ADVERTISEMENT

Business

Business News

Get real time update about this post category directly on your device, subscribe now.

14 માસમાં ફુગાવો 3% ઘટ્યો પરંતુ રેપોરેટ સ્થિર: આ વર્ષે લોન સસ્તી થવાની શક્યતા નહિવત્: મોર્ગન સ્ટેન્લી

વૉશિંગ્ટન3 કલાક પેહલાકૉપી લિંકમોર્ગન સ્ટેનલીના અર્થશાસ્ત્રીઓ કહે છે કે ભારતને આ વર્ષે પર્સનલ, હોમ અને વાહન લોન પરના ઊંચા વ્યાજ...

Read more

જંગી રોકાણ: ટેસ્લા ઈવી પ્લાન્ટની રેસમાં મહારાષ્ટ્ર મોખરે, મહિનાના અંતે ડીલ સંભવ

ન્યૂયોર્ક5 કલાક પેહલાકૉપી લિંકપૂણેમાં 25 હજાર કરોડ રૂપિયાનો પ્લાન્ટ શક્યભારતમાં ટેસ્લા ઈવી (ઇલેક્ટ્રિક વ્હીકલ) પ્લાન્ટ્સની રેસમાં મહારાષ્ટ્ર સૌથી મોખરે છે....

Read more

Vodafone-Ideaનો FPO આવતીકાલે ખુલશે: 22 એપ્રિલ સુધી રોકાણ કરવાની તક, કંપનીએ એન્કર રોકાણકારો પાસેથી ₹5,400 કરોડ એકઠા કર્યા

મુંબઈ15 મિનિટ પેહલાકૉપી લિંકનાણાકીય કટોકટીનો સામનો કરી રહેલી ટેલિકોમ કંપની Vodafone Idea (VI)નો FPO આવતીકાલે એટલે કે ગુરુવાર (18 એપ્રિલ)થી...

Read more

મલ્ટી-કેપ ફંડ્સે 1 વર્ષમાં 52% વળતર આપ્યું: આમાં SIP દ્વારા એક મોટું ફંડ તૈયાર કરી શકો છો, જાણો તેનાથી સંબંધિત ખાસ બાબતો

નવી દિલ્હી42 મિનિટ પેહલાકૉપી લિંકજો તમે ઓછા જોખમવાળી સ્કીમમાં રોકાણ કરવા માગો છો જ્યાં તમને FD કરતાં વધુ વળતર મળે...

Read more

ORF રિપોર્ટ: દેશનો બેરોજગારી દર વર્ષ 2028 સુધી 97 BPS ઘટશે

નવી દિલ્હી17 મિનિટ પેહલાકૉપી લિંકએજન્સી | નવી દિલ્હી ભારત વર્ષ 2028 સુધીમાં $5 ટ્રિલિયનના અર્થતંત્રનો સિમાચિહ્ન હાંસલ કરશે ત્યારે દેશનો...

Read more

ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ: નિફ્ટી ફયુચર 22008 પોઈન્ટ મહત્વની સપાટી…!!!

35 મિનિટ પેહલાલેખક: નિખિલ ભટ્ટકૉપી લિંકઈઝરાયેલ દ્વારા સીરિયામાં ઈરાનના દૂતાવાસ નજીક અટેક બાદ બદલો લેવા ઈરાન દ્વારા ઈઝરાયેલ પર ડ્રોન,...

Read more

સોનું ઓલ ટાઈમ હાઈ, 10 ગ્રામની કિંમત ₹73,514: ઈરાન-ઇઝરાયલ યુદ્ધને કારણે 16 દિવસમાં કિંમતમાં ₹4,550નો વધારો, આ વર્ષે અત્યાર સુધીમાં ₹10,212 મોંઘું થયુ

નવી દિલ્હી10 મિનિટ પેહલાકૉપી લિંક​​​​​​સોનાએ આજે ​​એટલે કે 16મી એપ્રિલે નવી ઓલ ટાઈમ હાઈ બનાવી છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ...

Read more

રૂપિયો રેકોર્ડ ઓલ ટાઇમ લો પર: ડોલર સામે રુપિયો 9 પૈસા ઘટીને 83.53 પર આવી ગયો; વિદેશી ચીજો ખરીદવી મોંઘી થશે

નવી દિલ્હી21 મિનિટ પેહલાકૉપી લિંકરૂપિયો તેના રેકોર્ડ ઓલ ટાઈમ લો પર પહોંચી ગયો છે. આજે એટલે કે 16 એપ્રિલે યુએસ...

Read more
Page 1 of 89 1 2 89

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?