બાપુનગર ભાજપના કોર્પોરેટરે તરફ થી દિવ્ય ધાર્મિક યાત્રા અયોજીત …

0
21

– બાપુનગર ભાજપના કોર્પોરેટરે તરફ થી દિવ્ય ધાર્મિક યાત્રા અયોજીત કરવામા આવી.

– ૧૦ થી ૧૫ બસો જેમા ૬૫૦ સ્ત્રીઓને નિશુલ્ક યાત્રાની મજા માડી.

તા.૨૯/૦૮/૨૧


બાપુનગર વિસ્તારના ભાજપના કોર્પોરેટર તરફ થી દિવ્ય ધાર્મિક યાત્રા આયોજીત કરવામા આવી છે.જેમા દસ થી પંદર બસોમા ૬૫૦ સ્ત્રીઓને ધાર્મિક સ્થળ પર લઈ જવાયા છે.અને યાત્રામા ફુડ ના ફરાળી પેકેટ પણ આપયા હતા.અને યાત્રાને સવારે ૭ વાગે હરી જંડી આપી પ્રારભ કરી.
શહેરના બાપુનગર વિસ્તારમા ભાજપના કોર્પોરેટર અશ્વીન પેથાણી તરફ થી અયોજીત કરવામા આવી દિવ્ય ધાર્મિક યાત્રા.જેમા દસ થી પંદર એ.એમ.ટી.એસ બસ દ્વારા યાત્રાનુ અયોજન કર્યુ હતુ.જ્યારે યાત્રા વિશે કોપર્પોરેટર અશ્વીન પેથાણી ને દિવ્ય સરદાર દ્વારા યાત્રા વિશે પુછતા જણાવ્યુ કે, બહેનોને રક્ષાબંધન ના ભેટ સ્વરુપે યાત્રાનુ અયોજન કરવામા આયુ છે.જેમા શહેરના મુખ્ય મંદિર લાંભા, વૈષ્ણોદેવી, હનુમાનકેમ્પ, ભદ્રાકાડી વગેરે અને યાત્રા ને સવારે 7 વાગ્યા થી સાંજ ના 7 વાગ્યા સુધી મંદિર લઇ જવા માટે યાત્રા આયોજીત કરવામાં આવી હતી.અને અતિથી રુપે અમદાવાદ શહેર જનરલ.સેક. પરેશ લાખાણી, પ્રકાશ ગુર્જર વગેરે જેવા મહેમાન યાત્રા મા ઉપસ્તિથ રહ્યા હતા.અને હરી જંડી બતાવી દ્વારા તેમણે યાત્રાનુ પ્રારભ કર્યુ હતુ.જેમા ભારત માતા કિ,જય જેવા નારા લગાવી પાત્રા નીકળી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here