ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા નવનિયુક્તિ પદાધિકારીયો માટે પદભાર સમ્માન સમારોહ

2
22

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ હિંદી ભાષી ઉત્તર ભારતીય લોકોની રજીસ્ટર્ડ સંસ્થા છે. ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા આજ રોજ શ્રી શ્યામસિંહ ઠાકુર (રાષ્ટ્રીય અધ્યક્ષ)અને શ્રી મહેશસિંહ કુશવાહ (પ્રદેશ અધ્યક્ષ) નાં હસ્તે નવનિયુક્તિ પદાધિકારીયોંં માટે
પદભાર સમ્માન સમારોહનું આયોજન કુશાભાઉ ઠાકરે હોલ , સીટીએમ અમદાવાદ ખાતે કરવામાં આવ્યુમાં હતુ.

આ અવસર પર સશક્ત સમાજ નિર્માણ હેતુ ઉત્તર ભારતીય વિકાસ પરિષદ નાં દરેક હિંદી ભાષી ભાઈ-બહેનોનું સમ્માન કરવામાં આવ્યુ હતું તેમજ નવનિયુક્ત થયેલા કાર્યકર્તાઓને પદભાર સંભાળવા નિમણુંક પત્ર આપવામાં આવ્યુ હતુ.

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ પદભાર સમ્માન સમારોહ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી પ્રદિપસિંહ જાડેજા (પૂર્વ ગૃહમંત્રી) હાજર રહયા હતા. તેમજ અમદાવાદ શહેરનાં કાઉન્સિલર દિનેશ સિંહ કુશવાહ, શ્રી નિકુલસિંહ તોમર તેમજ અજયસિંહ ભદૌરિયા
(ઉપાધ્યક્ષ, કર્ણાવતી મહાનગર) હાજર રહયા હતા.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here