Wednesday, May 21, 2025
  • About us
  • Advertise with us
  • Careers
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
Divya Sardar - Gujarati Newspaper of Gujarat
  • Home
  • Gujarat
    • Ahmedabad
    • Surat
    • Rajkot
    • Saurashtra
    • Banaskantha
    • Sabarkantha
    • Panchmahal
  • National
    • International
  • Politics
  • Business
  • Sports
  • Entertainment
  • More
    • Health
    • Life Style & Fashion
    • Astro
    • Religious
    • Science & Technology
  • E-paper
    • Hindi News
  • Login
  • Register
No Result
View All Result
Divya Sardar - Gujarati Newspaper of Gujarat
Home Gujarat Ahmedabad

બાઇકની ચોરી કરીને ચેઇન સ્નેચીંગ કરતા બે વ્યકિતઓને ઝડપી લેવાયા

Divya Sardar by Divya Sardar
November 11, 2024
in Ahmedabad
250 2
0
બાઇકની ચોરી કરીને ચેઇન સ્નેચીંગ કરતા બે વ્યકિતઓને ઝડપી લેવાયા
491
SHARES
1.4k
VIEWS
Share on FacebookShare on TwitterShare on Whatapp



અમદાવાદ,સોમવાર

સરખેજ પોલીસ સ્ટેશનના  ડી સ્ટાફની પીએસઆઇ એમ એ ચૌહાણ અને તેમના સ્ટાફના પોલીસ કોસ્ટેબલ મિતેશભાઇ અશોકભાઇ અને મહાવીરદાનને માહિતી મળી હતી કે બાઇકની ચોરી કરીને તેનો ઉપયોગ ચેઇન સ્નેચીંગના ગુના આચરતા બે યુવકો સરખેજ ફતેવાડી પાસેથી પસાર થવાના છે. જે બાતમીને આધારે વોચ ગોઠવીને બાઇક પર જતા સલાઉદ્દીન સૈયદ (ઉ.વ.45) (રહે.નાઝ કોમ્પ્લેક્સ, શાહપુર) અને મઝહર વોરા (ઉ.વ.45) ને ઝડપીને તેની પાસેથી સોનાની તુટેલી ચેઇન જપ્ત કરી હતી. બંનેની આકરી પુછપરછ કરતા જાણવા મળ્યું હતું તેમણે વેજલપુરમાંથી બાઇકની ચોરી કરીને બોપલ અને ઘાટલોડિયામાંથી સોનાની ચેઇનની લૂંટ કરી હતી.

આ ઉપરાંત,  જાણવા મળ્યું હતું કે  મઝહર વોરા વિરૂદ્ધ સેટેલાઇટ, સોલા હાઇકોર્ટ, પાલડી, વસ્ત્રાપુર, એલિસબ્રીજ, વાડજ,  આનંદનગર, ઓઢવ, કલોલ અને અડાલજ પોલીસ સ્ટેશનમાં  26 જેટલા ગુના નોંધાયા હતા. જ્યારે સલાઉદ્દીન સૈયદ  વિરુદ્ધ શાહપુર, સેટેલાઇટ, ઘાટલોડિયા, કલોલ, વસ્ત્રાપુર, રાણીપ, સોલા અને પાલડી પોલીસ સ્ટેશનમાં 17 જેટલા ગુના નોંધાયેલા છે. જે અંગે સરખેજ પોલીસ સ્ટેશનના પીઆઇ આર કે ધુળિયાએ આ અંગે વધુ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ હતું કે બંનેને જણા ડ્રગ્સના બંધાણી હોવાથી મોજશોખ કરવા માટે ચેઇન સ્નેચીંગ સહિતના ગુના આચરતા હતા.



Source link

Related posts

ચંડોળામાં ડિમોલિશનનો બીજો દિવસ : નાના-મોટા 9 ધાર્મિક સ્થળો તોડી પાડવાની કામગીરી શરૂ, સજ્જડ બંદોબસ્ત

ચંડોળામાં ડિમોલિશનનો બીજો દિવસ : નાના-મોટા 9 ધાર્મિક સ્થળો તોડી પાડવાની કામગીરી શરૂ, સજ્જડ બંદોબસ્ત

May 21, 2025
હવે કન્ફર્મ ટિકિટ વગર મુંબઈ અને ગુજરાતના 12 સ્ટેશને ‘નો-એન્ટ્રી’?  રેલવે બોર્ડને દરખાસ્ત મોકલાઈ

હવે કન્ફર્મ ટિકિટ વગર મુંબઈ અને ગુજરાતના 12 સ્ટેશને ‘નો-એન્ટ્રી’? રેલવે બોર્ડને દરખાસ્ત મોકલાઈ

May 21, 2025

Get real time update about this post categories directly on your device, subscribe now.

