ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલે સમગ્ર રાજ્યમાં પ્રખરતા કસોટી યોજવામાં આવશે જેમાં કુલ બે પ્રશ્નપત્ર હશે. પ્રથમ પ્રશ્નપત્રમાં ગુજરાતી, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન અને સામાન્ય જ્ઞાનના વિષય હશે. જ્યારે પ્રશ્નપત્ર બેમાં ગણિત
.
ગુજરાત વિદ્યાપીઠમાં ‘શહીદ દિન’ શ્રધ્ધાંજલિ કાર્યક્રમ યોજાશે ગુજરાત વિદ્યાપીઠમાં આવતીકાલે મહાત્મા ગાંધીની પુણ્યતિથિ ‘શહીદ દિન’ શ્રધ્ધાંજલિ કાર્યક્રમ યોજાશે. જેમાં બિહારના રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાન ઉપસ્થિત રહી શ્રધ્ધા સુમન અર્પણ કરશે. સવારે 10:30 વાગ્યે રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાન ઉપસ્થિત રહી શ્રધ્ધા સુમન અર્પણ કરશે. મોરારજી દેસાઇ મંડપમ ખાતે યોજાનારા ગાંધી નિર્વાણ દિનના પ્રાર્થના, ભજન કાર્યક્રમમાં ગૂજરાત વિદ્યાપીઠ મંડળના ટ્રસ્ટીઓ, કુલપતિ, અધ્યાપકો, સેવકો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે.