Monday, June 23, 2025
  • About us
  • Advertise with us
  • Careers
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
Divya Sardar - Gujarati Newspaper of Gujarat
  • Home
  • Gujarat
    • Ahmedabad
    • Surat
    • Rajkot
    • Saurashtra
    • Banaskantha
    • Sabarkantha
    • Panchmahal
  • National
    • International
  • Politics
  • Business
  • Sports
  • Entertainment
  • More
    • Health
    • Life Style & Fashion
    • Astro
    • Religious
    • Science & Technology
  • E-paper
    • Hindi News
  • Login
  • Register
No Result
View All Result
Divya Sardar - Gujarati Newspaper of Gujarat
Home Gujarat

વકીલો માટે એક દિવસીય તાલીમ: ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે રાજ્યના તમામ આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર્સ માટે તાલીમનું આયોજન, કાયદા મંત્રીએ શુભારંભ કરાવ્યો – Gandhinagar News

Divya Sardar by Divya Sardar
January 5, 2025
in Gujarat
247 5
0
વકીલો માટે એક દિવસીય તાલીમ:  ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે રાજ્યના તમામ આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર્સ માટે તાલીમનું આયોજન, કાયદા મંત્રીએ શુભારંભ કરાવ્યો – Gandhinagar News
491
SHARES
1.4k
VIEWS
Share on FacebookShare on TwitterShare on Whatapp


ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ગાંધીનગર ખાતે રાજ્યના તમામ મદદનીશ સરકારી વકીલો (આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર્સ) માટે એક દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાયદા વિભાગ અને ડાયરેક્ટોરેટ ઓફ પ્રોસિક્યુશન કચેરી દ્વારા આયોજિત આ તાલીમ કાર્યક્

Related posts

ડાંગમાં બે બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત:  વઘઈ-સાપુતારા માર્ગ પર ત્રણ યુવકોના મોત, એક GRD જવાનનો પુત્ર પણ મૃત્યુ પામ્યો – dangs (Ahwa) News

ડાંગમાં બે બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત: વઘઈ-સાપુતારા માર્ગ પર ત્રણ યુવકોના મોત, એક GRD જવાનનો પુત્ર પણ મૃત્યુ પામ્યો – dangs (Ahwa) News

June 23, 2025
સુરતના વરાછા રોડના સિનિયર સીટીઝનની સેવાકીય પ્રવૃત્તિ, કાપડના વેસ્ટમાંથી દોરી બનાવી વેચાણના પૈસાથી સમાજ સેવા

સુરતના વરાછા રોડના સિનિયર સીટીઝનની સેવાકીય પ્રવૃત્તિ, કાપડના વેસ્ટમાંથી દોરી બનાવી વેચાણના પૈસાથી સમાજ સેવા

June 23, 2025

.

ગુજરાતના મદદનીશ સરકારી વકીલોનો ઉત્સાહ વધારતા કાયદા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, વકીલનું પ્રોફેશન એ સમાજનું એક અમૂલ્ય ઘરેણું છે. જે નિર્દોષને ન્યાય અને દોષીને યોગ્ય સજા અપાવીને એક સુરક્ષિત સમાજનું નિર્માણ કરે છે. ગુજરાતના નાગરિકોનો લોકશાહી અને ન્યાય પ્રણાલી પર વિશ્વાસ વધુ દ્રઢ બને તે માટે એક નવતર પ્રયાસના ભાગરૂપે ગુજરાત હાઈકોર્ટમાં થતા ટ્રાયલ કે સુનાવણીને ટેકનોલોજીના માધ્યમથી લાઈવ અને પારદર્શી બનાવવામાં આવી છે.

આગામી સમયમાં ગુજરાતની તમામ જિલ્લા કોર્ટમાં પણ ટેકનોલોજીના સુયોગ્ય ઉપયોગથી આ પ્રકારની સુવિધાઓ વિકસાવવામાં આવશે. મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રાચીન સમયમાં ભારતના નાગરિકોમાં કાયદો આત્મસાત હતો. બ્રિટીશરો ભારતમાં આવ્યા બાદ તેમણે તેમની અનુકુળતા મુજબના ફોજદારી કાયદાઓ અમલમાં મૂક્યા હતા.

ભારતની આઝાદીના 75 વર્ષ સુધી આ કાયદાઓ અમલમાં રહ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહના દિશાનિર્દેશ હેઠળ ભારતમાં લોકશાહીના રક્ષણ માટે આ કાયદામાં કેટલાક આમોલ પરિવર્તન કરાયા અને નવા નામ સાથે ભારતના આગવા નવા ત્રણ – ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023, ભારતીય ન્યાય સંહિતા-2023 અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ-2023 કાયદા અમલમાં મૂકાયા છે.

આજની તાલીમથી તમામ મદદનીશ સરકારી વકીલોને આ ત્રણ નવા ફોજદારી કાયદા અંગે વિગતવાર માહિતી મળશે. જેથી અદાલતમાં ઝડપથી કેસ કેવી રીતે ચાલે તે માટે તૈયાર થઇ શકાશે. કાયદાની સુધરતી જોગવાઇઓ અને સુપ્રિમ કોર્ટના ચુકાદાઓથી સરકારી વકીલો સતત માહિતગાર થતા રહે તે માટે આ પ્રકારના આયોજન સતત કરતા રહેવા માટે તેમણે કાયદા વિભાગને અનુરોધ કર્યો હતો.

