Monday, June 23, 2025
  • About us
  • Advertise with us
  • Careers
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
Divya Sardar - Gujarati Newspaper of Gujarat
  • Home
  • Gujarat
    • Ahmedabad
    • Surat
    • Rajkot
    • Saurashtra
    • Banaskantha
    • Sabarkantha
    • Panchmahal
  • National
    • International
  • Politics
  • Business
  • Sports
  • Entertainment
  • More
    • Health
    • Life Style & Fashion
    • Astro
    • Religious
    • Science & Technology
  • E-paper
    • Hindi News
  • Login
  • Register
No Result
View All Result
Divya Sardar - Gujarati Newspaper of Gujarat
Home Gujarat Surat

સરથાણામાં યુવતી સાથે અથડાઈને વૃદ્ધે છેડતી કરતા લોકોએ મેથીપાક આપ્યો

Divya Sardar by Divya Sardar
October 26, 2024
in Surat
250 2
0
સરથાણામાં યુવતી સાથે અથડાઈને વૃદ્ધે છેડતી કરતા લોકોએ મેથીપાક આપ્યો
491
SHARES
1.4k
VIEWS
Share on FacebookShare on TwitterShare on Whatapp


– કેક શોપના કર્મચારી જયંતીભાઈ લાખાણીએ 18 વર્ષની યુવતીને ખાવાનું કાંઈ લાવી છે ? પૂછી સાથળ પર હાથ ફેરવતા હંગામો

– સરથાણા રોયલ સ્કવેર ખાતેની ઘટનામાં બનાવની જાણ થતા લોકો એકત્ર થયા અને વૃદ્ધને માર મારી અર્ધનગ્ન કરી માફી મંગાવતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો

સુરત, : સુરતના સરથાણા રોયલ સ્કવેર ખાતે ગત સવારે કેકની દુકાનમાં નોકરી કરતા વૃદ્ધે તે જ કોમ્પલેક્ષમાં સ્ટુડીયોમાં નોકરી કરતી 18 વર્ષની યુવતી સાથે અથડાઈ ખાવાનું કાંઈ લાવી છે તેમ પૂછી સાથળ ઉપર હાથ ફેરવતા એકત્ર થયેલા લોકોએ વૃદ્ધને મેથીપાક આપી પોલીસને હવાલે કર્યા હતા.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના સરથાણા રોયલ સ્કવેર ખાતે પહેલા માળે આવેલા સ્ટુડીયોમાં નોકરી કરતી 18 અને 21 વર્ષની બે યુવતી ગત સવારે 10.30 વાગ્યે કોમ્પલેક્ષના પહેલા માળે આવેલા વોશરૂમમાં ગઈ હતી.ત્યાર બાદ 18 વર્ષની યુવતી તેની ફ્રેન્ડની રાહ જોતી બહાર ઉભી હતી ત્યારે તે જ કોમ્પલેક્ષમાં કેકની દુકાનમાં નોકરી કરતા 61 વર્ષીય જયંતિભાઇ ધરમશીભાઇ લાખાણી ( રહે.ઘર નં.બી/24, ઠાકોરદ્વાર સોસાયટી, કારગીલ ચોક, પુણાગામ, સુરત. મુળ રહે.મેકડા, તા.સાવરકુંડલા, જી.અમરેલી ) તેની પાસે આવ્યા હતા અને તેની સાથે અથડાઈને ખાવાનું કાંઈ લાવી છે તેમ પૂછી સાથળ ઉપર હાથ ફેરવ્યો હતો.


અઠવાડીયા અગાઉ પણ પીછો કરનાર વૃદ્ધની આ કરતૂતને પગલે યુવતીએ બુમાબુમ કરતા લોકો એકત્ર થઈ ગયા હતા અને વૃદ્ધને પકડીને મેથીપાક આપી પોલીસને હવાલે કર્યા હતા.આ અંગે યુવતીની ફરિયાદ નોંધી સરથાણા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.વૃદ્ધને માર મારી અર્ધનગ્ન કરી માફી મંગાવતો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો હતો.વધુ તપાસ પીએસઆઈ ડી.કે.પરમાર કરી રહ્યા છે.



Source link

Related posts

સુરતના કામરેજમાં હચમચાવી દેનારી ઘટના: પ્રેમીએ યુવતિને પાંચ માળેથી ધક્કો મારી કરી હત્યા, જાણો મામલો

સુરતના કામરેજમાં હચમચાવી દેનારી ઘટના: પ્રેમીએ યુવતિને પાંચ માળેથી ધક્કો મારી કરી હત્યા, જાણો મામલો

June 21, 2025
સુરત પાલિકાના ઇન્ડોર સ્ટેડિયમમાં ફરી એક વખત નવરાત્રીના આયોજન માટે ઓફર મંગાવવામાં આવી

સુરત પાલિકાના ઇન્ડોર સ્ટેડિયમમાં ફરી એક વખત નવરાત્રીના આયોજન માટે ઓફર મંગાવવામાં આવી

June 21, 2025

Get real time update about this post categories directly on your device, subscribe now.

