સોશિયલ વેલફેર: બાલાજી રેસીડેન્સી નવા નરોડા ખાતે ફ્રી મેડિકલ નિદાન કેમ્પ યોજાયો – Ahmedabad News
અમદાવાદ2 મિનિટ પેહલાકૉપી લિંકઆશાપુરા મલ્ટીસ્પેશિયાલિટી કિડની હોસ્પિટલ દ્વારા બાલાજી રેસીડેન્સી નવા નરોડા ખાતે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ...