Monday, June 23, 2025
  • About us
  • Advertise with us
  • Careers
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
Divya Sardar - Gujarati Newspaper of Gujarat
  • Home
  • Gujarat
    • Ahmedabad
    • Surat
    • Rajkot
    • Saurashtra
    • Banaskantha
    • Sabarkantha
    • Panchmahal
  • National
    • International
  • Politics
  • Business
  • Sports
  • Entertainment
  • More
    • Health
    • Life Style & Fashion
    • Astro
    • Religious
    • Science & Technology
  • E-paper
    • Hindi News
  • Login
  • Register
No Result
View All Result
Divya Sardar - Gujarati Newspaper of Gujarat
Home Entertainment

‘ગેમ ચેન્જર’ની પ્રી-રીલીઝ ઇવેન્ટ બાદ થયો અકસ્માત: ઘરે પરત ફરી રહેલા બે ફેન્સનુ અકસ્માતમાં મોત, રામ ચરણ-પવન કલ્યાણે પરિવારને પૈસા આપી મદદ કરી

Divya Sardar by Divya Sardar
January 8, 2025
in Entertainment
247 5
0
‘ગેમ ચેન્જર’ની પ્રી-રીલીઝ ઇવેન્ટ બાદ થયો અકસ્માત:  ઘરે પરત ફરી રહેલા બે ફેન્સનુ અકસ્માતમાં મોત, રામ ચરણ-પવન કલ્યાણે પરિવારને પૈસા આપી મદદ કરી
491
SHARES
1.4k
VIEWS
Share on FacebookShare on TwitterShare on Whatapp

Related posts

વિજય દેવરકોંડા સામે એટ્રોસિટી હેઠળ ફરિયાદ દાખલ:  એક્ટરે આદિવાસી સમુદાય વિરુદ્ધ વાંધાજનક નિવેદન આપ્યાનો ટ્રાઇબલ કમિટિનો આક્ષેપ

વિજય દેવરકોંડા સામે એટ્રોસિટી હેઠળ ફરિયાદ દાખલ: એક્ટરે આદિવાસી સમુદાય વિરુદ્ધ વાંધાજનક નિવેદન આપ્યાનો ટ્રાઇબલ કમિટિનો આક્ષેપ

June 22, 2025
કરિશ્માના પૂર્વ પતિ સંજય કપૂરની પ્રાર્થના સભા:  એક્ટ્રેસ બંને બાળકો અને બહેન-બનેવી સાથે પહોંચી, કરીનાની આંખો રડી-રડીને લાલ થઈ ગઈ

કરિશ્માના પૂર્વ પતિ સંજય કપૂરની પ્રાર્થના સભા: એક્ટ્રેસ બંને બાળકો અને બહેન-બનેવી સાથે પહોંચી, કરીનાની આંખો રડી-રડીને લાલ થઈ ગઈ

June 22, 2025


4 કલાક પેહલા

  • કૉપી લિંક

રામ ચરણ અને કિયારા અડવાણી સ્ટારર ફિલ્મ “ગેમ ચેન્જર’ 10 જાન્યુઆરીના રોજ દેશભરમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મની રીલીઝ પહેલા, આંધ્રપ્રદેશના રાજમુન્દ્રીમાં ફિલ્મની પ્રી-રીલીઝ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાંથી નીકળતા સમયે રામ ચરણના બે ફેન્સનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું. ફિલ્મ ‘ગેમ ચેન્જર’ના મુખ્ય એક્ટર રામ ચરણ અને આંધ્રપ્રદેશના ડેપ્યુટી સીએમ પવન કલ્યાણ પણ રાજમુન્દ્રીમાં આયોજિત પ્રી-રિલિઝ ઇવેન્ટમાં હાજરી આપી હતી.

અહેવાલ મુજબ, રામ ચરણના બે ફેન્સ, અર્વા મણિકાંત (23) અને થોકદા ચરણ (22) કાર્યક્રમમાં સામેલ થયા હતા. કાર્યક્રમ પૂરો થયા બાદ બંને બાઇક પર પરત ફરી રહ્યા હતા ત્યારે રાત્રે લગભગ 9.30 વાગ્યાના અરસામાં તેઓને એક સ્પીડમાં આવતી વેને ટક્કર મારી હતી. બંનેને તાત્કાલિક નજીકની પેદ્દાપુરમ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. બંને ચાહકો કાકીનાડા જિલ્લાના રહેવાસી હતા.

રામ ચરણ, પવન કલ્યાણ અને દિલ રાજુએ મૃતકોના પરિવારોને આર્થિક મદદ કરી હતી અકસ્માત બાદ ફિલ્મના મુખ્ય એક્ટર રામ ચરણે મૃતકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયાની આર્થિક મદદ કરી છે. આ ઉપરાંત પવન કલ્યાણે પરિવારને 5-5 લાખ રૂપિયા આપવાનું વચન પણ આપ્યું છે.

અકસ્માત બાદ ફિલ્મ ‘ગેમ ચેન્જર’ની ટીમે કહ્યું છે કે ફિલ્મના નિર્માતા મૃતકોને આર્થિક મદદ પણ કરશે. પોસ્ટમાં લખ્યું છે કે, આ મુશ્કેલ સમયમાં મણિકાંત અને થોકદા ચરણના પ્રિયજનો પ્રત્યે અમારી સંવેદના. ગેમ ચેન્જર પ્રોડ્યુસર દિલ રાજુ ભાઈએ ગેમ ચેન્જર ઈવેન્ટ બાદ અકસ્માતમાં જીવ ગુમાવનારા બે લોકોના પરિવારને મદદ કરવા રૂ. 10 લાખની આર્થિક સહાયનું વચન આપ્યું છે.

