દાણીલીમડા પોલીસના ચોપડે છેડતીની ફરીયાદ નોધાઈ..

0
13

– ઘરનુ તાડુ ખોલતી વ્રુધ મહીલા સાથે છેડતી કરી,ધાકધમકી આપી.

– વ્રુધ મહીલાએ શખ્શના વિરુધ્મા દાણીલીમડા પોલીસમા ફરીયાદ નોધાવી.

તા.૨૯/૦૮/૨૧

ક્રાઈમ રિપોર્ટ, અમદાવાદ

વ્રુધ મહિલા તેના ઘરનુ તાડુ ખોલતી હતી.ત્યારે શખ્શ પાછળ થી આવી બે હાથ પકડી શારીરીક અડપલા કર્યા હતા.બાદ તુ મકાન નહિ આપે તો,મારી સાથે આવુ પડશે નહિતર હુ તને મારી નાખવાની ધાકધમકી આપતો હોવાથી વ્રુધ મહીલાએ શખ્શના વિરુધ્મા પોલીસ ફરીયાદ નોધાવી.

શહેર ના શાહેઆલમ વિસ્તારમા રહેતા વ્રુધ સમીનાબાનુ (નામ બદલ્યુ છે.) તેમના પરીવાર સાથે રહે છે.ગત જાન્યુઆરી ૨૧ ના રોજ દિકરાએ શાહેઆલમ ની એક ચાલીમા રહેતા શખ્શ પાસેથી રુ 5 લાખ ભરી વેચાણ કમ કબજા કરાર કરી મકાન લીધુ હતુ.જોકે ચાલીની પાસે રહેતો એક શખ્શ સમીનાબાનુ તેમના ઘરે જતા સમયે તેમની સાથે ઝગડો કરતો હતો.
ગત કાલ સાંજે સમીનાબાનુ અને તેમની દિકરી ઘરે સામાન લેવા માટે ગયા હતા.ત્યારે ઘરનુ તાડુ ખોલતી વખતે સમીનાબાનુ ને શખ્શે પાછળ થી બે હાથ પકડીશારીરીક અડપલા કરવા લાગ્યો હતો અને કહ્યુ કે, જો તુ મકાન મને પાછુ નહિ આપ તો, તારે મારી આવવુ પડશે કહી અભદ્ર માંગણી કરી જો તુ,આવુ નહી કરે તો,હુ તને જાનથી મારી નાખવની ધમકી આપી હતી.
બાદ દિકરી એ બુમાબુમ કરતા શખ્શ રફુચકકર થઈ ગયો હતો.આ અંગે સમીનાબાનુએ શખ્શના વિરુધ્મા દાણીલીમડા પોલીસમા ફરીયાદ નોધાવી પોલીસે ગુનો દાખલ કરી તપાસ આદરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here