Wednesday, June 18, 2025
  • About us
  • Advertise with us
  • Careers
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
Divya Sardar - Gujarati Newspaper of Gujarat
  • Home
  • Gujarat
    • Ahmedabad
    • Surat
    • Rajkot
    • Saurashtra
    • Banaskantha
    • Sabarkantha
    • Panchmahal
  • National
    • International
  • Politics
  • Business
  • Sports
  • Entertainment
  • More
    • Health
    • Life Style & Fashion
    • Astro
    • Religious
    • Science & Technology
  • E-paper
    • Hindi News
  • Login
  • Register
No Result
View All Result
Divya Sardar - Gujarati Newspaper of Gujarat
Home Gujarat

રાજકોટ-મોરબીના 2.25 લાખ ખેડૂતોને દિવાળી ભેટ: RDC બેંક ખેડૂતોને 50 હજાર સુધી O% વ્યાજે લોન આપશે, જયેશ રાદડિયાએ કહ્યું- એકપણ પ્રકારની ગેરંટી આપવાની નથી – Rajkot News

Divya Sardar by Divya Sardar
October 30, 2024
in Gujarat
237 15
0
રાજકોટ-મોરબીના 2.25 લાખ ખેડૂતોને દિવાળી ભેટ:  RDC બેંક ખેડૂતોને 50 હજાર સુધી O% વ્યાજે લોન આપશે, જયેશ રાદડિયાએ કહ્યું- એકપણ પ્રકારની ગેરંટી આપવાની નથી – Rajkot News
491
SHARES
1.4k
VIEWS
Share on FacebookShare on TwitterShare on Whatapp


સમગ્ર સૌરાષ્ટ્રમાં તાજેતરમાં પડેલ અતિભારે કમોસમી વરસાદના કારણે અનેક વિસ્તારમાં અતિવૃષ્ટિ સર્જાયેલ છે. ત્યારે હરહંમેશ ખેડૂતોની સાથે ઉભી રહેતી રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન અને જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા તથા બેંકના તમામ ડિરેક્ટરોએ આ કપરા સમયમા

Related posts

કચ્છમાં સાર્વત્રિક વરસાદ:  મીં આયો માધો આયો ધરતી તૉજો લાડો આયો : 48 કલાકમાં 700 કિમી અંતર કાપી નૈઋત્ય ચોમાસાનું કચ્છમાં આગમન – Kutch (Bhuj) News

કચ્છમાં સાર્વત્રિક વરસાદ: મીં આયો માધો આયો ધરતી તૉજો લાડો આયો : 48 કલાકમાં 700 કિમી અંતર કાપી નૈઋત્ય ચોમાસાનું કચ્છમાં આગમન – Kutch (Bhuj) News

June 18, 2025
મુળીનો નાયકા ડેમ ઓવરફ્લો થતાં ૧૭ દરવાજા આઠ ફૂટ ખોલાયા

મુળીનો નાયકા ડેમ ઓવરફ્લો થતાં ૧૭ દરવાજા આઠ ફૂટ ખોલાયા

June 18, 2025

.

એક વર્ષે લોન પરત કરવાની રહેશે જેમાં હેક્ટર દીઠ 10 હજાર રૂપિયા અને વધુમાં વધુ 5 હેક્ટર પર લોન મેળવી શકશે. એટલે કે એક ખેડૂત વધારેમાં વધારે 50 હજાર રૂપિયાની લોન લઈ શકશે. જે એક વર્ષના અંતે પરત કરવાની રહેશે. ઉલ્લેખનીય છે કે, ખેડૂતોએ આ લોન મેળવવા માટે કોઈ જ પ્રકારની જામીન આપવાની રહેશે નહિ અને ખેડૂતોને 1000 કરોડની ઝીરો ટકા લોન આપવાને કારણે બેંકને 100 કરોડ રૂપિયાનો બોજો પડશે.

બેંક પર 100 કરોડનો બોજો આવશે બેંકના ચેરમેન જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના કાર્યક્ષેત્ર રાજકોટ તથા મોરબી જિલ્લાના આશરે 2.25 લાખ જેટલા ખેડૂતોને રૂ. 1000 કરોડનું વગર વ્યાજનું ધિરાણ કરવાનું આયોજન કરેલ છે. ખેડૂતોને આ 0% વ્યાજે ધિરાણ કરવાથી જિલ્લા સહકારી બેંકને અંદાજે રૂ. 100 કરોડ જેટલી માતબર રકમનો બોજ પડશે, જે બોજ જિલ્લા બેંક ઉઠાવશે. રાજકોટ અને મોરબી જિલ્લામાં તાજેતરમાં થયેલ અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના તૈયાર પાકોને નુકસાન થયેલ છે. તેમજ સતત પડેલ અતિભારે વરસાદને કારણે ખેડૂતોને મગફળી, કપાસ, સોયાબીન, તુવેર તથા મરચી સહિતના તૈયાર પાકને ખૂબ જ નુકસાન થયેલ છે.

