દિકરાને બહાર બોલાવી રિક્ષામાં તે શું કર્યું છે કહી ગાળો બોલતા…

0
17

– યુવકના દિકરાને બહાર બોલાવી રિક્ષામાં તે શું કર્યું છે કહી ગાળો બોલતા હતા.

– યુવકે ગાળો બોલવાની ના પાડતાં પિતા અને પુત્રને શખ્શો છરીના ઘા મારી ધાકધમકી આપી.

– યુવકે બે ના વિરૂદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે

તા.૨૦/૦૮/૨૧
ક્રાઇમ રીપોર્ટ, અમદાવાદ

યુવકના દિકરાને બહાર બોલવી રિક્ષામાં તે શું કર્યું છે.કહી ગાળો બોલવાં લાગ્યા હતા.એટલામાં યુવક આવી ગાળો બોલવાની ના પાડતાં શખ્શે અને તેના ભાઈએ યુવકને અને તેના દીકરાને ઉશ્કેરાઇ છરીના ઘા મારી પરિવારને મારી નાખવાની ધમકી આપતા યુવકે બેના વિરૂદ્ધમાં કૃષ્ણનગર પોલસ માં ફરિયાદ નોધાવી છે.

શહેરના નરોડાટાઉનશિપ વિભાગ ૨ માં રહેતા ભગન ગુપ્તા પોતાના પરિવાર સાથે રહે છે.ગત કાલે રાતે ભગનભાઈ પોતાના પરિવાર સાથે ઉંઘતા હતા.ત્યારે ઘર પાસે રહેતા રાજેશ સિંહ અને તેનો ભાઈ આવીને ભગનભાઈ ના દિકરા સોરભને બહાર બોલવી કિધું કે, મારી રિક્ષાનું શું વસ્તુ ફાડી છે.કહી ગાળો બોલવાં લાગ્યો હતો.જોકે અવાજ આવતા ભગનભાઈ ઘરની બહાર આવીને જોયું તો,રજેશસિંગ અને તેનો ભાઈ સોરભ ને ઠપકો આપી ગાળો બોલતા હતા.દરમિયાન ભગનભાઇએ ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાઇ રાજેશ સિંહ અને તેના ભાઈએ ગડદા પાટુનો માર મારી છરીના ઘા માંર્યા હતા.જોકે સોરભ પિતા ને છોડાવવા વચ્ચે પડતા તેને છરીના ઘા માર્યા હતા.જોકે વધુ ઝગડો થતા પત્ની અને ભાઈ આવીને વધુ મારથી બચાવી સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતાં. પરંતુ રાજેશ અને તેનો ભાઈ જતા પહેલા ભગનભાઈ અને તેના પરિવારને જાનથી નારીનાખવાની ધમકી આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here