Sunday, May 18, 2025
  • About us
  • Advertise with us
  • Careers
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
Divya Sardar - Gujarati Newspaper of Gujarat
  • Home
  • Gujarat
    • Ahmedabad
    • Surat
    • Rajkot
    • Saurashtra
    • Banaskantha
    • Sabarkantha
    • Panchmahal
  • National
    • International
  • Politics
  • Business
  • Sports
  • Entertainment
  • More
    • Health
    • Life Style & Fashion
    • Astro
    • Religious
    • Science & Technology
  • E-paper
    • Hindi News
  • Login
  • Register
No Result
View All Result
Divya Sardar - Gujarati Newspaper of Gujarat
Home Gujarat Vadodara

વડોદરામાં એરક્રાફ્ટ બનાવવાના પ્રોજેકટથી ૩૦૦૦ લોકોને સીધી રોજગારી મળશે

Divya Sardar by Divya Sardar
October 29, 2024
in Vadodara
250 2
0
વડોદરામાં એરક્રાફ્ટ બનાવવાના પ્રોજેકટથી ૩૦૦૦ લોકોને સીધી રોજગારી મળશે
491
SHARES
1.4k
VIEWS
Share on FacebookShare on TwitterShare on Whatapp



વડોદરાઃ વડોદરામાં સી-૨૯૫ એરક્રાફ્ટ બનાવવાના પ્રોજેકટના કારણે સ્થાનિક સ્તરે ૩૦૦૦ લોકોને સીધી રોજગારી મળશે તેમ વિદેશ મંત્રાલયના પ્રવકતાએ એક સવાલના જવાબમાં કહ્યું હતું.જોકે આ પ્રોજેકટ પાછળ વડોદરામાં કેટલું રોકાણ થયું છે તેની જાણકારી નહીં હોવાનું કહ્યું હતું.

વડોદરામાં પહેલી વખત યોજાયેલી વિદેશ મંત્રાલયની પત્રકાર પરિષદમાં વિદેશ મંત્રાલયના તન્મય લાલે કહ્યું હતું કે, બે દાયકામાં સ્પેનના વડાપ્રધાનની આ પહેલી ભારત મુલાકાત છે.આવતીકાલે, મંગળવારે તેઓ મુંબઈમાં યોજાનારા વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.વડોદરામાં લક્ષ્મી વિલાસ પેલેસમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાન્ચેઝની હાજરીમાં બંને દેશો વચ્ચે રેલવે, કસ્ટમ, વેપારના ફાસ્ટ ટ્રેક મિકેનિઝમ, ટુરિઝમ, ક્લ્ચરલ એક્સચેન્જ તેમજ  ફિલ્મ નિર્માણ ક્ષેત્રમાં પરસ્પર ભાગીદારી વધારવા માટેના એમઓયુ થયા છે.ભારત અને સ્પેન વચ્ચેનો વેપાર ૧૦ અબજ ડોલર પર પહોંચ્યો છે.સ્પેનનું ભારતમાં ૪ અબજ અને ભારતનું સ્પેનમાં એક અબજ ડોલરનું રોકાણ છે.સ્પેનની ૨૩૦ કંપનીઓ ભારતમાં અને ભારતની ૮૦ કંપનીઓ સ્પેનમાં કાર્યરત છે.ભારતીય મૂળના ૭૫૦૦૦ લોકો સ્પેનમાં રહે છે.દર વર્ષે અઢી લાખ ભારતીયો સ્પેન ફરવા માટે જાય છે.જોકે તેની સામે સ્પેનના ૪૦૦૦૦ જ ટુરિસ્ટ પ્રતિ વર્ષ ભારત આવે છે.જે સંખ્યા વધારવા માટે ભારત પ્રયાસ કરશે.તાજેતરમાં ભારતે સ્પેનના બાર્સેલોનામાં કોન્સ્યુલેટ જનરલની કચેરી શરુ કરી છે અને સ્પેન પણ આગામી દિવસોમાં ભારતમાં બેંગ્લોરમાં કોન્સ્યુલેટ ખોલવા જઈ રહ્યું છે.

તેમણે કહ્યું હતું કે, સ્પેનિશ કંપનીઓ ભારતમાં લોજિસ્ટિક અને ટ્રાન્સપોર્ટ ક્ષેત્રમાં રોકાણ કરવા માટે ઉત્સુકતા બતાવી રહી છે.આ ઉપરાંત યુક્રેન અને રશિયાના યુધ્ધ મુદ્દે પણ બંને દેશો વચ્ચે વાતચીત થઈ હતી.વડાપ્રધાન મોદીએ  સ્પેનના વડાપ્રધાન સમક્ષ  ફરી કહ્યું હતું કે, આ સમય યુધ્ધનો નથી અને સંઘર્ષની જગ્યાએ વાતચીતથી જ સમસ્યાનો ઉકેલ આવી શકશે.



