Wednesday, June 18, 2025
  • About us
  • Advertise with us
  • Careers
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
Divya Sardar - Gujarati Newspaper of Gujarat
  • Home
  • Gujarat
    • Ahmedabad
    • Surat
    • Rajkot
    • Saurashtra
    • Banaskantha
    • Sabarkantha
    • Panchmahal
  • National
    • International
  • Politics
  • Business
  • Sports
  • Entertainment
  • More
    • Health
    • Life Style & Fashion
    • Astro
    • Religious
    • Science & Technology
  • E-paper
    • Hindi News
  • Login
  • Register
No Result
View All Result
Divya Sardar - Gujarati Newspaper of Gujarat
Home Gujarat Ahmedabad

દિવાળી વેકેશનમાં પ્લેનથી ફરવા જવાના હોવ તો ચેતજો! ઍરપૉર્ટે જાહેર કરી એડવાઇઝરી

Divya Sardar by Divya Sardar
October 29, 2024
in Ahmedabad
250 2
0
દિવાળી વેકેશનમાં પ્લેનથી ફરવા જવાના હોવ તો ચેતજો! ઍરપૉર્ટે જાહેર કરી એડવાઇઝરી
491
SHARES
1.4k
VIEWS
Share on FacebookShare on TwitterShare on Whatapp


Ahmedabad Airport Issues Advisory: દિવાળીના તહેવારોમાં ધસારો વધવાની સંભાવનાને પગલે મુસાફરોને ફ્લાઇટના સમય કરતાં વહેલા પહોંચી જવા માટે અમદાવાદ ઍરપૉર્ટ દ્વારા એડવાઇઝરી જારી કરાઈ છે. અમદાવાદ ઍરપૉર્ટની એડવાઇઝરીમાં જણાવાયું છે કે, ‘દિવાળીના તહેવારોમાં ઍરપૉર્ટમાં ખૂબ જ મોટી સંખ્યામાં મુસાફરો નોંધાઈ શકે છે. જેના કારણે મુસાફરોને સિક્યુરિટી સહિતની ઔપચારિક્તામાં પૂરતો સમય મળી રહે માટે ઍરપૉર્ટ પર ફ્લાઇટના નિર્ધારીત સમયથી વહેલા પહોંચવા અનુરોધ છે’ 

આ પણ વાંચો: રેલવે સ્ટેશન પર કોઈને લેવા-મૂકવા જવાના હોવ તો ખાસ ધ્યાન રાખજો! દિવાળીની ભીડના કારણે લેવાયો મોટો નિર્ણય

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ ઉપર દરરોજ 250થી 270 જેટલી ફ્લાઇટની અવરજવર રહેતી હોય છે, જેમાં દિવસેને દિવસે સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે દિવાળીના વેકેશન દરમિયાન ફ્લાઇટ મોમેન્ટ અને પેસેન્જરની સંખ્યામાં નોંધપાત્ર વધારો થાય છે. અમદાવાદ ઍરપૉર્ટમાં સામાન્ય રીતે દરરોજ સરેરાશ 33,800 મુસાફરોની અવર-જવર નોંધાતી હોય છે. પરંતુ દિવાળીના તહેવારમાં મુસાફરોની અવર-જવરનો આંક 80 હજારથી પણ વધી જાય તેવી સંભાવના છે. ગત વર્ષે નવેમ્બરમાં દિવાળી હતી ત્યારે દૈનિક સરેરાશ 33,486 મુસાફર નોંધાયા હતા.





Source link

Related posts

સોની પાસેથી કારીગર રૃા. ૨૯ લાખનું સોનું લઇ ભાગી ગયો

સોની પાસેથી કારીગર રૃા. ૨૯ લાખનું સોનું લઇ ભાગી ગયો

June 18, 2025
અમદાવાદમાં ઘર કે ઓફિસ ખરીદવા થશે મોંઘા! AMC અને AUDAએ ડેવલોપમેન્ટ ચાર્જમાં કર્યો 10 ગણો વધારો

અમદાવાદમાં ઘર કે ઓફિસ ખરીદવા થશે મોંઘા! AMC અને AUDAએ ડેવલોપમેન્ટ ચાર્જમાં કર્યો 10 ગણો વધારો

June 18, 2025

Get real time update about this post categories directly on your device, subscribe now.

Unsubscribe

Search

No Result
View All Result

Recent News

કચ્છમાં સાર્વત્રિક વરસાદ:  મીં આયો માધો આયો ધરતી તૉજો લાડો આયો : 48 કલાકમાં 700 કિમી અંતર કાપી નૈઋત્ય ચોમાસાનું કચ્છમાં આગમન – Kutch (Bhuj) News

કચ્છમાં સાર્વત્રિક વરસાદ: મીં આયો માધો આયો ધરતી તૉજો લાડો આયો : 48 કલાકમાં 700 કિમી અંતર કાપી નૈઋત્ય ચોમાસાનું કચ્છમાં આગમન – Kutch (Bhuj) News

June 18, 2025
સોનમ સાસરિયામાં ચાર દિવસ રોકાણી:  રાજા સાથે બે દિવસ એક જ થાળીમાં ખાધું; માતાએ કહ્યું- તેના પરિવારે વિશ્વાસઘાત કર્યો

સોનમ સાસરિયામાં ચાર દિવસ રોકાણી: રાજા સાથે બે દિવસ એક જ થાળીમાં ખાધું; માતાએ કહ્યું- તેના પરિવારે વિશ્વાસઘાત કર્યો

June 18, 2025
અકસ્માત:  મોડાસાના ટીંટોઇ ગામ પાસે ટ્રેનની અડફેટે આધેડનું મોત – sabarkantha (Himatnagar) News

અકસ્માત: મોડાસાના ટીંટોઇ ગામ પાસે ટ્રેનની અડફેટે આધેડનું મોત – sabarkantha (Himatnagar) News

June 18, 2025

Facebook Twitter Youtube Instagram
Divya Sardar - Gujarati Newspaper of Gujarat

Divya Sardar Gujarati News brings you the latest and live news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati.

Recent News

  • કચ્છમાં સાર્વત્રિક વરસાદ: મીં આયો માધો આયો ધરતી તૉજો લાડો આયો : 48 કલાકમાં 700 કિમી અંતર કાપી નૈઋત્ય ચોમાસાનું કચ્છમાં આગમન – Kutch (Bhuj) News
  • સોનમ સાસરિયામાં ચાર દિવસ રોકાણી: રાજા સાથે બે દિવસ એક જ થાળીમાં ખાધું; માતાએ કહ્યું- તેના પરિવારે વિશ્વાસઘાત કર્યો
  • અકસ્માત: મોડાસાના ટીંટોઇ ગામ પાસે ટ્રેનની અડફેટે આધેડનું મોત – sabarkantha (Himatnagar) News

Our Newsletter

© 2017 Divya Sardar - DivyaSardar newsPaper by DivyaSardar.

Welcome Back!

Sign In with Facebook
OR

Login to your account below

Forgotten Password? Sign Up

Create New Account!

Sign Up with Facebook
OR

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • Home
  • Gujarat
    • Ahmedabad
    • Surat
    • Rajkot
    • Saurashtra
    • Banaskantha
    • Sabarkantha
    • Panchmahal
  • National
    • International
  • Politics
  • Business
  • Sports
  • Entertainment
  • More
    • Health
    • Life Style & Fashion
    • Astro
    • Religious
    • Science & Technology
  • E-paper
    • Hindi News

© 2017 Divya Sardar - DivyaSardar newsPaper by DivyaSardar.

  • Login
  • Sign Up
This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.
Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?