Sunday, May 18, 2025
  • About us
  • Advertise with us
  • Careers
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
Divya Sardar - Gujarati Newspaper of Gujarat
  • Home
  • Gujarat
    • Ahmedabad
    • Surat
    • Rajkot
    • Saurashtra
    • Banaskantha
    • Sabarkantha
    • Panchmahal
  • National
    • International
  • Politics
  • Business
  • Sports
  • Entertainment
  • More
    • Health
    • Life Style & Fashion
    • Astro
    • Religious
    • Science & Technology
  • E-paper
    • Hindi News
  • Login
  • Register
No Result
View All Result
Divya Sardar - Gujarati Newspaper of Gujarat
Home Entertainment

‘​​​​​​​તારું ન્યુમરોલોજી બકવાસ છે’: રિયાલિટી શોમાં નાના પાટેકરે કન્ટેસ્ટન્ટને રોસ્ટ કરી; રેપર બાદશાહને લપેટામાં લેતા કહ્યું- મેં ક્યારેય તને સાંભળ્યો જ નથી’ વીડિયો વાઇરલ

Divya Sardar by Divya Sardar
November 30, 2024
in Entertainment
250 2
0
‘​​​​​​​તારું ન્યુમરોલોજી બકવાસ છે’:  રિયાલિટી શોમાં નાના પાટેકરે કન્ટેસ્ટન્ટને રોસ્ટ કરી; રેપર બાદશાહને લપેટામાં લેતા કહ્યું- મેં ક્યારેય તને સાંભળ્યો જ નથી’ વીડિયો વાઇરલ
491
SHARES
1.4k
VIEWS
Share on FacebookShare on TwitterShare on Whatapp

Related posts

મિથુન ચક્રવર્તીના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરશે?:  ગ્રાઉન્ડ ફ્લોર પરના દબાણ સામે BMCની નોટિસ; એક્ટર કહ્યું- અમે જવાબ આપીશું

મિથુન ચક્રવર્તીના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરશે?: ગ્રાઉન્ડ ફ્લોર પરના દબાણ સામે BMCની નોટિસ; એક્ટર કહ્યું- અમે જવાબ આપીશું

May 18, 2025
બાબિલ ખાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી કંટાળી ગયો!:  પોસ્ટ કરી કહ્યું- ‘થોડા સમય માટે વિરામ લઉં છું;’ રાજેશ સાઇની ફિલ્મ પણ છોડી દીધી; રડતો વીડિયો વાયરલ થયો હતો

બાબિલ ખાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી કંટાળી ગયો!: પોસ્ટ કરી કહ્યું- ‘થોડા સમય માટે વિરામ લઉં છું;’ રાજેશ સાઇની ફિલ્મ પણ છોડી દીધી; રડતો વીડિયો વાયરલ થયો હતો

May 18, 2025


  • Gujarati News
  • Entertainment
  • Nana Patekar Roasts A Contestant On A Reality Show; Rapper Wraps Up Badshah And Says I Have Never Heard You’ Video Viral

10 મિનિટ પેહલા

  • કૉપી લિંક

બોલિવૂડના ફેમસ એક્ટર નાના પાટેકર અવારનવાર પોતાના બેબાક અંદાજને કારણે ચર્ચામાં રહે છે. નાના પાટેકર ટૂંક સમયમાં અનિલ શર્માની ફિલ્મ ‘વનવાસ’માં જોવા મળશે. આ ફિલ્મમાં અભિનેતા ઉત્કર્ષ શર્મા અને સિમરત કૌર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે, જ્યારે નાના પાટેકર પણ આ ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવશે. હવે તાજેતરમાં, નાના પાટેકર ‘વનવાસ’ના પ્રમોશન માટે સિંગિંગ રિયાલિટી શો ‘ઇન્ડિયન આઇડલ 15’નો ભાગ બન્યા હતા, જેનો પ્રોમો વીડિયો ઇન્ટરનેટ પર વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં નાના પાટેકર જાહેરમાં રેપર બાદશાહનું અપમાન કરી રહ્યા છે.

નાના પાટેકરે બાદશાહની મજાક ઉડાવી આ વીડિયોમાં જોવા મળે છે કે એક મહિલા રેપર બાદશાહને પૂછે છે કે, તમે જે રૅપ સોન્ગ કરો છો તે તમે કેવી રીતે કરો છો? આ વીડિયોમાં જોવા મળે છે કે નાના પાટેકર બાદશાહને કહે છે કે મેં તને ક્યારેય સાંભળ્યો નથી બેટા, તે કેવું હોય છે. જેના જવાબમાં રેપર કહે છે કે આજે તમે અહીં આવીને મને ખૂબ પ્રેમથી મળ્યા છો. પણ જો તમે સાંભળ્યું હોત, તો તમે મળ્યા ન હોત. ‘ઈન્ડિયન આઈડલ 15’ના આ વીડિયો પર લોકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે અને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘નાનાએ બાદશાહને સારો સબક શીખવાડ્યો.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘એવો ડર હતો કે કોઈ આ પ્રશ્ન પૂછશે.’

