Tuesday, June 17, 2025
  • About us
  • Advertise with us
  • Careers
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
Divya Sardar - Gujarati Newspaper of Gujarat
  • Home
  • Gujarat
    • Ahmedabad
    • Surat
    • Rajkot
    • Saurashtra
    • Banaskantha
    • Sabarkantha
    • Panchmahal
  • National
    • International
  • Politics
  • Business
  • Sports
  • Entertainment
  • More
    • Health
    • Life Style & Fashion
    • Astro
    • Religious
    • Science & Technology
  • E-paper
    • Hindi News
  • Login
  • Register
No Result
View All Result
Divya Sardar - Gujarati Newspaper of Gujarat
Home Gujarat

4 વર્ષની માસૂમ પર સગા કાકાએ દુષ્કર્મ આચર્યું: અમરેલીમાં ચોકલેટની લાલચ આપી રૂમમાં બોલાવી, કાકીએ પગ પકડી રાખ્યાં ને કાકાએ બાળકીને પીંખી નાખી – Amreli News

Divya Sardar by Divya Sardar
November 14, 2024
in Gujarat
247 5
0
4 વર્ષની માસૂમ પર સગા કાકાએ દુષ્કર્મ આચર્યું:  અમરેલીમાં ચોકલેટની લાલચ આપી રૂમમાં બોલાવી, કાકીએ પગ પકડી રાખ્યાં ને કાકાએ બાળકીને પીંખી નાખી – Amreli News
491
SHARES
1.4k
VIEWS
Share on FacebookShare on TwitterShare on Whatapp



અમરેલી જિલ્લામાંથી સમાજને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. જિલ્લાના ખાંભા પંથકમાં 4 વર્ષની માસૂમ પર તેના સગા કાકાએ દુષ્કર્મ આચર્યું હતું. ચોકલેટની લાલચ આપી રૂમમાં બોલાવી હતી અને કાકાએ હવસ સંતોષી હતી. એટલું જ નહીં આ સમગ્ર બનાવમાં ભત્રીજીની કાકીએ પણ વિરો

Related posts

દિવ અને જરગલીના 5 મૃતદેહ વતન પહોંચ્યા:  અમદાવાદ સિવિલથી DNA ટેસ્ટ બાદ પરિવારને સોંપાયા – Una News

દિવ અને જરગલીના 5 મૃતદેહ વતન પહોંચ્યા: અમદાવાદ સિવિલથી DNA ટેસ્ટ બાદ પરિવારને સોંપાયા – Una News

June 17, 2025
ખેડૂતોમાં આનંદની લહેર:  ચોમાસાના પ્રારંભે જ વાવણી લાયક વરસાદથી વાવેતર વધશે – Patan News

ખેડૂતોમાં આનંદની લહેર: ચોમાસાના પ્રારંભે જ વાવણી લાયક વરસાદથી વાવેતર વધશે – Patan News

June 17, 2025

.

સમાજને કલંકિત કરનાર ઘટના ​​​​​​​ખાંભા પંથકમાં 3 વર્ષ અને 11 મહિના 7 દિવસની બાળકી ઉપર હવસખોર સગા કાકાએ દુષ્કર્મ આચર્યું હતું. જે અંગે ખાંભા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાતા પોલીસે કાકા અને કાકીને ઝડપી અલગ અલગ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બાળકીના પિતા હિરા ઘસવા ગયા હતા. ત્યારે બાળકી ઘરે એકલી હતી. તે સમયે તેની એકલતાનો લાભ લઈ બાળકીને ચોકલેટ આપવાની લાલચ આપી કાકા અને કાકી તેમના ઘરે લઈ ગયા હતા. જે બાદ રૂમ બંધ કરીને સમાજને કલંકિત કરનાર આ કળિયુગના કાકાએ પોતાની હવષ સંતોષી હતી. આટલું જ નહીં કાકીએ પણ વિરોધ કરવાના બદલે તેનો સાથ આપ્યો હતો. કાકીએ પગ પકડી રાખ્યાં હતા જ્યારે કાકાએ બાળકીને પીંખી નાખી હતી. બાળકીની કાકીએ મદદગારી કરી હતી. જેને પગલે પોલીસે બંને સામે ગુનો નોંધી તેઓની ધરપકડ કરી લીધી છે. ઘટનાને લઈ ધારી એ.એસ.પી.જયવીર ગઢવીના સીધા સુપરવિઝન હેઠળ તપાસ ચાલી રહી છે. બન્ને આરોપીઓની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. વધુ કેટલાક પુરાવા એકત્ર કરવા પોલીસે કવાયત હાથ ધરી છે.

જુલાઈ મહિનામાં ઘટના બની હતી ઉલ્લેખનીય છે કે, આ ઘટના જુલાઈ મહિનામાં બની હતી. જોકે, દુષ્કર્મની ઘટના બાદ આરોપી પરિવારનો જ સભ્ય હોવાને કારણે શરૂઆતમાં આવી ઘટના બની છે તેવું પરિવારના લોકો માનવા તૈયાર ન હતા. જે બાદ પરિવારની બદનામી ન થાય તે માટે પોલીસ સ્ટેશન આવ્યાં ન હતા, જેના કારણે ફરિયાદ મોડે મોડે નોંધાવી છે.