Source link

Related posts

વડોદરા એક્સપ્રેસ વે પર ‘હેલ્પલાઈન ‘ નંબર હેલ્પલેસ સાબિત થયા,  પરિવાર શેર કર્યો કડવો અનુભવ,  આખી રાત કોઈ મદદ ના મળી

વડોદરા એક્સપ્રેસ વે પર ‘હેલ્પલાઈન ‘ નંબર હેલ્પલેસ સાબિત થયા, પરિવાર શેર કર્યો કડવો અનુભવ, આખી રાત કોઈ મદદ ના મળી

May 18, 2025
એમ.એસ.યુનિ.માં 59  યુજી કોર્સની પરીક્ષાઓના પરિણામ 30 દિવસમાં જાહેર

એમ.એસ.યુનિ.માં 59 યુજી કોર્સની પરીક્ષાઓના પરિણામ 30 દિવસમાં જાહેર

May 18, 2025

Get real time update about this post categories directly on your device, subscribe now.

Unsubscribe

Search

No Result
View All Result

Recent News

દરિયાઈ સીમમાં શંકાસ્પદ બોટ:  જાફરાબાદ બંદરથી 22 નોટિકલ માઈલ દૂર મળેલી બોટ કોસ્ટગાર્ડને જોઈ ભાગી, હેલિકોપ્ટર દ્વારા તપાસ શરૂ – Amreli News

દરિયાઈ સીમમાં શંકાસ્પદ બોટ: જાફરાબાદ બંદરથી 22 નોટિકલ માઈલ દૂર મળેલી બોટ કોસ્ટગાર્ડને જોઈ ભાગી, હેલિકોપ્ટર દ્વારા તપાસ શરૂ – Amreli News

May 18, 2025
મિથુન ચક્રવર્તીના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરશે?:  ગ્રાઉન્ડ ફ્લોર પરના દબાણ સામે BMCની નોટિસ; એક્ટર કહ્યું- અમે જવાબ આપીશું

મિથુન ચક્રવર્તીના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરશે?: ગ્રાઉન્ડ ફ્લોર પરના દબાણ સામે BMCની નોટિસ; એક્ટર કહ્યું- અમે જવાબ આપીશું

May 18, 2025
અમેરિકામાં ભયંકર વાવાઝોડું, 27ના મોત:  6.50 લાખ ઘરોમાં વીજળી ગુલ; કેન્ટકી અને મિઝોરી સહિત 12 રાજ્યોમાં અસર

અમેરિકામાં ભયંકર વાવાઝોડું, 27ના મોત: 6.50 લાખ ઘરોમાં વીજળી ગુલ; કેન્ટકી અને મિઝોરી સહિત 12 રાજ્યોમાં અસર

May 18, 2025

Facebook Twitter Youtube Instagram
Divya Sardar - Gujarati Newspaper of Gujarat

Divya Sardar Gujarati News brings you the latest and live news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati.

Recent News

  • દરિયાઈ સીમમાં શંકાસ્પદ બોટ: જાફરાબાદ બંદરથી 22 નોટિકલ માઈલ દૂર મળેલી બોટ કોસ્ટગાર્ડને જોઈ ભાગી, હેલિકોપ્ટર દ્વારા તપાસ શરૂ – Amreli News
  • મિથુન ચક્રવર્તીના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરશે?: ગ્રાઉન્ડ ફ્લોર પરના દબાણ સામે BMCની નોટિસ; એક્ટર કહ્યું- અમે જવાબ આપીશું
  • અમેરિકામાં ભયંકર વાવાઝોડું, 27ના મોત: 6.50 લાખ ઘરોમાં વીજળી ગુલ; કેન્ટકી અને મિઝોરી સહિત 12 રાજ્યોમાં અસર

Our Newsletter

© 2017 Divya Sardar - DivyaSardar newsPaper by DivyaSardar.

Welcome Back!

Sign In with Facebook
OR

Login to your account below

Forgotten Password? Sign Up

Create New Account!

Sign Up with Facebook
OR

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • Home
  • Gujarat
    • Ahmedabad
    • Surat
    • Rajkot
    • Saurashtra
    • Banaskantha
    • Sabarkantha
    • Panchmahal
  • National
    • International
  • Politics
  • Business
  • Sports
  • Entertainment
  • More
    • Health
    • Life Style & Fashion
    • Astro
    • Religious
    • Science & Technology
  • E-paper
    • Hindi News

© 2017 Divya Sardar - DivyaSardar newsPaper by DivyaSardar.

  • Login
  • Sign Up
This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.
Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?