Sunday, May 18, 2025
  • About us
  • Advertise with us
  • Careers
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
Divya Sardar - Gujarati Newspaper of Gujarat
  • Home
  • Gujarat
    • Ahmedabad
    • Surat
    • Rajkot
    • Saurashtra
    • Banaskantha
    • Sabarkantha
    • Panchmahal
  • National
    • International
  • Politics
  • Business
  • Sports
  • Entertainment
  • More
    • Health
    • Life Style & Fashion
    • Astro
    • Religious
    • Science & Technology
  • E-paper
    • Hindi News
  • Login
  • Register
No Result
View All Result
Divya Sardar - Gujarati Newspaper of Gujarat
Home Sports

લક્ષ્મણ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ભારતીય ટીમનો કોચ: ગંભીર ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર જશે; 8 નવેમ્બરથી 4 T20 સિરીઝ રમશે

Divya Sardar by Divya Sardar
October 29, 2024
in Sports
250 2
0
લક્ષ્મણ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ભારતીય ટીમનો કોચ:  ગંભીર ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર જશે; 8 નવેમ્બરથી 4 T20 સિરીઝ રમશે
491
SHARES
1.4k
VIEWS
Share on FacebookShare on TwitterShare on Whatapp

Related posts

ગુજરાત જીત્યું તો પ્લેઑફ માટે ક્વોલિફાય થશે:  આજે DC Vs GT વચ્ચે જંગ; સિઝનમાં બીજી વખત દિલ્હીનો સામનો કરશે

ગુજરાત જીત્યું તો પ્લેઑફ માટે ક્વોલિફાય થશે: આજે DC Vs GT વચ્ચે જંગ; સિઝનમાં બીજી વખત દિલ્હીનો સામનો કરશે

May 18, 2025
આજે RR Vs PBKS વચ્ચે પહેલી મેચ રમાશે:  જયપુરમાં રાજસ્થાન સામે પંજાબે ફક્ત એક જ મેચ જીતી, સિઝનમાં બીજી વખત એકબીજા સામે ટકરાશે

આજે RR Vs PBKS વચ્ચે પહેલી મેચ રમાશે: જયપુરમાં રાજસ્થાન સામે પંજાબે ફક્ત એક જ મેચ જીતી, સિઝનમાં બીજી વખત એકબીજા સામે ટકરાશે

May 18, 2025


મુંબઈ3 કલાક પેહલા

  • કૉપી લિંક

પૂર્વ ભારતીય ક્રિકેટર વી.વી.એસ લક્ષ્મણને સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના કોચ તરીકે નિયુક્ત કર્યો છે. ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીર ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાનો છે. આવી સ્થિતિમાં લક્ષ્મણને વ્હાઇટ બોલની ટીમનો કોચ બનાવ્યો છે.

ક્રિકેટ વેબસાઈટ ક્રિકબાઝે દાવો કર્યો છે કે લક્ષ્મણને કોચ બનાવ્યો છે, જોકે BCCIએ આ વાતની પુષ્ટિ કરી નથી. ભારતીય ટીમ આવતા મહિને સાઉથ આફ્રિકાના પ્રવાસે જવાની છે. આ સિરીઝ આઠમી નવેમ્બરથી રમાશે.

કોચિંગ સ્ટાફમાં બહુતુલે, કાનિટકર અને ઘોષનો પણ સમાવેશ લક્ષ્મણની સાથે નેશનલ ક્રિકેટ એકેડમી સાથે સંકળાયેલા સાઇરાજ બહુતુલે, હૃષિકેશ કાનિટકર અને સુભદીપ ઘોષ સપોર્ટિંગ સ્ટાફ તરીકે જશે. બહુતુલે તાજેતરમાં ઇમર્જિંગ એશિયા કપ માટે ઈન્ડિયા-Aના હેડ કોચ હતો. જ્યારે, કાનિટકર બેટિંગ કોચ હતા અને સુભદીપ ઘોષ ફિલ્ડિંગ કોચ હતા.

ટીમ 4 નવેમ્બરની આસપાસ સાઉથ આફ્રિકા જવા રવાના થશે. ભારત 8, 10, 13 અને 15 નવેમ્બરે અનુક્રમે ડરબન, ગબેરા, સેન્ચુરિયન અને જોહાનિસબર્ગમાં ચાર ચાર T20 આંતરરાષ્ટ્રીય મેચ રમશે. BCCIએ 25 ઓક્ટોબર (શુક્રવારે) ચાર T20 મેચ માટે સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં 15 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી.

ઈમર્જિંગ એશિયા કપ-2024ની સેમિફાઈનલમાં ઈન્ડિયા-Aને અફઘાનિસ્તાન-Aએ 20 રને હરાવ્યું હતું. બાદમાં અફઘાન ટીમ પણ ચેમ્પિયન બની હતી.

