ફલેટ મા કાર પાર્ક કરતા…..

0
21

– ફલેટ મા કાર પાર્ક કરતા થયો જગ્ડો.

– યુવક અને તેના માતા,પિતા ને ગાડો બોલી ધાક્ધમકી આપી.

– બે ના વિરુધમા મણિનગર પોલીસ મા યુવકે ફરીયાદ નોધાવી.


તા.૨૩/૦૮/૨૧
ક્રાઇમ રિપોર્ટ, અમદાવાદ

યુવક ના માતા,પિતા એ કાર ફલેટ ના પાર્કિંગ મા પાર્ક કરતા ફલેટ મ રહેતો શખ્શ અને તેના મહેમાન યુવક ને ગાડી હતાવ્વા નુ કહી યુવક અને તેનાં માતા,પિતા ને ગાડો બોલી ઢોર માર મારી,જાંનથી મારી મારી નાખવાની ધમકી આપી હોવાથી યુવકે બે ના વિરુધમા પોલીસ ફરીયાદ નોધાવી.
શહેર ના મણિનગર વિસ્તાર મા આવેલાસત્યમ એપાર્ટમેંન્ટ રહેતા જય રામી પોતાના પરિવાર sathe રહે છે.ગત કાલે રાત્રે જયભાઈ પોતાના ઘરે હાજર હતા.ત્યારે પિતા અલ્પેશ કુમાર બહાર થી આવી ફ્લેટ ના પાર્કિંગ મા ગાડી પાર્ક કરી ઘરે પહોચ્યા હતા.બાદ ફલેટ્મા રહેતા કમલેશ ભાઈ તથા તેમના ઘરે આવેલા મહેમાન નો છોકરો જય ભાઈ ના ઘરે આવી કહ્યુ કે,તમારી ગાડી પાર્કિંગ માથી ખસેડો અમારે ગાડી કાઢવી છે.કહેતા પોતાની ગાડી બહાર કાઢી ત્યા જયભાઈ ઉભા હતા.જોકે કમલેશ અને તેના મહેમાન નો છોકરો જયભાઈ પાસે આવી હવે ગાડી અહિ પાર્ક નહિ કરવાની,કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.બાદ કમલેશ નો દિકરો જયદીપ આવી જય ભાઈ ને પકડી હાથ મરોડ્તા જયભાઇ એ પોતાના પિતા ને બુમ પાડતા પિતા નીચે આવ્યા હતા.
દરમિયાન જય ભાઈ ને પકડી કમલેશ અને તેના મહેમાન જગડો કરી ગાડો બોલ્વા લાગ્યા હતા.જોકે જય ભાઈના માતા,પિતા છોડાવવા વચ્ચે પડ્તા તેમને પણ ગડ્દા પાટૂનો માર મારી ઇજાગ્રસ્ત કર્યા હતા.જોકે ગાડી પાર્કિંગ બાબતે અગાઉ પણ જગ્ડો થયો હતો.બાદ જયભાઈ પોલીસ ના હેલ્પ લાઇન 100 નંબર જાણ કરી હતી.આ અંગે જયભાઈ એ બે ના વીરૂધમા પોલીસ ફરિયાદ નોધાવી છે.પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.કેપ- ફલેટ મા કાર પાર્ક કરતા થયો જગ્ડો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here