અન્ય એક વીડિયોમાં નાનાને કન્ટેસ્ટન્ટને રોસ્ટ કરી સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક નવો પ્રોમો શેર કર્યો છે. આમાં અભિનેતા સ્પર્ધક મૈસ્મે બોસુ સાથે ચેટ કરતો જોવા મળ્યો હતો. ક્લિપમાં નાના પાટેકરે તેને પૂછ્યું, ‘શું તમે અંકશાસ્ત્રમાં વિશ્વાસ કરો છો?’ જ્યારે તેણીએ હા પડી, ત્યારે નાનાએ પૂછ્યું કે આ શો કોણ જીતશે. આ સાંભળીને સ્પર્ધક હતપ્રત થઇ ગઈ. આગળ, નાનાને પૂછ્યું કે મારી ઉંમર કેટલી છે? આના પર સ્પર્ધક શોના હોસ્ટ સિંગર આદિત્ય નારાયણને જોતી જોવા મળી. આગળ હસતાં, અભિનેતાએ કહ્યું, ‘જુઓ, તમારું અંકશાસ્ત્ર બકવાસ છે? તમે ખચકાટ વિના ગાઓ, આ સત્ય છે. બાકીનું છોડી દો.’ ક્લિપમાં જોઈ શકાય છે કે નાનાની વાત સાંભળીને બાદશાહ પણ ગભરાઈ ગયો.

નાના પાટેકરનું વર્ક ફ્રન્ટ અભિનેતા નાના પાટેકર ટૂંક સમયમાં જ ફિલ્મ ‘વનવાસ’માં જોવા મળશે. અનિલ શર્માના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મમાં અભિનેતા ઉત્કર્ષ શર્મા અને સિમરત કૌર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. અભિનેતા રાજપાલ યાદવ પણ આ ફિલ્મમાં તેની કોમેડી ફ્લેર ઉમેરતા જોવા મળશે. ‘વનવાસ’ પહેલા સની દેઓલ અને ઉત્કર્ષ શર્માની ફિલ્મ ‘ગદર’ રીલિઝ થઈ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 200 કરોડથી વધુનો બિઝનેસ કર્યો હતો. આવી સ્થિતિમાં અનિલ શર્મા ‘વનવાસ’ દ્વારા ફરી એકવાર બોક્સ ઓફિસ પર દસ્તક દેવાના છે.



Source link

Tags: Nana Patekar roasts a contestant on a reality show; Rapper wraps up Badshah and says - I have never heard you

Get real time update about this post categories directly on your device, subscribe now.

Unsubscribe

Search

No Result
View All Result

Recent News

મિથુન ચક્રવર્તીના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરશે?:  ગ્રાઉન્ડ ફ્લોર પરના દબાણ સામે BMCની નોટિસ; એક્ટર કહ્યું- અમે જવાબ આપીશું

મિથુન ચક્રવર્તીના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરશે?: ગ્રાઉન્ડ ફ્લોર પરના દબાણ સામે BMCની નોટિસ; એક્ટર કહ્યું- અમે જવાબ આપીશું

May 18, 2025
અમેરિકામાં ભયંકર વાવાઝોડું, 27ના મોત:  6.50 લાખ ઘરોમાં વીજળી ગુલ; કેન્ટકી અને મિઝોરી સહિત 12 રાજ્યોમાં અસર

અમેરિકામાં ભયંકર વાવાઝોડું, 27ના મોત: 6.50 લાખ ઘરોમાં વીજળી ગુલ; કેન્ટકી અને મિઝોરી સહિત 12 રાજ્યોમાં અસર

May 18, 2025
હૈદરાબાદમાં ચારમીનાર પાસેની બિલ્ડીંગમાં ભીષણ આગ:  બાળકો સહિત 17નાં મોત, 10 લોકો ઘાયલ થયા; શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન

હૈદરાબાદમાં ચારમીનાર પાસેની બિલ્ડીંગમાં ભીષણ આગ: બાળકો સહિત 17નાં મોત, 10 લોકો ઘાયલ થયા; શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન

May 18, 2025

Facebook Twitter Youtube Instagram
Divya Sardar - Gujarati Newspaper of Gujarat

Divya Sardar Gujarati News brings you the latest and live news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati.

Recent News

  • મિથુન ચક્રવર્તીના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરશે?: ગ્રાઉન્ડ ફ્લોર પરના દબાણ સામે BMCની નોટિસ; એક્ટર કહ્યું- અમે જવાબ આપીશું
  • અમેરિકામાં ભયંકર વાવાઝોડું, 27ના મોત: 6.50 લાખ ઘરોમાં વીજળી ગુલ; કેન્ટકી અને મિઝોરી સહિત 12 રાજ્યોમાં અસર
  • હૈદરાબાદમાં ચારમીનાર પાસેની બિલ્ડીંગમાં ભીષણ આગ: બાળકો સહિત 17નાં મોત, 10 લોકો ઘાયલ થયા; શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન

Our Newsletter

© 2017 Divya Sardar - DivyaSardar newsPaper by DivyaSardar.

Welcome Back!

Sign In with Facebook
OR

Login to your account below

Forgotten Password? Sign Up

Create New Account!

Sign Up with Facebook
OR

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • Home
  • Gujarat
    • Ahmedabad
    • Surat
    • Rajkot
    • Saurashtra
    • Banaskantha
    • Sabarkantha
    • Panchmahal
  • National
    • International
  • Politics
  • Business
  • Sports
  • Entertainment
  • More
    • Health
    • Life Style & Fashion
    • Astro
    • Religious
    • Science & Technology
  • E-paper
    • Hindi News

© 2017 Divya Sardar - DivyaSardar newsPaper by DivyaSardar.

  • Login
  • Sign Up
This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.
Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?