Sunday, May 18, 2025
  • About us
  • Advertise with us
  • Careers
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
Divya Sardar - Gujarati Newspaper of Gujarat
  • Home
  • Gujarat
    • Ahmedabad
    • Surat
    • Rajkot
    • Saurashtra
    • Banaskantha
    • Sabarkantha
    • Panchmahal
  • National
    • International
  • Politics
  • Business
  • Sports
  • Entertainment
  • More
    • Health
    • Life Style & Fashion
    • Astro
    • Religious
    • Science & Technology
  • E-paper
    • Hindi News
  • Login
  • Register
No Result
View All Result
Divya Sardar - Gujarati Newspaper of Gujarat
Home Gujarat Surat

ડીંડોલીમાં સળગતા કચરામાં કેમિકલના લીધે બ્લાસ્ટ થતા બે વ્યકિત દાઝી ગયા

Divya Sardar by Divya Sardar
January 12, 2025
in Surat
250 2
0
ડીંડોલીમાં સળગતા કચરામાં કેમિકલના લીધે બ્લાસ્ટ થતા બે વ્યકિત દાઝી ગયા
491
SHARES
1.4k
VIEWS
Share on FacebookShare on TwitterShare on Whatapp



– દાઝી
ગયેલા બે યુવાનોને સારવાર માટે સિવિલમાં દાખલ કર્યા

સુરત,:

ડીંડોલીમાં
મધુરમ સર્કલ પાસે આજે શનિવારે સાંજે ખેતરમાં સળગતા કચરામાં કેમિકલના લીધે જોરદાર
બ્લાસ્ટ થતા ગભરાટ સાથે ભાગદોડ થઇ હતી. જોકે ત્યાંથી પસાર થતા બે યુવાન દાઝી જતા
સારવાર માટે નવી સિવિલમાં દાખલ કર્યા છે.

સિવિલ અને
ફાયર બિગ્રેડ પાસેથી મળેલી વિગત મુજબ ડીંડોલીના સણિયા કણદે રોડ મધુરમ સર્કલ પાસે કેનાલ
જતા રોડ સાઇડમાં ખેતરના કિનારે આજે શનિવારે સાંજે કચરો સળગતો હતો. ત્યાં ટ્રાઇસિકલની
પાછળ કચરો ભરેલી મોટી ગુણ મુકેલી હતી. તે સમયે સળગતા કચરાના લીધે ટ્રાઇસિકલની પાછળ
કચરાની ગુણમાં કેમિલકની ૫ થી ૧૦ બોટલો અને વેસ્ટેજ રો-મટીરીલ્સ સહિતના કચરો આગની ઝપેટમાં
આવતા વધુ પ્રમાણમાં ધુમાડો નીકળવા સાથે જોરદાર બ્લાસ્ટ થયો હતો. જેથી બે યુવાનો ગંભીર
રીતે દાઝી ગયા હતા. આગના ભડકાના લીધે સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાઇ જવા સાથે અફડાતફડી
મચી હતી. કોલ મળતા ફાયરના લાશ્કોરએ ત્યાં પહોચીને પાણીનો છંટાકાવ કરીને થોડા સમયમાં
આગ પર કાબુ મેળવ્યો હતો. દાઝી ગયેલા બંને યુવાનનો સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સમાં નવી
સિવિલમાં લાવતા દાખલ કર્યા છે. જેમાં સુરેશ કર્માનંદભાઇ ભરવાડ  (ઉ.વ.૩૧) અને ઇરફાન રફીક મોહમંદ અંન્સારી (ઉ.વ.૩૧
, રહે. બંગાલી બસ્તી,
ઉનપાટીયા, સચિન)નો સમાવેશ થાય છે.

ફાયર
ઓફિસરે કહ્યુ કે
, આગ કંઇ રીતે લાગી, બંને જાણા ત્યાં શું કામ ગયા કે
ત્યાંથી પસાર થતા હતા
? તે અંગે કોઇ જાણકારી નથી.



