2 મિનિટ પેહલા
- કૉપી લિંક
પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં સંગમ ઘાટ પર મૌની અમાસ નિમિતે રાત્રિના 2 વાગ્યાના અરસામાં નાસભાગ મચતા 20થી વધુ લોકોના મોત નિપજી ચૂક્યા છે. મૌની અમાસ નિમિતે આજે જ્યારે કરોડો શ્રદ્ધાળુઓ પ્રયાગરાજમાં સ્નાન માટે પહોંચ્યા છે ત્યારે જ સર્જાયેલી દુર્ઘટનાન