અમદાવાદ2 મિનિટ પેહલા
- કૉપી લિંક
આશાપુરા મલ્ટીસ્પેશિયાલિટી કિડની હોસ્પિટલ દ્વારા બાલાજી રેસીડેન્સી નવા નરોડા ખાતે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાક કાન ગળાના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર જીમી પટેલ, ચામડીના રોગના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ઉમંગ પટેલ અને હાડકાના સ્પેશિયાલિસ્