Friday, June 20, 2025
  • About us
  • Advertise with us
  • Careers
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
Divya Sardar - Gujarati Newspaper of Gujarat
  • Home
  • Gujarat
    • Ahmedabad
    • Surat
    • Rajkot
    • Saurashtra
    • Banaskantha
    • Sabarkantha
    • Panchmahal
  • National
    • International
  • Politics
  • Business
  • Sports
  • Entertainment
  • More
    • Health
    • Life Style & Fashion
    • Astro
    • Religious
    • Science & Technology
  • E-paper
    • Hindi News
  • Login
  • Register
No Result
View All Result
Divya Sardar - Gujarati Newspaper of Gujarat
Home Gujarat Vadodara

નેશનલ હાઇવે પર કારચાલકે ST બસની ચાવી આંચકી લેતા પ્રવાસીઓ રઝળ્યા

Divya Sardar by Divya Sardar
November 12, 2024
in Vadodara
250 2
0
નેશનલ હાઇવે પર કારચાલકે ST બસની ચાવી આંચકી લેતા પ્રવાસીઓ રઝળ્યા
491
SHARES
1.4k
VIEWS
Share on FacebookShare on TwitterShare on Whatapp



વડોદરા, તા.11 કરજણ હાઇવે પર એક કારચાલક એસ.ટી. બસને રોકી બસની ચાવી લઇને ભાગી જતા બસમાં મુસાફરી કરતાં ૫૦ જેટલા પ્રવાસીઓ રઝળી પડયા હતાં. એક કલાક બાદ બીજી બસની વ્યવસ્થા થતાં મુસાફરોને સુરત જવા રવાના કરાયા  હતાં.

આ અંગેની વિગત એવી છે કે હિંમતનગરના માલીદાન ગામે વણકરશેરીમાં રહેતા રોહિત નટવરભાઇ ચાવડા એસ.ટી.માં ડ્રાઇવિંગનું કામ કરે છે. તેઓ ગઇકાલે સવારે એસ.ટી. બસ લઇને વીજાપુરથી સુરત જતા હતાં. વડોદરા બસ સ્ટેશન બાદ બસમાં આશરે ૫૦ જેટલા મુસાફરો પ્રવાસ કરતા હતાં. બસ વડોદરાથી ઉપડી સુરત તરફ જતી હતી અને બામણગામથી કરજણ તરફ જતા હાઇવે પરની ત્રીજી લાઇનમાંથી આગળ જતી એક ટ્રકને ઓવરટેક કરી વચ્ચેની લાઇનમાં બસ લાવ્યા હતાં.

આ વખતે પ્રથમ લાઇનમાં જતી એક કારના ચાલકને તેમની તરફ એસ.ટી. બસ લઇને આવ્યો છે તેમ સમજી તે બસની પાછળ આવ્યો હતો અને કરજણ સુધી આવી ધાવટ ચોકડી પાસેના બ્રિજ પાસે બસ ઊભી રખાવી ડ્રાઇવર સાથે ઝઘડો કરી બસની ચાવી લઇને કારનો ચાલક જતો રહ્યો હતો. બપોરે ત્રણ વાગ્યાની આસપાસ બનેલી ઘટના બાદ સુરત તરફ જતા પ્રવાસીઓ રઝળી પડયા હતાં. આશરે એક કલાક સુધી હાઇવે પર પ્રવાસીઓ હેરાન પરેશાન થયા હતા બાદમાં ડ્રાઇવરે બીજી બસની વ્યવસ્થા કરતાં આખરે બીજી બસમાં પ્રવાસીઓને બેસાડી સુરત તરફ મોકલ્યા હતાં.