ગુજરાતમાં ન્યાયનું ધોરણ ઉંચું લાવવા માટે કાયદા મંત્રીએ આજના આધુનિક જમાનામાં સરકારી વકીલોને ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવા, તમામ બાબતોમાં અપ-ટુ-ડેટ રહેવા તેમજ રાજ્યમાં કન્વિક્શન રેટનો રેશિયો ઉંચો લઇ જવા માટે તત્પરતા બતાવવા માટે તાકીદ કરી હતી. આ કાર્યક્રમ દરમિયાન કાયદા મંત્રીના હસ્તે મદદનીશ સરકારી વકીલોને ટેકનોલોજીથી સુસજ્જ કરીને ન્યાયિક પ્રક્રિયાને વધુ સુદ્રઢ બનાવવા માટે લેપટોપનું વિતરણ કરવામાં આવ્યું હતું.



Source link

Get real time update about this post categories directly on your device, subscribe now.

Unsubscribe

Search

No Result
View All Result

Recent News

ડાંગમાં બે બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત:  વઘઈ-સાપુતારા માર્ગ પર ત્રણ યુવકોના મોત, એક GRD જવાનનો પુત્ર પણ મૃત્યુ પામ્યો – dangs (Ahwa) News

ડાંગમાં બે બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત: વઘઈ-સાપુતારા માર્ગ પર ત્રણ યુવકોના મોત, એક GRD જવાનનો પુત્ર પણ મૃત્યુ પામ્યો – dangs (Ahwa) News

June 23, 2025
‘અનુપમા’નો સેટ આગથી ભભૂકી ઉઠ્યો!:  ધુમાડાના ગોટેગોટા ઉડ્યા અને નાસભાગ મચી, લાખો રૂપિયાનો સ્ટુડિયો સેક્ન્ડોમાં બળીને ખાખ થયો

‘અનુપમા’નો સેટ આગથી ભભૂકી ઉઠ્યો!: ધુમાડાના ગોટેગોટા ઉડ્યા અને નાસભાગ મચી, લાખો રૂપિયાનો સ્ટુડિયો સેક્ન્ડોમાં બળીને ખાખ થયો

June 23, 2025
પહેલગામ હુમલો- ધરપકડ કરાયેલા આરોપીઓએ એક આતંકવાદીને ઓળખ્યો:  કાશ્મીર પોલીસે તેનો સ્કેચ-ફોટો જાહેર કર્યો નહોતો; ગઈકાલે બે મદદગારોની ધરપકડ કરી હતી

પહેલગામ હુમલો- ધરપકડ કરાયેલા આરોપીઓએ એક આતંકવાદીને ઓળખ્યો: કાશ્મીર પોલીસે તેનો સ્કેચ-ફોટો જાહેર કર્યો નહોતો; ગઈકાલે બે મદદગારોની ધરપકડ કરી હતી

June 23, 2025

Facebook Twitter Youtube Instagram
Divya Sardar - Gujarati Newspaper of Gujarat

Divya Sardar Gujarati News brings you the latest and live news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati.

Recent News

  • ડાંગમાં બે બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત: વઘઈ-સાપુતારા માર્ગ પર ત્રણ યુવકોના મોત, એક GRD જવાનનો પુત્ર પણ મૃત્યુ પામ્યો – dangs (Ahwa) News
  • ‘અનુપમા’નો સેટ આગથી ભભૂકી ઉઠ્યો!: ધુમાડાના ગોટેગોટા ઉડ્યા અને નાસભાગ મચી, લાખો રૂપિયાનો સ્ટુડિયો સેક્ન્ડોમાં બળીને ખાખ થયો
  • પહેલગામ હુમલો- ધરપકડ કરાયેલા આરોપીઓએ એક આતંકવાદીને ઓળખ્યો: કાશ્મીર પોલીસે તેનો સ્કેચ-ફોટો જાહેર કર્યો નહોતો; ગઈકાલે બે મદદગારોની ધરપકડ કરી હતી

Our Newsletter

© 2017 Divya Sardar - DivyaSardar newsPaper by DivyaSardar.

Welcome Back!

Sign In with Facebook
OR

Login to your account below

Forgotten Password? Sign Up

Create New Account!

Sign Up with Facebook
OR

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • Home
  • Gujarat
    • Ahmedabad
    • Surat
    • Rajkot
    • Saurashtra
    • Banaskantha
    • Sabarkantha
    • Panchmahal
  • National
    • International
  • Politics
  • Business
  • Sports
  • Entertainment
  • More
    • Health
    • Life Style & Fashion
    • Astro
    • Religious
    • Science & Technology
  • E-paper
    • Hindi News

© 2017 Divya Sardar - DivyaSardar newsPaper by DivyaSardar.

  • Login
  • Sign Up
This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.
Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?