ઘરે પરત ફરતા યુવક્ને ઉભો રાખી….

0
20

– ડરાવી ધમકાવી જો ફરીયાદ કરીશ તો,જાનથી મારી નાખવાની ધમકી આપી.

– યુવકે પોલીસમા શખ્શના વિરુધ્મા પોલીસ ફરીયાદ નોધાવી.

તા.૦૧/૦૯/૨૧
ક્રાઇમ રિપોર્ટ,અમદાવાદ.

યુવક તેના દાદાના ઘરેથી પોતાના ઘરે જવા વખતે ઘર પાસે રહેર્તો શખ્શે યુવક્ને ઉભો રાખી તેના 12 રુપિયા પડાવી લીધા હતા.અને જો પોલીસ ફરીયાદ કરી તો,જાનથી મારી નાખવાની ધાકધમકી આપી હતી.આ અંગે યુવકે મેઘાણીનગર પોલીસમા શખ્શના વિરુધ્મા ફરીયાદ નોધાવી.

શહેરના મેઘાણીનગર મા આવેલા ઓડાના મકાનમા રહેતા સુમિત પટણી પોતાના પરીવાર સાથે રહે છે.ગત કાલે સુમિત તેના દાદાના ઘરે પરત આવતી વખતે સાંજે ઓડાના મકાનના ગેટ પાસે પહોચ્તા મહેશ ઉર્ફે કટ્ટો સુમિત પાસે આવીને કહ્યુ કે,તારી પાસે જેટલા રુપિયા છે બધા મને આપી દે નહિ તો,જાનથી મારી નાખીશ તેવી ધમકી આપવા લાગ્યો હતો.બાદ મહેશ ઉર્ફે કટ્ટો સુમિત ના પેંટના ખિસ્સામા હાથ નાખી રુ 12 હજાર કાઢી લીધા હતા.
દરમિયાનસુમિતભાઇ બુમાબુમ કરતા આસપાસમા લોકો ભેગા થવા લાગ્યા અને તેના માતા,પિતા તથા પત્નિ ભેગા થતા મહેશે કહ્યુ કે,જો તુ મારા વિરુધ્મા જો પોલીસ ફરીયાદ કરીશ તો, તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ફરાર થયો હતો.આ અંગે સુમિત પટણી એ મહેશ ઉર્ફે કટ્ટાના વિરુધ્મા મેઘાણીનગર પોલીસમા ફરોયાદ નોધાવી છે.પોલીસે ગુનો દાખલ કરી તપાસ આદરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here