સમગ્ર મામલે પોલીસે શું કહ્યું? ASP જયવીર ગઢવીએ જણાવ્યું કે, તારીખ 13-11ના રોજ એક વ્યક્તિએ પોલીસ મથકે આવીને ફરિયાદ નોંધાવી હતી કે, તેમની 3 વર્ષ 11 મહિનાની દિકરી સાથે તેમના જ સગા નાનાભાઈએ દુષ્ક્રમ આચર્યું છે. તેમજ તેમના નાનાભાઈની પત્નીએ મદદ કરી છે. વધુમાં જણાવ્યું કે, 6-7-2024ના રોજ તેઓ હિરા ઘસવા માટે બહાર ગયા હતા. ત્યારે ઘરે કોઈ હાજર ન હતા. તે દરમિયાન ભોગબનનારના કાકા અને કાકીએ એકલતાનો લાભ લઈ ભોગબનનારને તેમના ઘરે લઈ ગયા હતા. રૂમનો દરવાજો બંધ કરીને તેની સાથે શારિરિક અડપલા કર્યા હતા. કાકાએ દુષ્ક્રમ આચર્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ ખાંભા પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ નોંધવામાં આવી છે અને પોસ્કો સહિત વિવિધ કલમો ઉમેરીને ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ આ બન્ને આરોપીની અટક કરવામાં આવી છે. પોલીસ તમામ એંગલના આધારે આગળ તપાસ કરી રહી છે.



Source link

Get real time update about this post categories directly on your device, subscribe now.

Unsubscribe

Search

No Result
View All Result

Recent News

દિવ અને જરગલીના 5 મૃતદેહ વતન પહોંચ્યા:  અમદાવાદ સિવિલથી DNA ટેસ્ટ બાદ પરિવારને સોંપાયા – Una News

દિવ અને જરગલીના 5 મૃતદેહ વતન પહોંચ્યા: અમદાવાદ સિવિલથી DNA ટેસ્ટ બાદ પરિવારને સોંપાયા – Una News

June 17, 2025
એર ઇન્ડિયાના વિમાનમાં ખામી, મુસાફરો નીચે ઉતર્યા:  સાન ફ્રાન્સિસ્કોથી મુંબઈ આવી રહી હતી ફ્લાઇટ, કોલકાતામાં લેફ્ટ એન્જિનમાં ગડબડીની જાણ થઈ

એર ઇન્ડિયાના વિમાનમાં ખામી, મુસાફરો નીચે ઉતર્યા: સાન ફ્રાન્સિસ્કોથી મુંબઈ આવી રહી હતી ફ્લાઇટ, કોલકાતામાં લેફ્ટ એન્જિનમાં ગડબડીની જાણ થઈ

June 17, 2025
ખેડૂતોમાં આનંદની લહેર:  ચોમાસાના પ્રારંભે જ વાવણી લાયક વરસાદથી વાવેતર વધશે – Patan News

ખેડૂતોમાં આનંદની લહેર: ચોમાસાના પ્રારંભે જ વાવણી લાયક વરસાદથી વાવેતર વધશે – Patan News

June 17, 2025

Facebook Twitter Youtube Instagram
Divya Sardar - Gujarati Newspaper of Gujarat

Divya Sardar Gujarati News brings you the latest and live news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati.

Recent News

  • દિવ અને જરગલીના 5 મૃતદેહ વતન પહોંચ્યા: અમદાવાદ સિવિલથી DNA ટેસ્ટ બાદ પરિવારને સોંપાયા – Una News
  • એર ઇન્ડિયાના વિમાનમાં ખામી, મુસાફરો નીચે ઉતર્યા: સાન ફ્રાન્સિસ્કોથી મુંબઈ આવી રહી હતી ફ્લાઇટ, કોલકાતામાં લેફ્ટ એન્જિનમાં ગડબડીની જાણ થઈ
  • ખેડૂતોમાં આનંદની લહેર: ચોમાસાના પ્રારંભે જ વાવણી લાયક વરસાદથી વાવેતર વધશે – Patan News

Our Newsletter

© 2017 Divya Sardar - DivyaSardar newsPaper by DivyaSardar.

Welcome Back!

Sign In with Facebook
OR

Login to your account below

Forgotten Password? Sign Up

Create New Account!

Sign Up with Facebook
OR

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • Home
  • Gujarat
    • Ahmedabad
    • Surat
    • Rajkot
    • Saurashtra
    • Banaskantha
    • Sabarkantha
    • Panchmahal
  • National
    • International
  • Politics
  • Business
  • Sports
  • Entertainment
  • More
    • Health
    • Life Style & Fashion
    • Astro
    • Religious
    • Science & Technology
  • E-paper
    • Hindi News

© 2017 Divya Sardar - DivyaSardar newsPaper by DivyaSardar.

  • Login
  • Sign Up
This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.
Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?