ભૂતકાળમાં પણ બેંક દ્વારા ખેડૂતોની વ્હારે આવી સહાય કરવામાં આવી છે- જયેશ રાદડિયા

આ સંસ્થા ખેડૂતોની માતૃ સંસ્થા જયેશ રાદડિયાએ વધુમાં જણાવ્યું હતું કે, ભૂતકાળમાં પણ બેંક દ્વારા ખેડૂતોની વ્હારે આવી સહાય કરવામાં આવી છે. આ સંસ્થા ખેડૂતોની માતૃ સંસ્થા છે અને ખેડૂતોએ આ બેંકને માનો દરરજો આપ્યો છે. માટે તાજેતરમાં થયેલ નુકસાન બાબતને ધ્યાને લઈ ખેડૂતોની ચિંતા કરતાં રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપ. બેંકના તમામ બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્યોએ નિર્ણય કરી રાજકોટ અને મોરબી જિલ્લાની બેંક સાથે જોડાયેલ ખેતી વિષયક સહકારી મંડળીઓમાંથી ધિરાણ મેળવતા ખેડૂતોને પાક નુકસાની સામે 0% એ રૂ.50,000 સુધીની લોન આપવાની જાહેરાત કરી ખેડૂતોની વહારે આવેલ છે.



Source link

Tags: Diwali gift to 2.25 lakh farmers of Rajkot-Morbi

Get real time update about this post categories directly on your device, subscribe now.

Unsubscribe

Search

No Result
View All Result

Recent News

કચ્છમાં સાર્વત્રિક વરસાદ:  મીં આયો માધો આયો ધરતી તૉજો લાડો આયો : 48 કલાકમાં 700 કિમી અંતર કાપી નૈઋત્ય ચોમાસાનું કચ્છમાં આગમન – Kutch (Bhuj) News

કચ્છમાં સાર્વત્રિક વરસાદ: મીં આયો માધો આયો ધરતી તૉજો લાડો આયો : 48 કલાકમાં 700 કિમી અંતર કાપી નૈઋત્ય ચોમાસાનું કચ્છમાં આગમન – Kutch (Bhuj) News

June 18, 2025
મુળીનો નાયકા ડેમ ઓવરફ્લો થતાં ૧૭ દરવાજા આઠ ફૂટ ખોલાયા

મુળીનો નાયકા ડેમ ઓવરફ્લો થતાં ૧૭ દરવાજા આઠ ફૂટ ખોલાયા

June 18, 2025
આ 8 લક્ષણો સ્કિન કેન્સરના સંકેત!:  ABCDE નિયમના આધારે રોગને ઓળખો, જાણો કોને સૌથી વધુ જોખમ

આ 8 લક્ષણો સ્કિન કેન્સરના સંકેત!: ABCDE નિયમના આધારે રોગને ઓળખો, જાણો કોને સૌથી વધુ જોખમ

June 18, 2025

Facebook Twitter Youtube Instagram
Divya Sardar - Gujarati Newspaper of Gujarat

Divya Sardar Gujarati News brings you the latest and live news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati.

Recent News

  • કચ્છમાં સાર્વત્રિક વરસાદ: મીં આયો માધો આયો ધરતી તૉજો લાડો આયો : 48 કલાકમાં 700 કિમી અંતર કાપી નૈઋત્ય ચોમાસાનું કચ્છમાં આગમન – Kutch (Bhuj) News
  • મુળીનો નાયકા ડેમ ઓવરફ્લો થતાં ૧૭ દરવાજા આઠ ફૂટ ખોલાયા
  • આ 8 લક્ષણો સ્કિન કેન્સરના સંકેત!: ABCDE નિયમના આધારે રોગને ઓળખો, જાણો કોને સૌથી વધુ જોખમ

Our Newsletter

© 2017 Divya Sardar - DivyaSardar newsPaper by DivyaSardar.

Welcome Back!

Sign In with Facebook
OR

Login to your account below

Forgotten Password? Sign Up

Create New Account!

Sign Up with Facebook
OR

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • Home
  • Gujarat
    • Ahmedabad
    • Surat
    • Rajkot
    • Saurashtra
    • Banaskantha
    • Sabarkantha
    • Panchmahal
  • National
    • International
  • Politics
  • Business
  • Sports
  • Entertainment
  • More
    • Health
    • Life Style & Fashion
    • Astro
    • Religious
    • Science & Technology
  • E-paper
    • Hindi News

© 2017 Divya Sardar - DivyaSardar newsPaper by DivyaSardar.

  • Login
  • Sign Up
This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.
Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?