Sign In with Facebook
OR

Login to your account below

Forgotten Password? Sign Up

Create New Account!

Sign Up with Facebook
OR

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • Home
  • Gujarat
    • Ahmedabad
    • Surat
    • Rajkot
    • Saurashtra
    • Banaskantha
    • Sabarkantha
    • Panchmahal
  • National
    • International
  • Politics
  • Business
  • Sports
  • Entertainment
  • More
    • Health
    • Life Style & Fashion
    • Astro
    • Religious
    • Science & Technology
  • E-paper
    • Hindi News

© 2017 Divya Sardar - DivyaSardar newsPaper by DivyaSardar.

  • Login
  • Sign Up
This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.
Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?