Friday, June 20, 2025
  • About us
  • Advertise with us
  • Careers
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
Divya Sardar - Gujarati Newspaper of Gujarat
  • Home
  • Gujarat
    • Ahmedabad
    • Surat
    • Rajkot
    • Saurashtra
    • Banaskantha
    • Sabarkantha
    • Panchmahal
  • National
    • International
  • Politics
  • Business
  • Sports
  • Entertainment
  • More
    • Health
    • Life Style & Fashion
    • Astro
    • Religious
    • Science & Technology
  • E-paper
    • Hindi News
  • Login
  • Register
No Result
View All Result
Divya Sardar - Gujarati Newspaper of Gujarat
Home Gujarat

કચરો ભરીને લઈ જતા ડમ્પરો રસ્તા પર કચરો ફેલાવે છે

Divya Sardar by Divya Sardar
October 31, 2024
in Gujarat
250 2
0
કચરો ભરીને લઈ જતા ડમ્પરો  રસ્તા પર કચરો ફેલાવે છે
491
SHARES
1.4k
VIEWS
Share on FacebookShare on TwitterShare on Whatapp



વડોદરાઃ વડોદરા શહેરમાં તાજેતરમાં પીએમ નરેન્દ્ર મોદીની મુલાકાતને ધ્યાનમાં રાખીને શહેરની સફાઈ કરવામાં આવી હતી.પીએમ મોદી અને સ્પેનના પીએમ સાન્ચેઝના રુટ પર કચરો ના જોવા મળે તેનું ધ્યાન રાખવામાં આવતું હતું. 

એ પછી હવે ફરી સ્થિતિ ઠેરની ઠેર થવા માંડી છે.આજે દિવાળીના દિવસે જ ડમ્પિંગ સાઈટ પર  કચરો ઠાલવતા કોર્પોરેશનના ડમ્પર ચાલકો શહેરના રસ્તાઓ પર દુર્ગંધ ફેલાવવાની સાથે સાથે રસ્તા પર કચરો ફેલાવતા દેખાયા હતા.

ઠાંસી ઠાંસીને કચરો ભરેલા ડમ્પરો પર તાડપત્રી ઢાંકવાની હોય છે.જેથી ડમ્પિંગ સાઈટ પર જતી વખતે તેમાંથી કચરો નીચે પડે નહીં તેમજ  રસ્તા પર દુર્ગંધ ઓછી ફેલાય.તેની જગ્યાએ આજે કોર્પોરેશનની કિશનવાડી વિસ્તારમાં કચરો એકઠો કરવાની જગ્યાએથી કચરો ભરીને ડમ્પિંગ સાઈટ પર જઈ રહેલું ડમ્પર અડધું ખુલ્લું નજરે પડયું હતું.

આ ડમ્પરમાંથી કચરો રસ્તા પર પડી રહ્યો હતો તેમજ તેમાંથી આવી રહેલી  બદબૂથી વાહનો ચાલકો પણ પરેશાન થતા નજરે પડયા હતા.જોકે કચરો ઠાલવતા ડમ્પર ચાલકો માટે આ નવું નથી.કોર્પોરેશનના અધિકારીઓ અને હોદ્દેદારોની મહેરબાનીથી બેફામ બનેલા ડમ્પર ચાલકો છાશવારે ડમ્પરોમાંથી કચરો રસ્તા પર ફેલાવતા હોય છે.



Source link

Related posts

વરસાદી પાણીના કારણે નિકોલ વિસ્તારમાં મધુમાલતી આવાસના એક વ્યકિતનું મોત

વરસાદી પાણીના કારણે નિકોલ વિસ્તારમાં મધુમાલતી આવાસના એક વ્યકિતનું મોત

June 20, 2025
જાહેરનામુ:  સોમનાથ દરિયાના ઉંડા પાણીમાં પ્રવેશ તેમજ સ્નાન કરવા પર પ્રતિબંધ – Gir Somnath (Veraval) News

જાહેરનામુ: સોમનાથ દરિયાના ઉંડા પાણીમાં પ્રવેશ તેમજ સ્નાન કરવા પર પ્રતિબંધ – Gir Somnath (Veraval) News

June 20, 2025

Get real time update about this post categories directly on your device, subscribe now.

Unsubscribe

Search

No Result
View All Result

Recent News

‘આત્મવિશ્વાસ અને મહેનત ચમત્કાર સર્જે છે’:  જાતને વચન આપો અને દિલથી નિભાવો;’ધ મિરેકલ ઇક્વેશન’માં લેખક સફળતાનું સૂત્ર સમજાવે છે

‘આત્મવિશ્વાસ અને મહેનત ચમત્કાર સર્જે છે’: જાતને વચન આપો અને દિલથી નિભાવો;’ધ મિરેકલ ઇક્વેશન’માં લેખક સફળતાનું સૂત્ર સમજાવે છે

June 20, 2025
ગંભીર અને ગિલને 4 સવાલોના જવાબ શોધવા પડશે:  રોહિતની જગ્યા ઓપનિંગ કોણ કરશે? ગિલ ચોથા નંબરે હોય તો નંબર-3 પર કોણ રમશે?

ગંભીર અને ગિલને 4 સવાલોના જવાબ શોધવા પડશે: રોહિતની જગ્યા ઓપનિંગ કોણ કરશે? ગિલ ચોથા નંબરે હોય તો નંબર-3 પર કોણ રમશે?

June 20, 2025
વરસાદી પાણીના કારણે નિકોલ વિસ્તારમાં મધુમાલતી આવાસના એક વ્યકિતનું મોત

વરસાદી પાણીના કારણે નિકોલ વિસ્તારમાં મધુમાલતી આવાસના એક વ્યકિતનું મોત

June 20, 2025

Facebook Twitter Youtube Instagram
Divya Sardar - Gujarati Newspaper of Gujarat

Divya Sardar Gujarati News brings you the latest and live news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati.

Recent News

  • ‘આત્મવિશ્વાસ અને મહેનત ચમત્કાર સર્જે છે’: જાતને વચન આપો અને દિલથી નિભાવો;’ધ મિરેકલ ઇક્વેશન’માં લેખક સફળતાનું સૂત્ર સમજાવે છે
  • ગંભીર અને ગિલને 4 સવાલોના જવાબ શોધવા પડશે: રોહિતની જગ્યા ઓપનિંગ કોણ કરશે? ગિલ ચોથા નંબરે હોય તો નંબર-3 પર કોણ રમશે?
  • વરસાદી પાણીના કારણે નિકોલ વિસ્તારમાં મધુમાલતી આવાસના એક વ્યકિતનું મોત

Our Newsletter

© 2017 Divya Sardar - DivyaSardar newsPaper by DivyaSardar.

Welcome Back!

Sign In with Facebook
OR

Login to your account below

Forgotten Password? Sign Up

Create New Account!

Sign Up with Facebook
OR

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • Home
  • Gujarat
    • Ahmedabad
    • Surat
    • Rajkot
    • Saurashtra
    • Banaskantha
    • Sabarkantha
    • Panchmahal
  • National
    • International
  • Politics
  • Business
  • Sports
  • Entertainment
  • More
    • Health
    • Life Style & Fashion
    • Astro
    • Religious
    • Science & Technology
  • E-paper
    • Hindi News

© 2017 Divya Sardar - DivyaSardar newsPaper by DivyaSardar.

  • Login
  • Sign Up
This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.
Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?