જમીને વ્રુધ પતિ,પત્નિ બાઇક પર…

0
22

– જમીને વ્રુધ પતિ,પત્નિ બાઇક પર ઘરે જતા હતા.

-બે બાઇક સવાર આવી બે પૈકી એક વ્રુધની પત્નિનુ મંગળસુત્ર રુ ૬૦ હજાર ઝુટવી ફરાર થયા.

– વ્રુધે બે અજાણ્યા બાઇક સવારના વિરુધ્મા પોલીસ ફરીયાદ નોધાવી.

તા.૨૬/૦૮/૨૧

ક્રાઇમ રીપોટ, અમદાવાદ

વ્રુધ પતિ,પત્નિ જમીને ઘરે પરત ફરતા હતા.ત્યારે બે શખ્શ બાઇક પર આવી બે પૈકી એકે વ્રુધ ની પત્નિ ના ગળામા પહેરેલુ સોનાનુ મંગળ સુત્ર ઝુટવી (રુ.૬૦ હજાર)ઝુટવી ફરાર થયા હતા.આ અંગે વ્રુધે નિકોલ પોલીસમા બે અજણ્યા શખ્શના વિરુધ્મા પોલીસ ફરિયાદ નોધાવી.

શહેરના નિકોલ વિસ્તારમા રહેતા જશવંતભાઇ ઉ.વ્ ૫૬ પોતાના પરીવાર સાથે રહે છે.ગત મંગળવારે જશંવતભાઇ અને તેમની પત્નિ કુંદંનબહેન બન્ને દહેગામ પાસે આવેલા વિશાલા કોમ્પ્લેક્ષ મા જમવા સારુ ગયા હતા.ત્યારે જશવંતભાઇ અને કુંદનબહેન બન્ને જમીને બાઇક પર ઘરે જતા હતા.પરંતુ એસ.પી રીંગરોડ પર પહોચતા અચાનક કુંદનબહેન બુમો પાડી ચાલુ ગાડી પરથી પડી ગયા હતા.અને વશંતભાઇને જણાવ્યુ કે,બે અજાણ્યા શખ્શ બાઇક લઈને પછળ થી આવી બે પૈકી એકે કુંદનબહેને પહેરેલો સોનાનુ મંગળ સુત્ર રુ.૬૦ હજાર નુ ઝુંટવી ફરાર થયા હતા.
દરમિયાન કુંદનબહેને બી.પી ની પ્રોબ્લેમ હોવાથી વશંતભાઇએ તેમના ભાઇને ફોન કરીને બોલાવ્યા હતા.બાદ કુંદનબહેને હોસ્પિટલ સારવાર હેઠ્ળ ખસેડ્યા હતા.અને વશંતભાઇએ પોલીસ કંટ્રોલમા જાણ કરી હતી.આ અંગે બે અજાણ્યા શખ્શના વિરુધ્મા વશંતભાઇએ નિકોલ પોલીસમા ફરીયાદ નોધાવી છે.પોલીસે ગુનો દાખલ કરી તપાસ આદરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here