પત્નિ નુ સામે રહેતા આધેડ સાથે લફરુ છે,વહેમ રાખી ..

0
18

– પત્નિ નુ સામે રહેતા આધેડ સાથે લફરુ છે,વહેમ રાખી રાખડી બાંધ્વાનુ કહેતા…..

– બન્ને પક્ષોએ એક બીજા પર લોખંડની પાઇપ હથીયાર વડે હુમ્લો કરી ઇજા પહોચાડી.

– પોલીસે બન્ને પક્ષોની ફરીયાદ ને આધારે ગુનો દાખલ કર્યો છે.

તા.૨૫/૦૮/૨૧“

બાપુનગર સામ સામે રહેતા પરીવાર માથી એક ના પતિને સામે રહેતા આધેડ સાથે પોતાની પત્નીનુ લફરુ હોઇ એવો વહેમ રાખી સામે વાડા પરીવાર ના ઘરે રાખડી બન્ધાવા જતા બન્ને પક્ષો વચ્ચે તિક્ષણ હથિયાર વડે હુમલો થયો હતો.જેમા બન્ને પક્ષોએ એક બીજા પર તલવાર હુમલો કરી ઇજા પહોચાડી હતી.આ અંગે બન્ને પક્ષો ની ફરીયાદ ના આધારે પોલીસે ગુનો દાખલ કરી તપાસ આદરી છે.
બાપુનગર માં રહેતા મોહનભાઇ પટણી પોતાના પરીવાર સાથે રહી અ૦ને પસ્તી વેચી પોતાનુ જીવન ગુજારો કરે છે.ગત કાલ રાત્રે મોહનભાઇ તેમના પરીવાર સાથે ઘરે જમીને ટી.વી જોતા હતા.ત્યારે સામે ના ઘરમા રહેતા ઉમેશભાઇ તેમની પત્નિ મંજુ ,ભાભી હીના,દિકરો ઉત્કર્શ અને એક અજાણ્યો શખ્શ આવીને મોહનભાઇ ના ઘર પાસે બુમ પાડી મોહન ક્યા છે કહેતા મોહનભાઇ બહાર ગયા હતા.જોકે ઉમેશભાઇ ને શંકા હતી કે,તેમની પત્નિ નુ મોહનભાઇ સાથે લફરૂ ચાલે છે.માટે રાત્રે આવીને તેની પત્નિ સાથે રાખડી બાંધ્વાનુ કહેતા હતા.જોકે મોહન ભાઇ નો નાનો ભાઇ ત્રિલોક આવીને કહ્યુ કે,કેમ રાખડી બંધાવામા માંગો છો કહેતા ઉમેશભાઇ અને તેમના સાથે આવેલા બધા મોહનભાઇ અને તેના પરીવાર સાથે ઝગડો કરી ગાડો બોલવા લાગ્યા હતા.
દરમિયાન ઉત્કર્શ ક્યાક્થી લોખંડની પાઇપ લાવી મોહનભાઇ ના માથાના ભાગે એક ફટ્કો મારી દિધો હતો.બીજી બાજુ મોહનભાઇ ને છોડાવ્વા વચ્ચે પડ્તા નાનાભાઇ ત્રિલોક ને પણ ગડ્દાપાટુનો મારમારી ઇજા પહોચાડી હતી.બાદ બુમાબુમ થતા મોહનભાઇ ની પત્નિ અને માતા વચ્ચે પડિ ઝ્ગડો શાંત કરાવ્યો હતો.
જ્યારે ઇજાગ્રસ્ત મોહનભાઇ અને તેનો નાનો ભાઇ ત્રિલોક ને હોસ્પિટલ સારવાર માટે ખસેડ્યા હતા.આ અંગે મોહનભાઇ એ ચારના વિરુધ્મા બાપુનગર પોલીસમા ફરીયાદ નોધાવી છે.

જ્યારે સામે બીજી બાજુ વાડા પક્ષે ફરીયાદ મા ઉલ્લેખ કર્યો છે કે,ગત કાલે રાત્રે દિલીપભાઇ પટણી ના સામેના ઘરમા રહેતા મોહનભાઇ સાથે પત્નિ મંજુ ને લફરુ ચાલતુ હોઇ તેવો વહેમ જતો હતો.માટે દિલીપભાઇ એ મંજુબહેને સામેના ઘરમા રહેતો મોહન ને રાખડી બાંધ્વાનુ કહ્યુ હતુ.બાદ પત્નિ મંજુ અને દિકરો ક્રિષ્ણા એ દિલીપભાઇ સાથે ઝ્ગડો કરી ફેટો મારવા લાગ્યો હતો.પરંતુ દિલીપભાઇ પત્નિ મંજુ ને મોહનભાઇ ના ઘરે લાવી રાખડી બાંધ્વાનુ કહેતા મોહન અને તેના બન્ને નાનાભાઇ દિપક અને સોહિત ઝ્ગડો કરી ગાડો બોલવા લાગ્યા હતા.
દરમિયાન મોહન ક્યાક્થી લોખંડની પાઇપ લાવી દિલીપભાઇ ને માથાના ભાગે એક ફટકો માર્યો હતો.જ્યારે બીજી બાજુ બન્ને ભાઇ દિપક અને સોહિત દિલીપભાઇ ને ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા.અને મોહનએ દિલીપભાઇને કહ્યુ કે,હવે જો રાખડી બંધાવા આવીશ તો,જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.બુમાબુમ થતા આસપાસ મા લોકોનુ ટોળુ વડી દિલીપભાઇ ને વધુ માર થી બચાવ્યા હતા.
બાદ ઇજાગ્ર્સ્ત દિલીપભાઇ ને સારવાર માટે હોસ્પીટલ ખસેડ્યા હતા.જોકે બાપુનગર પોલીસ ને ઘટ્નાની જાણ થતા પોલીસ નો કાફલો ઘટના સથ્ળ પર પહોચ્યો હતો.
પોલીસે બન્ને પક્ષો ના આધારે ફરીયાદ નોધી.ગુનો દાખલ કર્યો છે. આ ઘટનામા પાત્રોના નામ (બદલવામા) ગુપ્ત રાખવામા આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here