ઈમર્જિંગ એશિયા કપ-2024ની સેમિફાઈનલમાં ઈન્ડિયા-Aને અફઘાનિસ્તાન-Aએ 20 રને હરાવ્યું હતું. બાદમાં અફઘાન ટીમ પણ ચેમ્પિયન બની હતી.

બાંગ્લાદેશ સામેની હોમ સિરીઝમાં ક્લીન સ્વીપ ટીમ ઈન્ડિયાએ આ મહિને બાંગ્લાદેશ સામેની 3 મેચની હોમ સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ કર્યું હતું. આ સિરીઝમાં હાર્દિક પંડ્યા પ્લેયર ઓફ ધ સિરીઝ રહ્યો હતો. તેણે 118 રન બનાવ્યા અને એક વિકેટ પણ લીધી. આ ઉપરાંત ત્રીજી મેચમાં સંજુ સેમસને T-20 ઈન્ટરનેશનલમાં પોતાની પ્રથમ સદી ફટકારી હતી.

સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ભારતીય ટીમની પસંદગી સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), રિંકુ સિંહ, તિલક વર્મા, જીતેશ શર્મા (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રમણદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, વિજયકુમાર વૈશાખ, અર્શદીપ સિંહ, આવેશ ખાન અને યશ દયાલ.



Source link

Tags: India 2024 SquadIndia coach for South Africa seriesIndia South Africa SeriesIndia T20I Squad - India in South Africasuryakumar yadavVVS Laxman

Get real time update about this post categories directly on your device, subscribe now.

Unsubscribe

Search

No Result
View All Result

Recent News

અમેરિકામાં ભયંકર વાવાઝોડું, 27ના મોત:  6.50 લાખ ઘરોમાં વીજળી ગુલ; કેન્ટકી અને મિઝોરી સહિત 12 રાજ્યોમાં અસર

અમેરિકામાં ભયંકર વાવાઝોડું, 27ના મોત: 6.50 લાખ ઘરોમાં વીજળી ગુલ; કેન્ટકી અને મિઝોરી સહિત 12 રાજ્યોમાં અસર

May 18, 2025
હૈદરાબાદમાં ચારમીનાર પાસેની બિલ્ડીંગમાં ભીષણ આગ:  બાળકો સહિત 17નાં મોત, 10 લોકો ઘાયલ થયા; શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન

હૈદરાબાદમાં ચારમીનાર પાસેની બિલ્ડીંગમાં ભીષણ આગ: બાળકો સહિત 17નાં મોત, 10 લોકો ઘાયલ થયા; શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન

May 18, 2025
બાબિલ ખાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી કંટાળી ગયો!:  પોસ્ટ કરી કહ્યું- ‘થોડા સમય માટે વિરામ લઉં છું;’ રાજેશ સાઇની ફિલ્મ પણ છોડી દીધી; રડતો વીડિયો વાયરલ થયો હતો

બાબિલ ખાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી કંટાળી ગયો!: પોસ્ટ કરી કહ્યું- ‘થોડા સમય માટે વિરામ લઉં છું;’ રાજેશ સાઇની ફિલ્મ પણ છોડી દીધી; રડતો વીડિયો વાયરલ થયો હતો

May 18, 2025

Facebook Twitter Youtube Instagram
Divya Sardar - Gujarati Newspaper of Gujarat

Divya Sardar Gujarati News brings you the latest and live news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati.

Recent News

  • અમેરિકામાં ભયંકર વાવાઝોડું, 27ના મોત: 6.50 લાખ ઘરોમાં વીજળી ગુલ; કેન્ટકી અને મિઝોરી સહિત 12 રાજ્યોમાં અસર
  • હૈદરાબાદમાં ચારમીનાર પાસેની બિલ્ડીંગમાં ભીષણ આગ: બાળકો સહિત 17નાં મોત, 10 લોકો ઘાયલ થયા; શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન
  • બાબિલ ખાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી કંટાળી ગયો!: પોસ્ટ કરી કહ્યું- ‘થોડા સમય માટે વિરામ લઉં છું;’ રાજેશ સાઇની ફિલ્મ પણ છોડી દીધી; રડતો વીડિયો વાયરલ થયો હતો

Our Newsletter

© 2017 Divya Sardar - DivyaSardar newsPaper by DivyaSardar.

Welcome Back!

Sign In with Facebook
OR

Login to your account below

Forgotten Password? Sign Up

Create New Account!

Sign Up with Facebook
OR

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • Home
  • Gujarat
    • Ahmedabad
    • Surat
    • Rajkot
    • Saurashtra
    • Banaskantha
    • Sabarkantha
    • Panchmahal
  • National
    • International
  • Politics
  • Business
  • Sports
  • Entertainment
  • More
    • Health
    • Life Style & Fashion
    • Astro
    • Religious
    • Science & Technology
  • E-paper
    • Hindi News

© 2017 Divya Sardar - DivyaSardar newsPaper by DivyaSardar.

  • Login
  • Sign Up
This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.
Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?