ICICI બેંકની iMobile એપમાં ટેકનિકલ ખામી: 17,000 નવા ક્રેડિટ કાર્ડની વિગતો લીક થઈ, બેંકે કહ્યું- હજી સુધી કોઈ મિસ યુઝની ઘટના નહીં, તમામ 17 હજાર ક્રેડિટ કાર્ડ બ્લોક કરી દીધા
નવી દિલ્હી6 મિનિટ પેહલાકૉપી લિંકICICI બેંક દ્વારા છેલ્લા કેટલાક દિવસોમાં જાહેર કરાયેલા લગભગ 17,000 નવા ક્રેડિટ કાર્ડને ભૂલથી ડિજિટલ ચેનલોમાં ...