ભરૂચના નબીપુર નજીક ખામી સર્જાતા 10 ટ્રેનો પ્રભાવિત: બાંદ્રાથી જોધપુર જતી સૂર્યનગરી ટ્રેનનું એન્જીન ફેઈલ, સવા કલાક બાદ ટ્રેન વ્યવહાર પુનઃ શરૂ થયો – Bharuch News
ભરૂચમાં પશ્ચિમ એકસપ્રેસના જનરલ કોચમાં આગના છમકલા બાદ વધુ એક ટ્રેન દુઘર્ટના સામે આવી છે. શનિવારે સાંજના 5 વાગ્યાના અરસામાં ...