ADVERTISEMENT

International

International News

Get real time update about this post category directly on your device, subscribe now.

વિદેશ મંત્રી જયશંકરે પશ્ચિમી મીડિયાની નિંદા કરી: કહ્યું- તેઓ ભારતની ટીકા કરીને ચૂંટણીને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે

25 મિનિટ પેહલાકૉપી લિંકવિદેશ મંત્રી એસ જયશંકરે ભારતની ટીકા કરવા બદલ પશ્ચિમી મીડિયાની નિંદા કરી હતી. હૈદરાબાદમાં એક કાર્યક્રમ દરમિયાન...

Read more

ઇઝરાયલ સાથેના યુદ્ધમાં 23 લાખ પેલેસ્ટિનિયનો જોખમમાં: UNએ કહ્યું- ગાઝામાં મે મહિના સુધી ભૂખમરાનું જોખમ; દર કલાકે 6 બાળકોનાં મોત

ગાઝા શહેર2 કલાક પેહલાકૉપી લિંકમંગળવારે ઇઝરાયલ પર હમાસના આતંકવાદી હુમલાને 200 દિવસ પૂરા થયા. ઇઝરાયલના લશ્કરી હુમલાઓ વચ્ચે, ગાઝાના 2.3...

Read more

દુબઈમાં પૂરના સેટેલાઇટ ફોટોઝ: આખું યુએઈ વાદળી-વાદળી દેખાયું; 2 દિવસમાં પડ્યો એક વર્ષનો વરસાદ

19 મિનિટ પેહલાકૉપી લિંકયુનાઈટેડ આરબ અમીરાત (યુએઈ)માં ગયા અઠવાડિયે આવેલા રેકોર્ડબ્રેક વરસાદ અને પૂરને કારણે ભારે તબાહી સર્જાઈ હતી. આ...

Read more

પાકિસ્તાન-ઈરાન વેપાર પર અમેરિકા નારાજ: કહ્યું- બિઝનેસ વધાર્યો તો PAK પર પ્રતિબંધ લગાવીશું; બંને દેશો 10 અબજ ડોલરના વેપાર પર સહમત

13 મિનિટ પેહલાકૉપી લિંકઅમેરિકાએ પાકિસ્તાનને ઈરાન સાથે વેપારી સોદા કરવા સામે ચેતવણી આપી છે. અમેરિકી વિદેશ મંત્રાલયે મંગળવારે કહ્યું છે...

Read more

નાસાના વોયેજર-1 એ 24 અબજ કિમી દૂરથી સિગ્નલ મોકલ્યા: 5 મહિના પહેલા સ્પેસશિપની ચિપમાં સમસ્યા આવી હતી; 46 વર્ષ પહેલા લોન્ચ થયું હતું

વોશિંગ્ટન48 મિનિટ પેહલાકૉપી લિંકઅમેરિકન સ્પેસ એજન્સી નાસાના અવકાશયાન વોયેજર-1એ 24 અબજ કિલોમીટર દૂરથી સિગ્નલ મોકલ્યા છે. છેલ્લા 5 મહિનામાં આ...

Read more

ઓસ્ટ્રેલિયન પત્રકારે કહ્યું- ભારત સરકારે તેમને દેશ છોડવા માટે મજબૂર: ચૂંટણી કવરેજની મંજૂરી આપી નહીં; સરકારે કહ્યું- તેમણે વિઝા નિયમો તોડ્યા

42 મિનિટ પેહલાકૉપી લિંકએક ઓસ્ટ્રેલિયન પત્રકારે મંગળવારે દાવો કર્યો હતો કે તેમને ભારતમાં ચૂંટણી કવર કરવાની મંજૂરી નથી. આ સિવાય...

Read more

ઓપન એઆઇના જીપીટી-4નો ઉપયોગ: તસવીરોને કવિતામાં ફેરવવામાં સક્ષમ અનોખો કેમેરો તૈયાર

ન્યૂયોર્ક1 કલાક પેહલાકૉપી લિંકન્યૂયોર્ક સ્થિત ઇન્ડિપેન્ડેટ ડિઝાઇનર કેલિન કેરોલિન ઝાંગ અને રયાન મેથરે એક ખાસ પ્રકારનો કેમેરો તૈયાર કર્યો છે....

Read more

હોનારત: ગાઝામાં મે સુધી ભૂખમરાનો ખતરો : યુએન

ગાઝા સિટી / રાફેહ4 કલાક પેહલાકૉપી લિંકહમાસના હુમલા બાદ ઇઝરાયલી સૈન્ય કાર્યવાહીથી 23 લાખ પેલેસ્ટેનિયનો ભયાનક સંકટમાંઇઝરાયલ પર હમાસના આતંકી...

Read more
Page 1 of 107 1 2 107

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?