Sunday, May 18, 2025
  • About us
  • Advertise with us
  • Careers
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
Divya Sardar - Gujarati Newspaper of Gujarat
  • Home
  • Gujarat
    • Ahmedabad
    • Surat
    • Rajkot
    • Saurashtra
    • Banaskantha
    • Sabarkantha
    • Panchmahal
  • National
    • International
  • Politics
  • Business
  • Sports
  • Entertainment
  • More
    • Health
    • Life Style & Fashion
    • Astro
    • Religious
    • Science & Technology
  • E-paper
    • Hindi News
  • Login
  • Register
No Result
View All Result
Divya Sardar - Gujarati Newspaper of Gujarat
Home Gujarat Ahmedabad

સફાઇ કામદારોના બોનસમાં તોડ કરતા મુખ્ય સફાઇ કામદારને ઝડપી લેવાયો

Divya Sardar by Divya Sardar
October 26, 2024
in Ahmedabad
250 2
0
સફાઇ કામદારોના બોનસમાં તોડ કરતા મુખ્ય સફાઇ કામદારને ઝડપી લેવાયો
491
SHARES
1.4k
VIEWS
Share on FacebookShare on TwitterShare on Whatapp



અમદાવાદ,શનિવાર

લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના અધિકારીઓએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મુખ્ય સફાઇ કામદાર તરીકે કામ કરતા વ્યક્તિને સફાઇ કામદારોને મળતા દિવાળીના બોનસમાંથી રૂપિયા ૧૬૦૦નો તોડ કરતા ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી છે. મુખ્ય સફાઇ કામદાર તરીકે નોકરી કરતો ભરત કટકીયા  તેના સુપરવિઝન નીચે આવતા કામદોરાને અધિકારીઓની મિઠાઇ લેવાના નામે બોનસમાંથી નાણાં ઉઘરાવતો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી કરતા કાયમી સફાઇ કામદારોને  મળતા દિવાળી બોનસમાંથી તેમના સુપરવાઇઝર એટલે મુખ્ય સફાઇ કામદાર તરીકે કામ કરતો  ભરત કટકીયા નાણાં ઉઘરાવતો હોવાની ફરિયાદ અમદાવાદ એસીબીના  અધિકારીઓને મળી હતી.

જેમાં તેણે એક સફાઇ કામદારને ખાડિયા વોર્ડની હેલ્થ વિભાગની ઓફિસમાં મળીને કહ્યું હતું કે મારે તમામ સફાઇ કામદાર પાસેથી  બોનસમાં જમા થતા નાણાંમાંથી કામદાર દીઠ રૂપિયા ૧૬૦૦ લેવાના છે. જે અધિકારીઓની મિઠાઇ માટેના છે. જેથી બોનસ ખાતામાં જમા થાય ત્યારે નાણાં આપવા પડશે તેમ કહ્યું હતું.  આ માહિતીને આધારે શનિવારે એએમસીની દાણાપીઠ ઓફિસ ખાતે એસીબીએ ટ્ેપ ગોઠવી હતી. જેમાં  ભરત કટકીયા ૧૬૦૦ રૂપિયાની લાંચ લેતો ઝડપાઇ ગયો હતો. તેણે અમદાવાદના અનેક વોર્ડમાં સફાઇ કામદારો પાસેથી બોનસમાંથી નાણાંનો તોડ કર્યાનું પણ જાણવા મળ્યું છે. આ અંગે અસીબીએ તપાસ શરૂ કરી છે.



Source link

Related posts

GCAS પોર્ટલ પર ઓનલાઈન અરજી 21 મે સુધી લંબાવાઇ, 2 લાખ વિદ્યાર્થીઓએ કરાવ્યું રજિસ્ટ્રેશન

GCAS પોર્ટલ પર ઓનલાઈન અરજી 21 મે સુધી લંબાવાઇ, 2 લાખ વિદ્યાર્થીઓએ કરાવ્યું રજિસ્ટ્રેશન

May 18, 2025
ભાજપના ધારાસભ્યનો ઉકળાટ: બજેટ આપ્યા પછી કામ પૂરા થતાં નથી

ભાજપના ધારાસભ્યનો ઉકળાટ: બજેટ આપ્યા પછી કામ પૂરા થતાં નથી

May 18, 2025

Get real time update about this post categories directly on your device, subscribe now.

