પોલીસના પેટ્રોલીંગ દ્વારા પુર્વ વિસ્તારમા….

0
19

– છેલ્લા 48 કલાકમા 412 જુગારીઓને દબોચી રુ 29.94 લાખનો મુદામાલ જ્પ્ત કર્યો.

= પોલીસે જુગારીઓના વિરુધ્મા ગુનો દાખલ કરી તપાસ આદરી છે.

તા.૩૧/૦૮/૨૧

ક્રાઈમ રિપોર્ટ, અમદાવાદ

શહેરમા સાતમ આઢમ જેવા શુભ અવસર પર પોલીસનુ સઘન પેટ્રોલીંગ જોવા મડી રહ્યુ છે. કારણ કે જુગારીયો જ્યા ત્યા ખુણા ખાચરામા જગ્યા મડે એટ્લે ગોળ ટોળૂ વડી બેસી જતા હોઇ છે.માટે પોલીસ સઘન પેટ્રોલીંગ કરીને જુગારધામ પર દરોડો પાડી જુગારીઓને દબોચી નાખ્યા છે.જેમા છેલ્લા 48 કલાકમા ૪૧૨ ને રુ 29.94 લાખના મુદામાલ જ્પ્ત કરી પોલીસે જુગારીઓના વિરુધ્મા ગુનો દાખલ કરી તપાસ આદરી છે.

દેશમા અત્યારે સાતમ આઢમ નો તહેવાર જોરો ઉલ્લાસ થી મનાવ્વા મા આવે છે.ત્યારે બીજી બાજુ જુગારીયો તેમને જુગાર રમવા માટે ક્યાક ને ક્યાક ખુણા ખાચરા ગોતી લે છે.જ્યા લોકોના ટોળા વડી જુગાર રમતા જોવા મડે છે.જોકે બીજી બાજુ પોલીસને જાણ થતા પોલીસ જુગાર ધામ પર દરોડો પાડીને જુગાર રમતા અરોપીને ધરપકડ કરતા હોય છે.જ્યારે શહેર ના પુર્વ વિસ્તારમા સાતમ આઢમ ના શુભ તહેવાર પર બધા લોકો ભગવાન ની પુજા આરધના કરતા હોઇ છે.દરમિયાન જુગારીઓ પોતાના જુગાર રમવાની જગ્યા ગોતીને જુગાર રમતા હોઇ છે.અને બીજી તરફ ગંજી પાનાના અડ્ડા પર પોલીસને જાણ થતા પોલીસ એ જગ્યા દરોડો પાડતી જોવા મડે છે.જેવામા શહેરના પુર્વ વિસ્તાર એરપોર્ટ,સરદારનગર,નરોડા,બાપુનગર,શહેરકોટળા,ગોમતીપુર,દાણીલીમડા,દરિયાપુર,અમરઈવાડી,ઇસનપુર,કાગળાપીઠ,ક્રિષ્ણાનગર,રખિયાલ,રામોલ,નિકોલ,ઓઢવ,શાહિબાગ વટવા જીઆઇડીસી જેવા વિસ્તારો મા છેલ્લા 48 કલાકમા કુલ 412 આરોપીને પોલીસે જુગારધામ પર દરોડો પાડિ કુલ રુ 29.94 લાખનો મુદામાલ જ્પ્ત કર્યો છે.
જોકે જુગારીઓ સાતમ આઢમ ના શુભ તહેવાર ને પોતાના આર્થીક ફાયદા સારુ જુગાર રમીને પૈસાની લાલચ રાખી હારજીતનો જુગાર રમતા જોવા માડી રહ્યા છે.જેમા પોલીસના સઘન પેટ્રોલીંગ હોવાથી 412 જુગારીઓની ધરપકડ કરવામા આવી છે.પરંતુ અજી પણ પોલીસ પેટ્રોલીંગ કરીને જુગારીને સતત પેટ્રોલીંગ ચાલુ છે.
સાતમ આઢમ જેવા તહેવાર પર પોલીસે જુગાર રમતા જુગારી 412 દબોચી કુલ રુ 29.94 લાખનો મુદામાલ જ્પ્ત કર્યો છે.અને જુગારીઓના વિરુધ્મા પોલીસે ગુનો દાખલ કરી તપાસ આદરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here