Tuesday, June 17, 2025
  • About us
  • Advertise with us
  • Careers
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
Divya Sardar - Gujarati Newspaper of Gujarat
  • Home
  • Gujarat
    • Ahmedabad
    • Surat
    • Rajkot
    • Saurashtra
    • Banaskantha
    • Sabarkantha
    • Panchmahal
  • National
    • International
  • Politics
  • Business
  • Sports
  • Entertainment
  • More
    • Health
    • Life Style & Fashion
    • Astro
    • Religious
    • Science & Technology
  • E-paper
    • Hindi News
  • Login
  • Register
No Result
View All Result
Divya Sardar - Gujarati Newspaper of Gujarat
Home Entertainment

સારા સાથે બ્રેકઅપ બાદ કાર્તિક આર્યન ફરી પ્રેમમાં પડ્યો?: વિદ્યા બાલને ‘મિસ્ટ્રી ગર્લ’ની પોલ ખોલી, એક્ટર વાત સાંભળતાં જ શરમાયો

Divya Sardar by Divya Sardar
October 30, 2024
in Entertainment
250 2
0
સારા સાથે બ્રેકઅપ બાદ કાર્તિક આર્યન ફરી પ્રેમમાં પડ્યો?:  વિદ્યા બાલને ‘મિસ્ટ્રી ગર્લ’ની પોલ ખોલી, એક્ટર વાત સાંભળતાં જ શરમાયો
491
SHARES
1.4k
VIEWS
Share on FacebookShare on TwitterShare on Whatapp

Related posts

રવિના ટંડન એર ઇન્ડિયાના સપોર્ટમાં ઉતરી:  અમદાવાદ વિમાન દુર્ઘટના પછી ફ્લાઇટમાં મુસાફરી કરી કહ્યું- ‘ક્રૂએ દુઃખ છુપાવીને અમારું સ્વાગત કર્યું’

રવિના ટંડન એર ઇન્ડિયાના સપોર્ટમાં ઉતરી: અમદાવાદ વિમાન દુર્ઘટના પછી ફ્લાઇટમાં મુસાફરી કરી કહ્યું- ‘ક્રૂએ દુઃખ છુપાવીને અમારું સ્વાગત કર્યું’

June 16, 2025
‘હાઉસફુલ 5’ની કિલર કોમેડીનો બોક્સઓફિસ પર કબજો:  દસ દિવસમાં રોકાણના પૈસા વસૂલ્યાં; વિશ્વભરમાં ₹244 કરોડની કમાણી, ડોમેસ્ટિક કલેક્શન ₹191 કરોડ

‘હાઉસફુલ 5’ની કિલર કોમેડીનો બોક્સઓફિસ પર કબજો: દસ દિવસમાં રોકાણના પૈસા વસૂલ્યાં; વિશ્વભરમાં ₹244 કરોડની કમાણી, ડોમેસ્ટિક કલેક્શન ₹191 કરોડ

June 16, 2025


19 મિનિટ પેહલા

  • કૉપી લિંક

કાર્તિક આર્યન અને વિદ્યા બાલન ‘ભૂલ ભુલૈયા 3’ના પ્રમોશન માટે ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ’ શોમાં જોવા મળશે. કપિલના શોમાંથી આ બંનેનો ઓફિશિયલ પ્રોમો હજી રિલીઝ થયો નથી, પરંતુ વિદ્યા-કાર્તિકનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાઈરલ થઈ રહ્યો છે, જે આગામી એપિસોડનો છે.

વિદ્યા બાલને ‘મિસ્ટ્રી ગર્લ’ની પોલ ખોલી આ વીડિયોમાં વિદ્યા બાલન કાર્તિકની લવ લાઈફ વિશે ખુલાસો કરતી જોવા મળે છે. કાર્તિકની લવ લાઈફનો ખુલાસો કરતી વખતે વિદ્યાએ ઈશારો કર્યો કે, તેના જીવનમાં એક મિસ્ટ્રી ગર્લ છે. તે હંમેશા ફોન વાતો કરતો, લવ યુ..મી ટુ..લવ યુ..મી ટુ. તેનું નામ શું છે. વિદ્યા બાલનની આ વાત સાંભળીને એક્ટર એકદમ શરમાય જાય છે.

કાર્તિકનું નામ સારા, અનન્યા અને જાહ્નવી સાથે જોડાયું હતું કાર્તિક આર્યનની ગર્લફ્રેન્ડનું લિસ્ટ ઘણું લાંબુ થઈ ગયું છે. પરંતુ તેમાંથી સારા અલી ખાન, અનન્યા પાંડે અને જાહ્નવી કપૂરના નામની સૌથી વધુ ચર્ચા થઈ હતી. જોકે, કાર્તિકે ક્યારેય પોતાની રિલેશનશીપ વિશે ખુલીને વાત કરી નથી. પરંતુ ‘કોફી વિથ કરણ’ના એક એપિસોડમાં સારા અને અનન્યાએ એકબીજાને મજાકમાં કહ્યું કે તે બંને કોઈને ડેટ કરતા હતા જે બધાનો EX છે.

