છુટા નથી કહેતા,આધેડ ને ઢોર માર માર્યો..

0
16

– તારી પાસે છુટા હોવા છતા નથી આપતો કહી બે શખ્શોએ રુ 4 હજાર ની લુટ કરી.

– આધેડે બે ના વિરુધ્મા પોલીસ ફરીયાદ નોધાવી.

તા.૩૦/૦૮/૨૧
ક્રાઈમ રીપોર્ટ,અમદાવાદ.

આધેડ ચીકન દુકાન પાસે ઉભા હતા.ત્યારે બે શખ્શ પાસે આવી રુ 500 ના છુટા આપવાનુ કહેતા આધેડે છુટા નથી કહેતા તારી પાસે છુટા હોવા છતા નથી આપતો કહી,આધેડ ને ઢોર મારમારી તેમના પાસે રુ 4 હજાર લુટી ફરાર થતા યુવક્ની મેઘાણીનગર મા પોલીસ ફરીયાદ.
શહેર મેઘાણીનગર વિસ્તારમા રહેતા રાકેશસીંગ ઠાકોર ઉ.વ ૪૨ (મુળ રહે. ઉ.પ્ર) પોતાના પરીવાર સાથે રહે છે.ગત કાલે રામેશ્વર બ્રીજ નીચે મનપસંદ ચીકન સેંન્ટર પાસે રાકેશભાઈ ઉભા હતા.ત્યારે ૧. આનંદ નાડીયા અને ૨.પોયો બન્ને લોકો રાકેશભાઈ પાસે આવી રુ 500 ના છુટા પૈસા માંગવા માટે ગયા હતા.જોકે રાકેશભાઈ ના પાસે છુટા રુપિયા ના હોવાથી બન્ને છુટા આપવાની ના પાડતા પાયો અને આનદ બન્ને રાકેશ ભાઈ ને ગાડો બોલી ને ઢોર માર્ માર્યો હતો.બીજી બાજુ આનંદ રાકેશભાઈ ના હાથ પકડીને પાયો રુ ૪ હજાર રાકેશભાઇ પાસે થી પડાવી લીધા હતા.
દરમિયાન રાકેશભાઈ બુમાબુમ કરતા આસપાસ મા લોકોના ટોળા વડવા લાગ્યા હતા.અને રાકેશભાઈ ને વધુ મારથી બચાવ્યા હતા.બાદ બન્ને ના વિરુધ્મા રાકેશભાઈ એ મેઘાણીનગર પોલીસમા ફરીયાદ નોધાવી છે.પોલીસે ગુનો દાખલ કરી તપાસ આદરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here