Tuesday, June 17, 2025
  • About us
  • Advertise with us
  • Careers
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
Divya Sardar - Gujarati Newspaper of Gujarat
  • Home
  • Gujarat
    • Ahmedabad
    • Surat
    • Rajkot
    • Saurashtra
    • Banaskantha
    • Sabarkantha
    • Panchmahal
  • National
    • International
  • Politics
  • Business
  • Sports
  • Entertainment
  • More
    • Health
    • Life Style & Fashion
    • Astro
    • Religious
    • Science & Technology
  • E-paper
    • Hindi News
  • Login
  • Register
No Result
View All Result
Divya Sardar - Gujarati Newspaper of Gujarat
Home Gujarat Vadodara

તમિલનાડુની એક ટોળકીના છ આરોપીઓ રિમાન્ડ પર

Divya Sardar by Divya Sardar
January 11, 2025
in Vadodara
250 2
0
તમિલનાડુની એક ટોળકીના છ આરોપીઓ  રિમાન્ડ પર
491
SHARES
1.4k
VIEWS
Share on FacebookShare on TwitterShare on Whatapp



 વડોદરા,મહારાષ્ટ્ર,ગોવા અને ગુજરાતમાં કારના કાચ તોડી ચોરી કરતી દક્ષિણ ભારતની બે ટોળકીના ૧૨ આરોપીઓને ડીસીબી પોલીસે ઝડપી પાડયા હતા.જે પૈકી છ આરોપીઓની ગોરવા પોલીસે  ધરપકડ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જ્યારે અન્ય છ આરોપીઓનો કબજો મહારાષ્ટ્રની શિરડી પોલીસે લીધો છે.

ડીસીબી પોલીસે મળેલી માહિતીના આધારે તમિલનાડુની બે ચોર ટોળકીના ૧૨ સાગરીતોને આજવા ચોકડી બ્રિજ  પાસેથી ઝડપી પાડયા હતા. પોલીસે તેઓની  પાસેથી લેપટોપ, મોબાઇલ સહિત ૧૦.૦૫ લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. આરોપીઓ વિરૃદ્ધ વડોદરામાં પણ અન્ય સ્થળે ગુનાઓ નોંધાયા હતા. ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનામાં પી.આઇ. કિરીટ લાઠિયાએ છ આરોપીઓની ધરપકડી કરી કોર્ટમાં રજૂ કરી  રિમાન્ડ માંગતા જણાવ્યું હતું કે, અન્ય સહ આરોપીઓને પકડવાના બાકી છે. અન્ય સ્થળે  પણ આરોપીઓએ ચોરી કરી હોવાની શક્યતા છે. જેથી, આરોપીઓના રિમાન્ડની જરૃરી છે. કોર્ટે આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ગિલોલથી ચોરી કરતી ટોળકીના અન્ય છ સાગરીતોને તપાસ માટે શિરડી પોલીસ પોતાની સાથે લઇ ગઇ છે.  

રિમાન્ડ પર લેવાયેલા છ આરોપીઓના નામ

વડોદરા,રિમાન્ડ પર લેવાયેલા આરોપીઓના  નામ આ મુજબ છે.(૧) જગન બાલાસુબ્રમણ્યમ અગમુડીયાર (૨) ઉદયકુમાર શાંતકુમાર સેરવે (૩)  હરિશ ચંદિરણ મુથ્થુરાજ (૪) વિગ્નેશ્વર ચંદ્રશેખર મુદલીયાર (૫) કિરણકુમાર સુધીરકુમાર સેરવે ( તમામ રહે. તમિલનાડુ).



Source link

Related posts

કારેલીબાગમાં દારૃનું ગોડાઉન બનાવનાર બે આરોપીને પાસા

કારેલીબાગમાં દારૃનું ગોડાઉન બનાવનાર બે આરોપીને પાસા

June 17, 2025
જીકાસમાં સ્નાતકના પ્રથમ તબક્કામાં ૯૫૧૫ પ્રવેશ કન્ફર્મ

જીકાસમાં સ્નાતકના પ્રથમ તબક્કામાં ૯૫૧૫ પ્રવેશ કન્ફર્મ

June 17, 2025

Get real time update about this post categories directly on your device, subscribe now.

Unsubscribe

Search

No Result
View All Result

Recent News

દિવ અને જરગલીના 5 મૃતદેહ વતન પહોંચ્યા:  અમદાવાદ સિવિલથી DNA ટેસ્ટ બાદ પરિવારને સોંપાયા – Una News

દિવ અને જરગલીના 5 મૃતદેહ વતન પહોંચ્યા: અમદાવાદ સિવિલથી DNA ટેસ્ટ બાદ પરિવારને સોંપાયા – Una News

June 17, 2025
એર ઇન્ડિયાના વિમાનમાં ખામી, મુસાફરો નીચે ઉતર્યા:  સાન ફ્રાન્સિસ્કોથી મુંબઈ આવી રહી હતી ફ્લાઇટ, કોલકાતામાં લેફ્ટ એન્જિનમાં ગડબડીની જાણ થઈ

એર ઇન્ડિયાના વિમાનમાં ખામી, મુસાફરો નીચે ઉતર્યા: સાન ફ્રાન્સિસ્કોથી મુંબઈ આવી રહી હતી ફ્લાઇટ, કોલકાતામાં લેફ્ટ એન્જિનમાં ગડબડીની જાણ થઈ

June 17, 2025
ખેડૂતોમાં આનંદની લહેર:  ચોમાસાના પ્રારંભે જ વાવણી લાયક વરસાદથી વાવેતર વધશે – Patan News

ખેડૂતોમાં આનંદની લહેર: ચોમાસાના પ્રારંભે જ વાવણી લાયક વરસાદથી વાવેતર વધશે – Patan News

June 17, 2025

Facebook Twitter Youtube Instagram
Divya Sardar - Gujarati Newspaper of Gujarat

Divya Sardar Gujarati News brings you the latest and live news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati.

Recent News

  • દિવ અને જરગલીના 5 મૃતદેહ વતન પહોંચ્યા: અમદાવાદ સિવિલથી DNA ટેસ્ટ બાદ પરિવારને સોંપાયા – Una News
  • એર ઇન્ડિયાના વિમાનમાં ખામી, મુસાફરો નીચે ઉતર્યા: સાન ફ્રાન્સિસ્કોથી મુંબઈ આવી રહી હતી ફ્લાઇટ, કોલકાતામાં લેફ્ટ એન્જિનમાં ગડબડીની જાણ થઈ
  • ખેડૂતોમાં આનંદની લહેર: ચોમાસાના પ્રારંભે જ વાવણી લાયક વરસાદથી વાવેતર વધશે – Patan News

Our Newsletter

© 2017 Divya Sardar - DivyaSardar newsPaper by DivyaSardar.

Welcome Back!

Sign In with Facebook
OR

Login to your account below

Forgotten Password? Sign Up

Create New Account!

Sign Up with Facebook
OR

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • Home
  • Gujarat
    • Ahmedabad
    • Surat
    • Rajkot
    • Saurashtra
    • Banaskantha
    • Sabarkantha
    • Panchmahal
  • National
    • International
  • Politics
  • Business
  • Sports
  • Entertainment
  • More
    • Health
    • Life Style & Fashion
    • Astro
    • Religious
    • Science & Technology
  • E-paper
    • Hindi News

© 2017 Divya Sardar - DivyaSardar newsPaper by DivyaSardar.

  • Login
  • Sign Up
This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.
Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?