Sunday, May 18, 2025
  • About us
  • Advertise with us
  • Careers
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
Divya Sardar - Gujarati Newspaper of Gujarat
  • Home
  • Gujarat
    • Ahmedabad
    • Surat
    • Rajkot
    • Saurashtra
    • Banaskantha
    • Sabarkantha
    • Panchmahal
  • National
    • International
  • Politics
  • Business
  • Sports
  • Entertainment
  • More
    • Health
    • Life Style & Fashion
    • Astro
    • Religious
    • Science & Technology
  • E-paper
    • Hindi News
  • Login
  • Register
No Result
View All Result
Divya Sardar - Gujarati Newspaper of Gujarat
Home Gujarat

પાલનપુર-આબુરોડ હાઈવે પર ટ્રેલરમાં આગ: ઈકબાલગઢ નજીક ટાયર સળગ્યા બાદ આખુ ટ્રેલર આગની લપેટમાં આવ્યું, ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીથી મોટી દુર્ઘટના ટળી – banaskantha (Palanpur) News

Divya Sardar by Divya Sardar
February 4, 2025
in Gujarat
242 10
0
પાલનપુર-આબુરોડ હાઈવે પર ટ્રેલરમાં આગ:  ઈકબાલગઢ નજીક ટાયર સળગ્યા બાદ આખુ ટ્રેલર આગની લપેટમાં આવ્યું, ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીથી મોટી દુર્ઘટના ટળી – banaskantha (Palanpur) News
491
SHARES
1.4k
VIEWS
Share on FacebookShare on TwitterShare on Whatapp


રાજસ્થાનથી પાલનપુર તરફ જઈ રહેલા એક ટ્રેલરમાં આજે રાત્રે ઈકબાલગઢ ગામ નજીક અચાનક આગ લાગવાની ઘટના બની હતી. ટ્રેલરના પાછળના ટાયરમાં અચાનક આગ લાગતાં ચાલક અને ખલાસીએ તાત્કાલિક વાહનને રોડની સાઈડમાં ઊભું રાખ્યું હતું. જો કે, ટાયરમાંથી શરૂ થયેલી આગે જોતજોતામા

Related posts

વડોદરા એક્સપ્રેસ વે પર ‘હેલ્પલાઈન ‘ નંબર હેલ્પલેસ સાબિત થયા,  પરિવાર શેર કર્યો કડવો અનુભવ,  આખી રાત કોઈ મદદ ના મળી

વડોદરા એક્સપ્રેસ વે પર ‘હેલ્પલાઈન ‘ નંબર હેલ્પલેસ સાબિત થયા, પરિવાર શેર કર્યો કડવો અનુભવ, આખી રાત કોઈ મદદ ના મળી

May 18, 2025
22 વર્ષ જૂના કેસનો હત્યારો ઝડપાયો:  ભચાઉમાં વોચમાં રહેલા બે પોલીસકર્મીની હત્યા કરનાર બુટલેગર રાજસ્થાનથી ઝડપાયો – Kutch (Bhuj) News

22 વર્ષ જૂના કેસનો હત્યારો ઝડપાયો: ભચાઉમાં વોચમાં રહેલા બે પોલીસકર્મીની હત્યા કરનાર બુટલેગર રાજસ્થાનથી ઝડપાયો – Kutch (Bhuj) News

May 18, 2025

.

ઘટનાની જાણ થતાં ઈકબાલગઢ આઉટ પોસ્ટ અને અમીરગઢ પોલીસ તુરંત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે પ્રથમ ટ્રેલરના ચાલક અને ખલાસીને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. વધુ નુકસાન અટકાવવા માટે પોલીસે ભારે જહેમત ઉઠાવીને ટ્રેલરના આગળના ભાગને અલગ કરવામાં સફળતા મેળવી હતી.

ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચીને સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. દરમિયાન, હાઈવે પર વાહનોની અવરજવર અટકી ન પડે તે માટે એલ એન્ડ ટી વિભાગ અને અમીરગઢ પોલીસે ટ્રાફિક વ્યવસ્થાપન કર્યું હતું. સમયસર કરવામાં આવેલી કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી અને કોઈ જાનહાનિ થઈ ન હતી. પોલીસ દ્વારા જણાવ્યું હતું કે ટ્રેલરનો ચાલક સુરક્ષિત છે અને તે આબુરોડ તરફથી આવી રહ્યો હતો.ટ્રેલરના પાછળ ભાગના એક ટાયરમા અચાનક આગ લાવી હતી, બાદમા બધા જ ટાયરમા આગ લાગી હતી.



Source link

Get real time update about this post categories directly on your device, subscribe now.

Unsubscribe

Search

No Result
View All Result

Recent News

મિથુન ચક્રવર્તીના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરશે?:  ગ્રાઉન્ડ ફ્લોર પરના દબાણ સામે BMCની નોટિસ; એક્ટર કહ્યું- અમે જવાબ આપીશું

મિથુન ચક્રવર્તીના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરશે?: ગ્રાઉન્ડ ફ્લોર પરના દબાણ સામે BMCની નોટિસ; એક્ટર કહ્યું- અમે જવાબ આપીશું

May 18, 2025
અમેરિકામાં ભયંકર વાવાઝોડું, 27ના મોત:  6.50 લાખ ઘરોમાં વીજળી ગુલ; કેન્ટકી અને મિઝોરી સહિત 12 રાજ્યોમાં અસર

અમેરિકામાં ભયંકર વાવાઝોડું, 27ના મોત: 6.50 લાખ ઘરોમાં વીજળી ગુલ; કેન્ટકી અને મિઝોરી સહિત 12 રાજ્યોમાં અસર

May 18, 2025
હૈદરાબાદમાં ચારમીનાર પાસેની બિલ્ડીંગમાં ભીષણ આગ:  બાળકો સહિત 17નાં મોત, 10 લોકો ઘાયલ થયા; શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન

હૈદરાબાદમાં ચારમીનાર પાસેની બિલ્ડીંગમાં ભીષણ આગ: બાળકો સહિત 17નાં મોત, 10 લોકો ઘાયલ થયા; શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન

May 18, 2025

Facebook Twitter Youtube Instagram
Divya Sardar - Gujarati Newspaper of Gujarat

Divya Sardar Gujarati News brings you the latest and live news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati.

Recent News

  • મિથુન ચક્રવર્તીના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરશે?: ગ્રાઉન્ડ ફ્લોર પરના દબાણ સામે BMCની નોટિસ; એક્ટર કહ્યું- અમે જવાબ આપીશું
  • અમેરિકામાં ભયંકર વાવાઝોડું, 27ના મોત: 6.50 લાખ ઘરોમાં વીજળી ગુલ; કેન્ટકી અને મિઝોરી સહિત 12 રાજ્યોમાં અસર
  • હૈદરાબાદમાં ચારમીનાર પાસેની બિલ્ડીંગમાં ભીષણ આગ: બાળકો સહિત 17નાં મોત, 10 લોકો ઘાયલ થયા; શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન

Our Newsletter

© 2017 Divya Sardar - DivyaSardar newsPaper by DivyaSardar.

Welcome Back!

Sign In with Facebook
OR

Login to your account below

Forgotten Password? Sign Up

Create New Account!

Sign Up with Facebook
OR

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • Home
  • Gujarat
    • Ahmedabad
    • Surat
    • Rajkot
    • Saurashtra
    • Banaskantha
    • Sabarkantha
    • Panchmahal
  • National
    • International
  • Politics
  • Business
  • Sports
  • Entertainment
  • More
    • Health
    • Life Style & Fashion
    • Astro
    • Religious
    • Science & Technology
  • E-paper
    • Hindi News

© 2017 Divya Sardar - DivyaSardar newsPaper by DivyaSardar.

  • Login
  • Sign Up
This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.
Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?