Unsubscribe

Search

No Result
View All Result

Recent News

સેન્સેક્સ 900 પોઈન્ટ ઘટીને 81,500 પર ટ્રેડિંગ:  નિફ્ટી 300 પોઈન્ટ ઘટ્યો; કારણ- 25% ઓયલ સપ્લાયનો સૌથી મોટો રસ્તો બંધ કરી શકે છે ઈરાન

સેન્સેક્સ 900 પોઈન્ટ ઘટીને 81,500 પર ટ્રેડિંગ: નિફ્ટી 300 પોઈન્ટ ઘટ્યો; કારણ- 25% ઓયલ સપ્લાયનો સૌથી મોટો રસ્તો બંધ કરી શકે છે ઈરાન

June 23, 2025
વડોદરાની નવરચના સ્કૂલને ફરી બોમ્બથી ઉડાવાની ધમકી:  6 મહિનામાં બીજો ધમકીભર્યો મેલ; વિદ્યાર્થીઓને રજા અપાઈ, બોમ્બ-સ્ક્વોડ ને ડોગ-સ્ક્વોડ ઘટનાસ્થળે – Vadodara News

વડોદરાની નવરચના સ્કૂલને ફરી બોમ્બથી ઉડાવાની ધમકી: 6 મહિનામાં બીજો ધમકીભર્યો મેલ; વિદ્યાર્થીઓને રજા અપાઈ, બોમ્બ-સ્ક્વોડ ને ડોગ-સ્ક્વોડ ઘટનાસ્થળે – Vadodara News

June 23, 2025
માઉન્ટ આબુમાં 7 ઇંચ વરસાદ પડ્યો:  રાજસ્થાન- MPમાં વરસાદનું રેડ એલર્ટ; ઓડિશામાં પૂરથી 50 હજાર લોકો અસરગ્રસ્ત, મહિલાનું મોત

માઉન્ટ આબુમાં 7 ઇંચ વરસાદ પડ્યો: રાજસ્થાન- MPમાં વરસાદનું રેડ એલર્ટ; ઓડિશામાં પૂરથી 50 હજાર લોકો અસરગ્રસ્ત, મહિલાનું મોત

June 23, 2025

Facebook Twitter Youtube Instagram
Divya Sardar - Gujarati Newspaper of Gujarat

Divya Sardar Gujarati News brings you the latest and live news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati.

Recent News

  • સેન્સેક્સ 900 પોઈન્ટ ઘટીને 81,500 પર ટ્રેડિંગ: નિફ્ટી 300 પોઈન્ટ ઘટ્યો; કારણ- 25% ઓયલ સપ્લાયનો સૌથી મોટો રસ્તો બંધ કરી શકે છે ઈરાન
  • વડોદરાની નવરચના સ્કૂલને ફરી બોમ્બથી ઉડાવાની ધમકી: 6 મહિનામાં બીજો ધમકીભર્યો મેલ; વિદ્યાર્થીઓને રજા અપાઈ, બોમ્બ-સ્ક્વોડ ને ડોગ-સ્ક્વોડ ઘટનાસ્થળે – Vadodara News
  • માઉન્ટ આબુમાં 7 ઇંચ વરસાદ પડ્યો: રાજસ્થાન- MPમાં વરસાદનું રેડ એલર્ટ; ઓડિશામાં પૂરથી 50 હજાર લોકો અસરગ્રસ્ત, મહિલાનું મોત

Our Newsletter

© 2017 Divya Sardar - DivyaSardar newsPaper by DivyaSardar.

Welcome Back!

Sign In with Facebook
OR

Login to your account below

Forgotten Password? Sign Up

Create New Account!

Sign Up with Facebook
OR

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • Home
  • Gujarat
    • Ahmedabad
    • Surat
    • Rajkot
    • Saurashtra
    • Banaskantha
    • Sabarkantha
    • Panchmahal
  • National
    • International
  • Politics
  • Business
  • Sports
  • Entertainment
  • More
    • Health
    • Life Style & Fashion
    • Astro
    • Religious
    • Science & Technology
  • E-paper
    • Hindi News

© 2017 Divya Sardar - DivyaSardar newsPaper by DivyaSardar.

  • Login
  • Sign Up
This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.
Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?