નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાન ને ઠેબુ મારતા …

0
15

– નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાન ને ઠેબુ મારતા એ.એમ.સી કર્મચારી.

તા. ૨૮/૦૮/૨૧

શહેર માં ગંદકી વધુ થી વધુ ફેલાઈ રહી હોઈ તેવું સામે આવી રહ્યું છે.જેમાં વિરાટનગર રોડ પર આવેલી તેજેન્દ્ર સોસાયટીના નાકે કચરાનો ઢેર જોવા મળ્યો છે.જોકે આસપાસમાં રહેતાં પરીવાર જનોને ગંભીર બીમારી ફેલાઈ તેવો ભય લાગી રહ્યો છે.અને સાફ સફાઈ ન થતી હોવાનું સામે આવ્યું છે.

શહેરમાં ગંદકી દિનપ્રતિદિન વધતી જતી જોવા મળી રહી છે.જેમાં ગંદકીના લીધા બીમારી ફેલાતી જોવા મળી રહી છે.જોકે અમુક રસ્તા પર તો,જાહેર માં કચરો અને ગાયો રખડી તી જોવા મળી રહી છે. જેવામાં પૂર્વના વિરાટનગર વિસ્તાર માં આવેલી તેજેન્દ્ર પાર્ક સોસાયટી પાસે કેટલોક કચરાનો ઢગલો જોવા મળ્યો હતો.જોકે આ કચરો જાહેર માર્ગ પર હતો.અને કચરાના ઢગલા ની બાજુમાં ટેજેન્દ્ર પાર્ક સોસાયટી છે.તેમાં કેટલાક પરિવાર રહે છે. પરિવાર માં નાના બાળકો ને હાલ ની કોરોના ની પરિસ્થિતિ માં બીજી બાજુ નરેન્દ્ર મોદી સવછતા અભિયાન ને લઈને જોરો શોર થી ચલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.જોકે આવું પ્રદર્શન જોવા મળશે તો, દિનપ્રતિદિન કચરાના ઢેર શહેરના વધુ જગ્યા એ જોવા મળતા હોઈ છે. પરંતુ એ.એમ.સી ની આવી નબળાઈ જોઈને લાગી રહ્યું છે કે, વધુ થી વધુ બીમારી ફેલાઈ તેવો આસપાસ રહેતા લોકોને ભય લાગી રહ્યું છે.
દરમિયાન કચરાના ઢેર થી અદાજીત ૨૦૦ મીટર ની દુરી પર સ્કુલ પણ જેમાં હાલ ઘણાં ખરા વિદ્યાર્થી ઓ ભણવા માટે આવી રહ્યા છે.જેમાં વાલી ને પણ મનમાં શકોચ થતો જોવા મળતો હશે. જોકે આવા કચરાના ઢેર અવાર નવાર ઘણી જગ્યાએ જોવા મળી રહેતા હોઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here