ડ્રાઇવર અને કંડક્ટર બંને ત્રણ કલાક સુધી હાઇવે પર બસ પાસે બેસી રહ્યા હતા અને સાંજે છ વાગે કારના ચાલકે આવીને બસની ચાવી આપી હતી. કારના ચાલકને પાછળથી પોતે ખોટું કર્યું  હોવાનું ભાન થયું હતું અને તે બસની ચાવી ભરૃચ એસ.ટી. ડેપોમાં જમા કરાવવા માટે ગયો હતો પરંતુ ત્યાં ચાવી લેવાનો ઇન્કાર કરતા આખરે કારના ચાલકે કરજણ સુધી આવવું પડયું હતું. બાદમાં જાણવા મળ્યું હતું કે એસ.ટી. બસના પ્રવાસીઓને હાઇવે પર રઝડાવી ચાવી લઇને ફરાર થઇ ગયેલો ચાલક ભરૃચનો રહિશ હતો.



Source link

Related posts

ભગવાન બુધ્ધના અસ્થિઓના દર્શન કરવા થાઈલેન્ડના બૌધ્ધ ધર્મગુરુઓ MSUની મુલાકાતે

ભગવાન બુધ્ધના અસ્થિઓના દર્શન કરવા થાઈલેન્ડના બૌધ્ધ ધર્મગુરુઓ MSUની મુલાકાતે

June 20, 2025
MSUમાં આર્ટસ ફેકલ્ટીની 2000 બેઠકો સામે 955 જ બેઠકો ભરાઈ

MSUમાં આર્ટસ ફેકલ્ટીની 2000 બેઠકો સામે 955 જ બેઠકો ભરાઈ

June 20, 2025

Get real time update about this post categories directly on your device, subscribe now.

Unsubscribe

Search

No Result
View All Result

Recent News

વરસાદી પાણીના કારણે નિકોલ વિસ્તારમાં મધુમાલતી આવાસના એક વ્યકિતનું મોત

વરસાદી પાણીના કારણે નિકોલ વિસ્તારમાં મધુમાલતી આવાસના એક વ્યકિતનું મોત

June 20, 2025
જાહેરનામુ:  સોમનાથ દરિયાના ઉંડા પાણીમાં પ્રવેશ તેમજ સ્નાન કરવા પર પ્રતિબંધ – Gir Somnath (Veraval) News

જાહેરનામુ: સોમનાથ દરિયાના ઉંડા પાણીમાં પ્રવેશ તેમજ સ્નાન કરવા પર પ્રતિબંધ – Gir Somnath (Veraval) News

June 20, 2025
વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં અંદાજીત 56.59  ટકા મતદાન

વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં અંદાજીત 56.59 ટકા મતદાન

June 20, 2025

Facebook Twitter Youtube Instagram
Divya Sardar - Gujarati Newspaper of Gujarat

Divya Sardar Gujarati News brings you the latest and live news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati.

Recent News

  • વરસાદી પાણીના કારણે નિકોલ વિસ્તારમાં મધુમાલતી આવાસના એક વ્યકિતનું મોત
  • જાહેરનામુ: સોમનાથ દરિયાના ઉંડા પાણીમાં પ્રવેશ તેમજ સ્નાન કરવા પર પ્રતિબંધ – Gir Somnath (Veraval) News
  • વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં અંદાજીત 56.59 ટકા મતદાન

Our Newsletter

© 2017 Divya Sardar - DivyaSardar newsPaper by DivyaSardar.

Welcome Back!

Sign In with Facebook
OR

Login to your account below

Forgotten Password? Sign Up

Create New Account!

Sign Up with Facebook
OR

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • Home
  • Gujarat
    • Ahmedabad
    • Surat
    • Rajkot
    • Saurashtra
    • Banaskantha
    • Sabarkantha
    • Panchmahal
  • National
    • International
  • Politics
  • Business
  • Sports
  • Entertainment
  • More
    • Health
    • Life Style & Fashion
    • Astro
    • Religious
    • Science & Technology
  • E-paper
    • Hindi News

© 2017 Divya Sardar - DivyaSardar newsPaper by DivyaSardar.

  • Login
  • Sign Up
This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.
Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?