‘ભૂલ ભૂલૈયા 3’ દિવાળી પર ‘સિંઘમ અગેઇન’ સાથે ટકરાશે અત્યારે બધા ‘ભૂલ ભૂલૈયા 3’ની રિલીઝની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ દિવાળીના અવસર પર 1 નવેમ્બરે થિએટરમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં કાર્તિક આર્યન સાથે વિદ્યા બાલન, તૃપ્તિ ડિમરી, માધુરી દીક્ષિત, સંજય મિશ્રા અને રાજપાલ યાદવ છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ‘સિંઘમ અગેન’ સાથે ટકરાશે. અજય દેવગનની આ મલ્ટિસ્ટારર ફિલ્મમાં કરીના કપૂર, અર્જુન કપૂર, અક્ષય કુમાર, દીપિકા પાદુકોણ, રણવીર સિંહ અને ટાઈગર શ્રોફ છે. જ્યારે સલમાન ખાનનો પણ ફિલ્મમાં કેમિયો છે.

કાર્તિક આર્યને બોક્સ ઓફિસની ક્લેશ પર કહી વાત કાર્તિકે ‘ઇન્ડિયા ટુડે’ને બોક્સ ઓફિસ વિશે વાત કરતાં કહ્યું, મને લાગે છે કે દિવાળી દરમિયાન માત્ર બે ફિલ્મો નહીં પરંતુ વધુ ફિલ્મો રિલીઝ થઈ શકી હોત. મને લાગે છે કે તે દર્શકો માટે બોનસ છે. હું ઈચ્છું છું કે બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર કમાલ કરશે.



Source link

Get real time update about this post categories directly on your device, subscribe now.

Unsubscribe

Search

No Result
View All Result

Recent News

દિવ અને જરગલીના 5 મૃતદેહ વતન પહોંચ્યા:  અમદાવાદ સિવિલથી DNA ટેસ્ટ બાદ પરિવારને સોંપાયા – Una News

દિવ અને જરગલીના 5 મૃતદેહ વતન પહોંચ્યા: અમદાવાદ સિવિલથી DNA ટેસ્ટ બાદ પરિવારને સોંપાયા – Una News

June 17, 2025
એર ઇન્ડિયાના વિમાનમાં ખામી, મુસાફરો નીચે ઉતર્યા:  સાન ફ્રાન્સિસ્કોથી મુંબઈ આવી રહી હતી ફ્લાઇટ, કોલકાતામાં લેફ્ટ એન્જિનમાં ગડબડીની જાણ થઈ

એર ઇન્ડિયાના વિમાનમાં ખામી, મુસાફરો નીચે ઉતર્યા: સાન ફ્રાન્સિસ્કોથી મુંબઈ આવી રહી હતી ફ્લાઇટ, કોલકાતામાં લેફ્ટ એન્જિનમાં ગડબડીની જાણ થઈ

June 17, 2025
ખેડૂતોમાં આનંદની લહેર:  ચોમાસાના પ્રારંભે જ વાવણી લાયક વરસાદથી વાવેતર વધશે – Patan News

ખેડૂતોમાં આનંદની લહેર: ચોમાસાના પ્રારંભે જ વાવણી લાયક વરસાદથી વાવેતર વધશે – Patan News

June 17, 2025

Facebook Twitter Youtube Instagram
Divya Sardar - Gujarati Newspaper of Gujarat

Divya Sardar Gujarati News brings you the latest and live news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati.

Recent News

  • દિવ અને જરગલીના 5 મૃતદેહ વતન પહોંચ્યા: અમદાવાદ સિવિલથી DNA ટેસ્ટ બાદ પરિવારને સોંપાયા – Una News
  • એર ઇન્ડિયાના વિમાનમાં ખામી, મુસાફરો નીચે ઉતર્યા: સાન ફ્રાન્સિસ્કોથી મુંબઈ આવી રહી હતી ફ્લાઇટ, કોલકાતામાં લેફ્ટ એન્જિનમાં ગડબડીની જાણ થઈ
  • ખેડૂતોમાં આનંદની લહેર: ચોમાસાના પ્રારંભે જ વાવણી લાયક વરસાદથી વાવેતર વધશે – Patan News

Our Newsletter

© 2017 Divya Sardar - DivyaSardar newsPaper by DivyaSardar.

Welcome Back!

Sign In with Facebook
OR

Login to your account below

Forgotten Password? Sign Up

Create New Account!

Sign Up with Facebook
OR

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • Home
  • Gujarat
    • Ahmedabad
    • Surat
    • Rajkot
    • Saurashtra
    • Banaskantha
    • Sabarkantha
    • Panchmahal
  • National
    • International
  • Politics
  • Business
  • Sports
  • Entertainment
  • More
    • Health
    • Life Style & Fashion
    • Astro
    • Religious
    • Science & Technology
  • E-paper
    • Hindi News

© 2017 Divya Sardar - DivyaSardar newsPaper by DivyaSardar.

  • Login
  • Sign Up
This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.
Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?