મીટર જોતા આસીસ્ટનટ મેનેજરને શંકા જતા,ચેક કર્યુ તો,,,

0
23

– મીટરમા બીજા વાયર જોઇન્ટ હોવાની જાણ કરતા, આસીસ્ટનટ મેનેજરને ધાકધમકી

– આસીસ્ટનટ મેનેજર યુવક ના ભાઇના વિરુધ્મા પોલીસ ફરીયાદ નોધાવી.


શાહપુર મા ટોરેન્ટ પાવર ના આસીસ્ટનટ મેનેજર અને તેની ટેકનીશીયન યુવક ના ઘરે જતા મીટર જોઇને શંકા જતા મીટર ચેક કોઇએ ચેનચડા કરયા હોઇ લાગતા યુવક ના ભાઇ ને જાણ કરી હતી.બાદ યુવક્નો ભાઇ ઉશ્કેરાઇ આસીસ્ટનટ મેનેજર ને ધાકધમકી આપી હતી.આ અંગે આસીસ્ટન્ટ મેનેજરે યુવકના ભાઇ ના વિરુધ્મા પોલીસ ફરીયાદ નોધાવી.

તા.૨૬/૦૮/૨૧

ક્રાઇમ રીપોટ, અમદાવાદ
]

શહેર ના શાહપુર વિસ્તાર મા આવેલા ટોરેન્ટ પાવર ક્વાટ્રસ મા રહેતા અંકુર સુતરીયા પરીવાર સાથે રહે છે.અને આસીસ્ટનટ મેનેજર તરીકે ફરજ બજાવે છે.ગત કાલે અંકુરભાઇ તેમજ ટેકનીશીયન ઇમ્તીયાઝભાઇ, નીયાઝ્મોહમદ અને સીક્યુરીટી સિરાજમીયા સાથે જમાલપુર ખાતે રહેતા ફિરોજ શેખ ના ઘરે મીટર ચેક કરવા માટે ગયા હતા.ત્યારે મીટર પર જોતા અંકુશભાઇ ને શંકા ગઈ હતી. અને ફીરોજભાઇ ની પત્નિ ને કહ્યુ કે,અમે ટોરેન્ટ પાવર તરફ છીએ તમારુ મીટર ચેક કરવુ છે.કહેતા તેમની પત્નિ એ ફિરોજભાઇ ને ફોન કરી જાણ કરતા તેમને તેના નાના ભાઇ ઇમરાન ને મોકલ્યો હતો.બાદ ચેક કરતા મીટર નુ સીલ ડીસ્ટર્બ હોવાથી ધીમુ ફરતુ હોવાથી મીટર ને નીચે ઉતારિ વધુ તપાસ કરતા ગેર કાયદેથી બીજા વીજ તાર જોડાયેલા જોવા મડ્યા હતા.
દરમિયાન અંકુરભાઇ એ આ વાત ની જાણ ઇમરાને કરતા ઉશ્કેરાઇ અંકુરભાઇ અને સાથેના ટોરેન્ટ પાવર ના કર્મી ને ગાડો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.અને ટોરેન્ટ પાવર નુ મીટર લઇને ભાગી ગયો.આ અંગે ની જાણ અંકુરભાઇ પોલીસ કંર્ટ્રોલ મા કરી હતી.બાદ અંકુશભાઇ એ ઇમરાન ના વીરુધ્મા ગાયકવાડ હવેલી પોલીસ મા ફરીયાદ નોધાવી હતી.પોલીસે ગુનો દાખલ કરી તપાને શંકા મેનેજરે પોલીસ મા યુવક્ના ભાઇ ના વિરુધ્મા પોલીસ ફરીયાદ નોધાવી.પોલીસે ગુનો દાખલ કરી તપાસ આદરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here