Unsubscribe

Search

No Result
View All Result

Recent News

સુપ્રીમ કોર્ટમાં વક્ફ એક્ટ મામલે સુનાવણી શરૂ:  કેન્દ્રની દલીલ- અમે 100 વર્ષ જૂની સમસ્યાનો અંત લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ

સુપ્રીમ કોર્ટમાં વક્ફ એક્ટ મામલે સુનાવણી શરૂ: કેન્દ્રની દલીલ- અમે 100 વર્ષ જૂની સમસ્યાનો અંત લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ

May 21, 2025
‘DDLJ’ બનાવી ભારતીય સિનેમાને નવી ઓળખ અપાવી:  શાહરુખને મનાવી લીધો, રાની મુખર્જી સાથે ગુપચુપ લગ્ન કર્યા; કંગનાને કહ્યું- ‘તું ખતમ થઈ જઈશ’

‘DDLJ’ બનાવી ભારતીય સિનેમાને નવી ઓળખ અપાવી: શાહરુખને મનાવી લીધો, રાની મુખર્જી સાથે ગુપચુપ લગ્ન કર્યા; કંગનાને કહ્યું- ‘તું ખતમ થઈ જઈશ’

May 21, 2025
MP-રાજસ્થાનના 56 જિલ્લામાં વરસાદ, 18 જિલ્લામાં હીટવેવ:  બિહાર-ઝારખંડમાં વીજળી પડતાં 5 લોકોના મોત; ચોમાસુ 4 દિવસમાં કેરળ પહોંચી શકે છે

MP-રાજસ્થાનના 56 જિલ્લામાં વરસાદ, 18 જિલ્લામાં હીટવેવ: બિહાર-ઝારખંડમાં વીજળી પડતાં 5 લોકોના મોત; ચોમાસુ 4 દિવસમાં કેરળ પહોંચી શકે છે

May 21, 2025

Facebook Twitter Youtube Instagram
Divya Sardar - Gujarati Newspaper of Gujarat

Divya Sardar Gujarati News brings you the latest and live news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati.

Recent News

  • સુપ્રીમ કોર્ટમાં વક્ફ એક્ટ મામલે સુનાવણી શરૂ: કેન્દ્રની દલીલ- અમે 100 વર્ષ જૂની સમસ્યાનો અંત લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ
  • ‘DDLJ’ બનાવી ભારતીય સિનેમાને નવી ઓળખ અપાવી: શાહરુખને મનાવી લીધો, રાની મુખર્જી સાથે ગુપચુપ લગ્ન કર્યા; કંગનાને કહ્યું- ‘તું ખતમ થઈ જઈશ’
  • MP-રાજસ્થાનના 56 જિલ્લામાં વરસાદ, 18 જિલ્લામાં હીટવેવ: બિહાર-ઝારખંડમાં વીજળી પડતાં 5 લોકોના મોત; ચોમાસુ 4 દિવસમાં કેરળ પહોંચી શકે છે

Our Newsletter

© 2017 Divya Sardar - DivyaSardar newsPaper by DivyaSardar.

Welcome Back!

Sign In with Facebook
OR

Login to your account below

Forgotten Password? Sign Up

Create New Account!

Sign Up with Facebook
OR

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • Home
  • Gujarat
    • Ahmedabad
    • Surat
    • Rajkot
    • Saurashtra
    • Banaskantha
    • Sabarkantha
    • Panchmahal
  • National
    • International
  • Politics
  • Business
  • Sports
  • Entertainment
  • More
    • Health
    • Life Style & Fashion
    • Astro
    • Religious
    • Science & Technology
  • E-paper
    • Hindi News

© 2017 Divya Sardar - DivyaSardar newsPaper by DivyaSardar.

  • Login
  • Sign Up
This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.
Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?