સિક્યુરિટી પાછળ 245 કરોડ ખર્ચ્યા: AMC સંચાલિત બિલ્ડીંગો અને હોસ્પિટલોમાં સુરક્ષાના નામે 1851 બાઉન્સરો મુકાયા, ગાર્ડ દ્વારા દર્દીઓ સાથે ગેરવર્તન થાય: વિપક્ષ – Ahmedabad News
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત બિલ્ડીંગો, હોસ્પિટલો અને સ્થળ ઉપર બાઉન્સર અને સિક્યુરિટી ગાર્ડ પાછળ છેલ્લા 10 વર્ષમાં 245 કરોડ રૂપિયાનો ...