Source link

Related posts

ડુમસમાં બોગસ પ્રોપર્ટી કાર્ડ પ્રકરણમાં સીટી સર્વે સુપ્રિ. અનંત પટેલ પુણેથી ઝડપાયો

ડુમસમાં બોગસ પ્રોપર્ટી કાર્ડ પ્રકરણમાં સીટી સર્વે સુપ્રિ. અનંત પટેલ પુણેથી ઝડપાયો

May 18, 2025
સુરત સહિત દેશના 12 શહેરમાં ઈ-પાસપોર્ટ સર્વિસ શરૂ, સત્તાવાર વેબસાઈટ પર કરી શકશો ઓનલાઈન અરજી

સુરત સહિત દેશના 12 શહેરમાં ઈ-પાસપોર્ટ સર્વિસ શરૂ, સત્તાવાર વેબસાઈટ પર કરી શકશો ઓનલાઈન અરજી

May 17, 2025

Get real time update about this post categories directly on your device, subscribe now.

Unsubscribe

Search

No Result
View All Result

Recent News

બાબિલ ખાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી કંટાળી ગયો!:  પોસ્ટ કરી કહ્યું- ‘થોડા સમય માટે વિરામ લઉં છું;’ રાજેશ સાઇની ફિલ્મ પણ છોડી દીધી; રડતો વીડિયો વાયરલ થયો હતો

બાબિલ ખાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી કંટાળી ગયો!: પોસ્ટ કરી કહ્યું- ‘થોડા સમય માટે વિરામ લઉં છું;’ રાજેશ સાઇની ફિલ્મ પણ છોડી દીધી; રડતો વીડિયો વાયરલ થયો હતો

May 18, 2025
વડોદરા એક્સપ્રેસ વે પર ‘હેલ્પલાઈન ‘ નંબર હેલ્પલેસ સાબિત થયા,  પરિવાર શેર કર્યો કડવો અનુભવ,  આખી રાત કોઈ મદદ ના મળી

વડોદરા એક્સપ્રેસ વે પર ‘હેલ્પલાઈન ‘ નંબર હેલ્પલેસ સાબિત થયા, પરિવાર શેર કર્યો કડવો અનુભવ, આખી રાત કોઈ મદદ ના મળી

May 18, 2025
દેશના 16 રાજ્યોમાં વાવાઝોડા-વરસાદનું એલર્ટ:  બિહારના ગયામાં દિવાલ ધરાશાયી થતાં 2ના મોત, દિલ્હી-એનસીઆરમાં વાવાઝોડા સાથે વરસાદ પડ્યો; વૃક્ષો ધરાશાયી

દેશના 16 રાજ્યોમાં વાવાઝોડા-વરસાદનું એલર્ટ: બિહારના ગયામાં દિવાલ ધરાશાયી થતાં 2ના મોત, દિલ્હી-એનસીઆરમાં વાવાઝોડા સાથે વરસાદ પડ્યો; વૃક્ષો ધરાશાયી

May 18, 2025

Facebook Twitter Youtube Instagram
Divya Sardar - Gujarati Newspaper of Gujarat

Divya Sardar Gujarati News brings you the latest and live news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati.

Recent News

  • બાબિલ ખાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી કંટાળી ગયો!: પોસ્ટ કરી કહ્યું- ‘થોડા સમય માટે વિરામ લઉં છું;’ રાજેશ સાઇની ફિલ્મ પણ છોડી દીધી; રડતો વીડિયો વાયરલ થયો હતો
  • વડોદરા એક્સપ્રેસ વે પર ‘હેલ્પલાઈન ‘ નંબર હેલ્પલેસ સાબિત થયા, પરિવાર શેર કર્યો કડવો અનુભવ, આખી રાત કોઈ મદદ ના મળી
  • દેશના 16 રાજ્યોમાં વાવાઝોડા-વરસાદનું એલર્ટ: બિહારના ગયામાં દિવાલ ધરાશાયી થતાં 2ના મોત, દિલ્હી-એનસીઆરમાં વાવાઝોડા સાથે વરસાદ પડ્યો; વૃક્ષો ધરાશાયી

Our Newsletter

© 2017 Divya Sardar - DivyaSardar newsPaper by DivyaSardar.

Welcome Back!

Sign In with Facebook
OR

Login to your account below

Forgotten Password? Sign Up

Create New Account!

Sign Up with Facebook
OR

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • Home
  • Gujarat
    • Ahmedabad
    • Surat
    • Rajkot
    • Saurashtra
    • Banaskantha
    • Sabarkantha
    • Panchmahal
  • National
    • International
  • Politics
  • Business
  • Sports
  • Entertainment
  • More
    • Health
    • Life Style & Fashion
    • Astro
    • Religious
    • Science & Technology
  • E-paper
    • Hindi News

© 2017 Divya Sardar - DivyaSardar newsPaper by DivyaSardar.

  • Login
  • Sign Up
This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.
Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?