વ્યાજખોરના ત્રાસથી વધુ એક યુવકે આપઘાત કર્યો.

0
19
Depression, thinking of suicide concept. Sad depressed young businessman thinking about suicide by hanging having suicidal thoughts vector illustration

– રકમ ચુકવી દેતા છતા વધુ વ્યાજની લાલચ રાખી ઘર પડાવી માનસીક ત્રાસ આપતા.

– યુવક્ની પત્નિએ વ્યાજખોરના વિરુધ્મા પોલીસ ફરીયાદ નોધાવી.

તા.૨૮/૦૮/૨૧

ક્રાઈમ રિપોર્ટ અમદાવાદ

શહેરમા વ્યાજખોરના આંતકથી વધુ એક યુવકે આપઘાત કર્યો છે.જેમા ફરિયાદી પત્નિએ આપેક્ષ કર્યો છે કે, પતિએ ધંધા માટે પૈસા વ્યાજે અલગ અલગ લોકો પાસે જુદી જુદી રકમ લિધી.પરંતુ તે સમયસર બધા ને વ્યાજ સહિત પૈસા આપી દિધા હતા.છ્તા વધુ વ્યાજની રકમની માંગણી કરી યુવક્ને માનસીક ત્રાસ આપતા ગડે ફાસો ખાઈને યુવકે આપઘાત કર્યો.

વ્યાજખોરોનો આંતક વધુ થી વધુ ફેલાઈ રહ્યો હોઈ એવુ જોવા મડી રહ્યુ છે.જો બે દિવસ પહેલા સીટીએમ ખાતે રહેતા યુવક પાસે વધુ પૈસાની લાલચ રાખી વ્યાજખોરે યુવક્ને ધાકધમકી આપી મારમાર્યો હતો.જેવો જ એક કિસ્સો નિકોલ મા રહેતા ભુપેન્દ્ર કામળીયા ઉ.વ 38 સીલાઈ કામ કરી પોતાનુ જીવન ગુજારતા હતા.જોકે ભુપેન્દ્રભાઇ ને સીલાઇ કામ ના કારખાના માટે પૈસાની જરુર પડ્તા સમાજના વિજય ગોહીલ ને વાત કરતા તેમણે વિક્રમ શાહ પાસેથી ૮ લાખ રુ 8 ટકા ના વ્યાજદરે અપાવ્યા હતા. બાદ થોડા સમય પછી વ્યાજ સહીત પૈસા પરત આપ્યા હતા. જોકે વધુ પૈસાની જરૂર પડતા ભુપેન્દ્રભાઇએ ભગા રબારી 3 લાખ રુ ૫ ટકા એ લીધા હતા.જોકે એમને પણ સમય સર વ્યાજ સહિત પૈસા પરત આપ્યા હતા.
દરમિયાન ધીરે-ધીરે કરી ભુપેન્દ્રભાઇએ હકો રાજધાની,નીતિન દરબાર,રાજુ રબારી,કાળુ રબારી, પાસેથી પૈસા અલગ-અલગ રકમ લીધા હતા.બાદ કાળુભાઈ અને વિજય ગોહિલ ભુપેન્દ્રભાઇના મકાના કાગળીયા ની કોપી લઈ મકાન વેચ્વા માટે ભુપેન્દ્રભાઇ ને દબાણ કરતા હતા.જોકે ભુપેન્દ્રભાઇ ને વ્યાજખોરોથી મડતા માનસીક ત્રાસથી કંટાળી ગયા હતા.આ અંગે ભુપેન્દ્રભાઇ ના પત્નિએ પોલીસ વ્યાજખોરોના વિરુધ્મા નિકોલ પોલીસ મા ફરીયાદ નોધાવી છે. પોલીસે ગુનો દાખલ કરી તપાસ આદરી છે.
બોક્ષ- વ્યાજખોરોથી માળ્તા ત્રાસથી યુવકે કંટાળી આપઘાત કર્યો.
ભુપેન્દ્રભાઈએ કંટાળી વ્યાજખોરો થી મડતા ત્રાસના લીધે પંખાના હુકમા દુપટ્ટો ભરાવી ગફે ફસો ખાઈને આપઘાત કર્યો હતો.બાદ તેમનો પરિવાર અને સબંધી ભુપેન્દ્રભાઇ ની લાશને લઈને નિકોલ પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.બાદ પોલીસે વ્યાજખોરના વિરુધ્મા ગુનો દાખલ કર્યા પછી લાશને અંતિમ વિર્ધી થશે તેવી પરિવારે માંગ કરી હતી.જોકે પોલીસે ગુનો દાખલ કર્યા હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here