દુકાન પાસે ઉભો રહિ ગાડો બોલતો હોવાથી ગાડો બોલવાની ના પાડતા….

0
20

– મહિલા અને તેની માતાને ઢોર મારમારી,ધાકધમકી આપી.

-પોલીસમા મહિલાએ શખ્શના વિરુધ્મા પોલીસ ફરીયાદ નોધાવી.

તા.૦૧/૦૯/૨૧
ક્રાઇમ રિપોર્ટ,અમદાવાદ.

સરસપુરમા કરીયાણાની દુકાના ધરાવી મહિલા વેપાર કરે છે.ચાલીમા રહેતો શખ્શ દુકાન પાસે ઉભો જોર જોર થી ગાડો બોલ્તો હતો.જોકે મહિલાએ ગાડો બોલવાની ના પાડતા ઉશ્કેરાઇ ને મહિલા અને તેની માતાને ઢોર માર મારી ઇજા પહોચાડી હતી.આ અંગે મહિલાએ શખ્શના વિરુધ્મા પોલીસ ફરીયાદ નોધાવી.
શહેરના સરસપુરમા રહેતા નુતન વર્મા ઉ.વ31 પોતાના પરીવાર સાથે રહી વૈજનાથ કિરાણા ની દુકાન ધરાવી વેપાર કરે છે.ગત કાલે નુતન પોતાના દુકાને રાત્રે હાજર હતી.ત્યારે ચાલીમા રહેતા લાલાભાઇ અને ત્રણ સાથીદાર દુકાન પાસે આવીને જોર જોર થી ગાડો બોલવા લાગ્યા હતા.જોકે નુતનબહેને ગાડો બોલ્વાની ના પાડતા લાલો ઉશ્કેરાઇ ને નુતનબહેન ને ગાડો બોલી લાફો મારી પાઇપ લાવી મારવા જતા આસપાસના રહિશો ભેગાને વધુ મારથી નુતનબહેને બચાવ્યા હતા.
દરમિયાન લાલો ઘરમા ઘુસી નુતનબહેની માતાને ધક્કો મારતા જમીને પટકાયા હતા.અને કહ્ય કે,મારુ નામ લેતા નહિ નકર બધાને મારી નાખીશ ધમકી આપી હતી.બીજી બાજુ બુમાબુમ થતા આસપાસ ઉભેલા લોકોએ વધુ મારથી બચાવ્યા હતા.જોકે ઘટનાની જાણ પોલીસ ને થતા પોલીસ નો કાફલો ઘટના સ્થળ પહોચ્યો હતો.આ અંગે નુતનબહેને લાલાભાઇ પટણીના વિરુધ્મા શહેરકોટળા પોલીસમા ફરીયાદ નોધાવી છે.પોલીસે ગુનો દાખલ કરી તપાસ આદરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here