દુર્ઘટના બાદ પવન કલ્યાણે અગાઉની સરકારની ટીકા કરી હતી અને કહ્યું હતું કે રસ્તાઓની ખરાબ હાલતને કારણે દેશના યુવાનોએ જીવ ગુમાવ્યો હતો. એક્ટરે આરોપ લગાવ્યો છે કે છેલ્લા 5 વર્ષમાં રસ્તાની હાલત ખરાબ થઈ ગઈ છે અને નાની-મોટી સમારકામ પણ કરવામાં આવી નથી.

એસ. શંકર દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘ગેમ ચેન્જર’ 10 જાન્યુઆરીએ સંક્રાંતિના અવસર પર રિલીઝ થશે. આ ફિલ્મમાં રામ ચરણ, કિયારા અડવાણી લીડ રોલમાં છે. આ ફિલ્મ 5 કરોડના મેગા બજેટમાં બની છે.



Source link

Tags: Dil Rajufans diedgame changerPawan KalyanRam CharanRam charan 2 fans died After Game Changer pre-release event.

Get real time update about this post categories directly on your device, subscribe now.

Unsubscribe

Search

No Result
View All Result

Recent News

સેન્સેક્સ 900 પોઈન્ટ ઘટીને 81,500 પર ટ્રેડિંગ:  નિફ્ટી 300 પોઈન્ટ ઘટ્યો; કારણ- 25% ઓયલ સપ્લાયનો સૌથી મોટો રસ્તો બંધ કરી શકે છે ઈરાન

સેન્સેક્સ 900 પોઈન્ટ ઘટીને 81,500 પર ટ્રેડિંગ: નિફ્ટી 300 પોઈન્ટ ઘટ્યો; કારણ- 25% ઓયલ સપ્લાયનો સૌથી મોટો રસ્તો બંધ કરી શકે છે ઈરાન

June 23, 2025
વડોદરાની નવરચના સ્કૂલને ફરી બોમ્બથી ઉડાવાની ધમકી:  6 મહિનામાં બીજો ધમકીભર્યો મેલ; વિદ્યાર્થીઓને રજા અપાઈ, બોમ્બ-સ્ક્વોડ ને ડોગ-સ્ક્વોડ ઘટનાસ્થળે – Vadodara News

વડોદરાની નવરચના સ્કૂલને ફરી બોમ્બથી ઉડાવાની ધમકી: 6 મહિનામાં બીજો ધમકીભર્યો મેલ; વિદ્યાર્થીઓને રજા અપાઈ, બોમ્બ-સ્ક્વોડ ને ડોગ-સ્ક્વોડ ઘટનાસ્થળે – Vadodara News

June 23, 2025
માઉન્ટ આબુમાં 7 ઇંચ વરસાદ પડ્યો:  રાજસ્થાન- MPમાં વરસાદનું રેડ એલર્ટ; ઓડિશામાં પૂરથી 50 હજાર લોકો અસરગ્રસ્ત, મહિલાનું મોત

માઉન્ટ આબુમાં 7 ઇંચ વરસાદ પડ્યો: રાજસ્થાન- MPમાં વરસાદનું રેડ એલર્ટ; ઓડિશામાં પૂરથી 50 હજાર લોકો અસરગ્રસ્ત, મહિલાનું મોત

June 23, 2025

Facebook Twitter Youtube Instagram
Divya Sardar - Gujarati Newspaper of Gujarat

Divya Sardar Gujarati News brings you the latest and live news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati.

Recent News

  • સેન્સેક્સ 900 પોઈન્ટ ઘટીને 81,500 પર ટ્રેડિંગ: નિફ્ટી 300 પોઈન્ટ ઘટ્યો; કારણ- 25% ઓયલ સપ્લાયનો સૌથી મોટો રસ્તો બંધ કરી શકે છે ઈરાન
  • વડોદરાની નવરચના સ્કૂલને ફરી બોમ્બથી ઉડાવાની ધમકી: 6 મહિનામાં બીજો ધમકીભર્યો મેલ; વિદ્યાર્થીઓને રજા અપાઈ, બોમ્બ-સ્ક્વોડ ને ડોગ-સ્ક્વોડ ઘટનાસ્થળે – Vadodara News
  • માઉન્ટ આબુમાં 7 ઇંચ વરસાદ પડ્યો: રાજસ્થાન- MPમાં વરસાદનું રેડ એલર્ટ; ઓડિશામાં પૂરથી 50 હજાર લોકો અસરગ્રસ્ત, મહિલાનું મોત

Our Newsletter

© 2017 Divya Sardar - DivyaSardar newsPaper by DivyaSardar.

Welcome Back!

Sign In with Facebook
OR

Login to your account below

Forgotten Password? Sign Up

Create New Account!

Sign Up with Facebook
OR

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • Home
  • Gujarat
    • Ahmedabad
    • Surat
    • Rajkot
    • Saurashtra
    • Banaskantha
    • Sabarkantha
    • Panchmahal
  • National
    • International
  • Politics
  • Business
  • Sports
  • Entertainment
  • More
    • Health
    • Life Style & Fashion
    • Astro
    • Religious
    • Science & Technology
  • E-paper
    • Hindi News

© 2017 Divya Sardar - DivyaSardar newsPaper by DivyaSardar.

  • Login
  • Sign Up
This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.
Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?