અમદાવાદ7 મિનિટ પેહલા
- કૉપી લિંક
શ્રી સતવારા નવયુવક બચત મંડળ, વસ્ત્રાલ અમદાવાદનો ઈનામ વિતરણ તથા સ્નેહમિલન કાર્યક્રમ સમાજના પ્રમુખ, કારોબારી સભ્યો તથા સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં તા. 22 ડિસેમ્બર 2024ને રવિવારના રોજ યોજાયો હતો. જેમાં સમાજના તેજસ્વી તારલાઓનું ઈનામ આપી સન્માન કરાયું હત