Unsubscribe

Search

No Result
View All Result

Recent News

AMC તંત્રની બેદરકારી:  મકરબા વિસ્તારમાં ભૂવાની કામગીરી હજી પૂર્ણ થઈ નહીં, રોજના અનેક લોકોને હેરાનગતિ – Ahmedabad News

AMC તંત્રની બેદરકારી: મકરબા વિસ્તારમાં ભૂવાની કામગીરી હજી પૂર્ણ થઈ નહીં, રોજના અનેક લોકોને હેરાનગતિ – Ahmedabad News

May 18, 2025
પાકિસ્તાનમાં લશ્કર આતંકી સૈફુલ્લાહ માર્યો ગયો:  અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી, 2006માં RSS મુખ્યાલય પર થયેલા હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો

પાકિસ્તાનમાં લશ્કર આતંકી સૈફુલ્લાહ માર્યો ગયો: અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી, 2006માં RSS મુખ્યાલય પર થયેલા હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો

May 18, 2025
ડો. હેમાંગ જોષી સહિત દેશના 5 સાંસદો પાંચ દેશોના પ્રવાસે:  આતંકવાદ સામે ભારતની ઝીરો ટોલરન્સની નીતિ અને દુશ્મન દેશના ખોટા દાવાઓનું ખંડન કરી સાચું ચિત્ર રજૂ કરવાના ઉદ્દેશ – Vadodara News

ડો. હેમાંગ જોષી સહિત દેશના 5 સાંસદો પાંચ દેશોના પ્રવાસે: આતંકવાદ સામે ભારતની ઝીરો ટોલરન્સની નીતિ અને દુશ્મન દેશના ખોટા દાવાઓનું ખંડન કરી સાચું ચિત્ર રજૂ કરવાના ઉદ્દેશ – Vadodara News

May 18, 2025

Facebook Twitter Youtube Instagram
Divya Sardar - Gujarati Newspaper of Gujarat

Divya Sardar Gujarati News brings you the latest and live news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati.

Recent News

  • AMC તંત્રની બેદરકારી: મકરબા વિસ્તારમાં ભૂવાની કામગીરી હજી પૂર્ણ થઈ નહીં, રોજના અનેક લોકોને હેરાનગતિ – Ahmedabad News
  • પાકિસ્તાનમાં લશ્કર આતંકી સૈફુલ્લાહ માર્યો ગયો: અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી, 2006માં RSS મુખ્યાલય પર થયેલા હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો
  • ડો. હેમાંગ જોષી સહિત દેશના 5 સાંસદો પાંચ દેશોના પ્રવાસે: આતંકવાદ સામે ભારતની ઝીરો ટોલરન્સની નીતિ અને દુશ્મન દેશના ખોટા દાવાઓનું ખંડન કરી સાચું ચિત્ર રજૂ કરવાના ઉદ્દેશ – Vadodara News

Our Newsletter

© 2017 Divya Sardar - DivyaSardar newsPaper by DivyaSardar.

Welcome Back!

Sign In with Facebook
OR

Login to your account below

Forgotten Password? Sign Up

Create New Account!

Sign Up with Facebook
OR

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • Home
  • Gujarat
    • Ahmedabad
    • Surat
    • Rajkot
    • Saurashtra
    • Banaskantha
    • Sabarkantha
    • Panchmahal
  • National
    • International
  • Politics
  • Business
  • Sports
  • Entertainment
  • More
    • Health
    • Life Style & Fashion
    • Astro
    • Religious
    • Science & Technology
  • E-paper
    • Hindi News

© 2017 Divya Sardar - DivyaSardar newsPaper by DivyaSardar.

  • Login
  • Sign Up
This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.
Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?