કુતિયાણા પાલિકાની ચૂંટણીમાં તો કોંગ્રેસે ઉમેદવાર જ ઊભા રાખ્યા ન હતા પરંતુ રાણાવાવ પાલિકાની ચૂંટણીમાં પણ ઉમેદવારી નોંધાવનાર તમામ 10 કોંગ્રેસના ઉમેદવારે ઉમેદવારી પરત ખેંચી લીધી છે. સમાજવાદી પાર્ટીના મત ન કપાય અને ભાજપ હારે તે માટે રાણાવાવ પાલિકામાંથી પ
.
રાણાવાવ પાલિકાનો રાજકીય ઈતિહાસ રાણાવાવ પાલિકામાં છેલ્લા 10 વર્ષથી એટલેકે 2 ટર્મ થી NCP વિજેતા બનતું આવે છે. એ પહેલાના દાયકામાં એટલેકે 10 વર્ષ પહેલા ભાજપના ઉમેદવારો વિજેતા બનતા ભાજપની બોડી સાશનમાં હતી. રાણાવાવ નગરપાલિકાની ઉમેદવારની યાદી નીચે પ્રમાણે છે.





