Sunday, May 18, 2025
  • About us
  • Advertise with us
  • Careers
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
Divya Sardar - Gujarati Newspaper of Gujarat
  • Home
  • Gujarat
    • Ahmedabad
    • Surat
    • Rajkot
    • Saurashtra
    • Banaskantha
    • Sabarkantha
    • Panchmahal
  • National
    • International
  • Politics
  • Business
  • Sports
  • Entertainment
  • More
    • Health
    • Life Style & Fashion
    • Astro
    • Religious
    • Science & Technology
  • E-paper
    • Hindi News
  • Login
  • Register
No Result
View All Result
Divya Sardar - Gujarati Newspaper of Gujarat
Home Gujarat

મહેમદાવાદ એસટી મથકે ડ્રાઈવર અને કન્ડક્ટર પર તલવારથી હુમલો

Divya Sardar by Divya Sardar
January 7, 2025
in Gujarat
250 2
0
મહેમદાવાદ એસટી મથકે ડ્રાઈવર અને કન્ડક્ટર પર તલવારથી હુમલો
491
SHARES
1.4k
VIEWS
Share on FacebookShare on TwitterShare on Whatapp



– સવારે રૂટમાં જવાનું હોવાથી બંને બાંકડે સુતા હતા

– પાર્કિંગની જૂની અદાવતમાં ત્રણ શખ્સોએ તલવાર મારતા ઈજાગ્રસ્ત ડ્રાઈવરને અમદાવાદ રિફર કરાયો

નડિયાદ : મહેમદાવાદ બસ સ્ટેશનમાં નાઈટ બસના ડ્રાઇવર કંડકટર બાંકડા પર સૂઈ રહ્યા હતા ત્યારે પાકગ કરવાની જૂની અદાવતને લઈ ત્રણ ઈસમોએ ડ્રાઇવર અને કંડકટરને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

મહેમદાવાદ તાલુકાના બાવરા ગામમાં રહેતા ભરતકુમાર મોતીભાઈ ચૌહાણ કન્ડક્ટર અને સફીમીયા બસીરમીયા શેખ ડ્રાઈવર તરીકે ખેડા એસટી ડેપોમાં ફરજ બજાવે છે. તા.૦૪/૦૧/૨૦૨૪ની રાત્રે  એસટી બસ લઈને સ્ટેશનમાં આવેલા. બાદમાં ડ્રાઇવર અને કંડકટર મહેમદાવાદ બસસ્ટેશનમાં જમીને બાકડા ઉપર ઊંધી ગયા હતા. ત્યારે રાત્રીના સાડા બારેક વાગે મહેમદાવાદ જુના જીન ખાતે રહેતા સાગર બિપીનભાઇ પરમાર તથા મેહુલ બિપીનભાઈ પરમાર તથા માહીર હાથમાં તલવાર તેમજ લાકડાના ડંડા લઇ આવી કહ્યું હતું કે, અગાઉ પણ તમે અમારી સાથે પાકગ બાબતે બોલાચાલી કરેલી તેમ કહી ડ્રાઇવર કંડકટર સાથે ઝગડો કર્યો હતો. 

મેહુલે તેની પાસેનો ડંડો કંડકટરને હાથ પર મારી દીધો હતો. જ્યારે સાગરે તલવાર હવામાં વીંજતા ડ્રાઇવર સફીમીયાને માથામાં વાગતા લોહી લુહાણ થઈ ગયા હતા. માહીરે સફીમીયાને ગડદાપાટુનો માર માર્યો હતો. બુમાબુમ થતા ત્રણએય શખ્સો હવે તમને જીવતા નહીં છોડીએ કહી ત્યાંથી ભાગી ગયા હતા. ઈજાગ્રસ્ત બસના ડ્રાયવરને સારવાર અર્થે મહેમદાવાદ સરકારી દવાખાના બાદ વધુ સારવાર માટે એલ.જી.હોસ્પિટલ અમદાવાદ ખાતે રીફર કરવામાં આવ્યા હતા. 

આ બનાવ અંગે ભરતભાઈ મોતીભાઈ ચૌહાણની ફરિયાદના આધારે મહેમદાવાદ પોલીસે સાગર બીપીનભાઈ પરમાર, મેહુલભાઈ પરમાર તથા માહિર સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.



Source link

Related posts

AMC તંત્રની બેદરકારી:  મકરબા વિસ્તારમાં ભૂવાની કામગીરી હજી પૂર્ણ થઈ નહીં, રોજના અનેક લોકોને હેરાનગતિ – Ahmedabad News

AMC તંત્રની બેદરકારી: મકરબા વિસ્તારમાં ભૂવાની કામગીરી હજી પૂર્ણ થઈ નહીં, રોજના અનેક લોકોને હેરાનગતિ – Ahmedabad News

May 18, 2025
ડો. હેમાંગ જોષી સહિત દેશના 5 સાંસદો પાંચ દેશોના પ્રવાસે:  આતંકવાદ સામે ભારતની ઝીરો ટોલરન્સની નીતિ અને દુશ્મન દેશના ખોટા દાવાઓનું ખંડન કરી સાચું ચિત્ર રજૂ કરવાના ઉદ્દેશ – Vadodara News

ડો. હેમાંગ જોષી સહિત દેશના 5 સાંસદો પાંચ દેશોના પ્રવાસે: આતંકવાદ સામે ભારતની ઝીરો ટોલરન્સની નીતિ અને દુશ્મન દેશના ખોટા દાવાઓનું ખંડન કરી સાચું ચિત્ર રજૂ કરવાના ઉદ્દેશ – Vadodara News

May 18, 2025

Get real time update about this post categories directly on your device, subscribe now.

Unsubscribe

Search

No Result
View All Result

Recent News

19 મેનું ટેરો રાશિફળ:  મેષ, કર્ક, સિંહ અને મકર જાતકોને પ્રમોશન કે નવી નોકરીની તક મળશે, મીન જાતકોને કરિયરમાં મુશ્કેલીઓ આવશે

19 મેનું ટેરો રાશિફળ: મેષ, કર્ક, સિંહ અને મકર જાતકોને પ્રમોશન કે નવી નોકરીની તક મળશે, મીન જાતકોને કરિયરમાં મુશ્કેલીઓ આવશે

May 18, 2025
AMC તંત્રની બેદરકારી:  મકરબા વિસ્તારમાં ભૂવાની કામગીરી હજી પૂર્ણ થઈ નહીં, રોજના અનેક લોકોને હેરાનગતિ – Ahmedabad News

AMC તંત્રની બેદરકારી: મકરબા વિસ્તારમાં ભૂવાની કામગીરી હજી પૂર્ણ થઈ નહીં, રોજના અનેક લોકોને હેરાનગતિ – Ahmedabad News

May 18, 2025
પાકિસ્તાનમાં લશ્કર આતંકી સૈફુલ્લાહ માર્યો ગયો:  અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી, 2006માં RSS મુખ્યાલય પર થયેલા હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો

પાકિસ્તાનમાં લશ્કર આતંકી સૈફુલ્લાહ માર્યો ગયો: અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી, 2006માં RSS મુખ્યાલય પર થયેલા હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો

May 18, 2025

Facebook Twitter Youtube Instagram
Divya Sardar - Gujarati Newspaper of Gujarat

Divya Sardar Gujarati News brings you the latest and live news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati.

Recent News

  • 19 મેનું ટેરો રાશિફળ: મેષ, કર્ક, સિંહ અને મકર જાતકોને પ્રમોશન કે નવી નોકરીની તક મળશે, મીન જાતકોને કરિયરમાં મુશ્કેલીઓ આવશે
  • AMC તંત્રની બેદરકારી: મકરબા વિસ્તારમાં ભૂવાની કામગીરી હજી પૂર્ણ થઈ નહીં, રોજના અનેક લોકોને હેરાનગતિ – Ahmedabad News
  • પાકિસ્તાનમાં લશ્કર આતંકી સૈફુલ્લાહ માર્યો ગયો: અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી, 2006માં RSS મુખ્યાલય પર થયેલા હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો

Our Newsletter

© 2017 Divya Sardar - DivyaSardar newsPaper by DivyaSardar.

Welcome Back!

Sign In with Facebook
OR

Login to your account below

Forgotten Password? Sign Up

Create New Account!

Sign Up with Facebook
OR

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • Home
  • Gujarat
    • Ahmedabad
    • Surat
    • Rajkot
    • Saurashtra
    • Banaskantha
    • Sabarkantha
    • Panchmahal
  • National
    • International
  • Politics
  • Business
  • Sports
  • Entertainment
  • More
    • Health
    • Life Style & Fashion
    • Astro
    • Religious
    • Science & Technology
  • E-paper
    • Hindi News

© 2017 Divya Sardar - DivyaSardar newsPaper by DivyaSardar.

  • Login
  • Sign Up
This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.
Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?